________________
જનથી પણ થોડી વધારે કહી છે. ઈશાનેન્દ્રના સેમ લેકપાલના “સુમન મહાવિમાન ના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું.
વફળદ્રુ વિ ઝોનપાછા ચારે લોકપાલોના ‘વિનાને વિમાને પ્રત્યેક વિમાનના વર્ણનને દેશો? એક એક ઉદેશક સમજ. આ રીતે ચારે વિમાનના ચાર ઉદેશક થઈ જાય છે. તેથી જ સૂત્રકારે કહ્યું છે કે “ વિ વિનાને વત્તા ૩ ચરિતા? ચારે વિમાનનુ વર્ણન કરવામાં ચારે ઉદેશકે પરિપૂર્ણ થાય છે.
- “સમના સુમન નામના વિમાનની જેમ, યમના સર્વતોભદ્ર નામના વિમાનની, વૈશ્રમણના વઘુ નામના વિમાનની, અને વરુણના સુવઘુ નામના વિમાનની લંબાઈ, પહોળાઇ, પરિધિનું વર્ણન પણ શકના લોકપાલોનાં વિમેનનાં વર્ણન જેવું જ સમજવું. ત્રીજા શતકમાં શકના લોકપાલો (સેમ–ચમ–વરુણ અને વૈશ્રમણ)નાં વિમાનનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈશાનેન્દ્રના ચારે કપાલેનાં સુમન આદિ વિમાનનું પણ એ જ પ્રમાણે સમજવું. “નવ દિત નાર સ્થિતિની અપેક્ષાએ જ તેઓમાં થેડી વિશિષ્ટતા છે. તે વિશેષતા આ પ્રમાણે છે- “મારિ સુય તમાળા ઉઝિયા ધાવણ
ત્તિ જે, તો મિત્ર વર્જયમરાવવા સેમ અને યમની સ્થિતિ એક પપમ કરતાં વિભાગ ન્યૂન છે, વિશ્રમણની બે પાપમની, વરુણની બે પલ્યોપમ કરતાં ત્રિભાગ અધિક અને તેમના પુત્ર સ્થાનીય દેવની એક પળેપમની સ્થિતિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શકના જે ચાર લોપાલે છે તેમાંના તેમની સ્થિતિ ત્રિભાગ સહિત એક પાપમની છે, ચમની સ્થિતિ પણ એટલી જ છે, વરુણની સ્થિતિ બે પપમથી થેડી અધિક અને વૈશ્રમણની સ્થિતિ બે પાપમની છે. પરતુ ઈશાનેન્દ્રના સામ અને યમ નામના લેકપાલોની સ્થિતિ વિભાગનૂન એક પપમની, વૈશ્રમણની બે પલ્યોપમની, અને વરુણની સ્થિતિ વિભાગ સહિત બે પપમની છે. તે કારણે અહીં સ્થિતિની અપેક્ષાએ ભિન્નતા કહેલી છે, આ રીતે સોમના વિમાનનું વર્ણન કરતાં પહેલો ઉદ્દેશક, યમના વિમાનનું વર્ણન કરતે બીજે ઉદેશક, વૈશ્રવણના વિમાનનું વર્ણન કરતો ત્રીજો ઉદ્દેશક અને વરુણના વિમાનનું વર્ણન કરતે થે ઉદ્દેશક સમાપ્ત થાય છે. “વિ માવવા ઈશાનેન્દ્રના લેકપાલોના અપત્યભૂત (પુત્ર સ્થાનીય) જે દેવે છે, એ સૌની સ્થિતિ એક પલ્યોપમની છે. સૂ. ૧
સેમ આદિ લોકપાલની રાજધાનીઓનું વર્ણનરાહાકુ વત્તા ઈત્યાદિ–
સુત્રાર્થ– (રાવદાળg) રાજધાનીઓનું વર્ણન કરતાં ચાર ઉદેશ કે સમજવા અને તે (યાવત) મહદ્ધિક અને (યાવત) વરુણ મહારાજ પર્યન્ત જ ગ્રહણ કરવા જોઈએ.
ટીકાર્થ– સૂત્રકારે આ સૂત્ર દ્વારા સેમ, યમ, વૈશ્રમણ અને વરુણ, એ ચાર લેકપાલની રાજધાનીઓનું નિરૂપણ કર્યું છે. તેમાં તેમણે બતાવ્યું છે કે રાજધાનીઓ વિષે પણ ચાર ઉદ્દેશકે છે. તે ચાર ઉદ્દેશકેને ચોથા શતકના પાંચમા, છઠા, સાતમા અને આઠમાં ઉદ્દેશક તરીકે ગણવામાં આવ્યા છે. ચાર લોકપાલની ચાર રાજધાની છે, પ્રત્યેક રાજધાનીનું સંપૂર્ણ વર્ણન કરવા માટે એક એક ઉદેશક છે. એ રીતે ચાર ઉદેશમાં ચારે રાજધાનીઓનું સંપૂર્ણ વર્ણન કરાયું છે. “નાર મદિ પાઠ એ બતાવે છે દરેક રાજધાનીનું વર્ણન કરતા ઉદ્દેશકનો પ્રારંભ આ પ્રમાણે થ જોઈએ. 'कहि णं भंते ! इसाणस्स देविंदस्स देवरगो सोमस्स महारणो सोमा नाम
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૬ ૭