________________
સભા છે, ચંડા મધ્યમ સભા છે અને ત્રીજી જાતા નામની ખાદ્ય સભા છે. આભ્યન્તર સભા કયારે મળે છે? જ્યારે દેવાધિપતિ ઇન્દ્રને કેાઇ અતિશય મહાન પ્રયેાજનને સફળ અનાવવું હાય, ત્યારે તે આ પરિષદને આદર પૂર્વક એલાવે છે. ત્યારે તે દેવો તેની પાસે આવે છે. તે કારણે તે સભાને ગૌરવયુકત અને મહત્ત્વની માનેલી છે.
શ્રીજી મધ્યમા નામની સભા દેવાધિપતિ ઇન્દ્રના ખેલાવવાથી પણ મળે છે, અને ખેલાવ્યા વિના પણ મળે છે. તેથી તેનું મહત્ત્વ આભ્યન્તર સભાથી ઓછુ છે. તેથી તેને મધ્યમા સભા કહી છે. ખાહ્ય સભા ઇન્દ્રના ખેલાવ્યા વિના પણ મળે છે. તે કારણે તેનું મહત્ત્વ સૌથી ઓછું છે. પ્રથમ સભામાં ૨૪૦૦૦ દેવા, ખીજીમાં ૨૮૦૦૦ દેવા, અને ત્રીજીમાં ૩૨૦૦૦ દેવો ભેગા મળે છે. પહેલી સભામાં ૩૫૦ દેવીએ, બીજીમાં ૩૦૦ દેવી અને ત્રીજીમાં ૨૫૦ દેવીએ હાય છે. પ્રથમ સભાના દેવોનું આયુ રા પક્ષેાપમનું છે, ખીજી સભાના દેવોનું આયુ એ પચેપમનું, અને ત્રીજી સભાના દેવોનું આયુ દોઢ (૧૫) પયેપમનું હાય છે. આભ્યન્તર સભાની દેવીઓનું આયુ એક પલ્યાપમનું અને બાહ્યસભાની દેવીઓનું આયુ ૦ના (અર્ધી) પડ્યેાપમનું સમજવું. અલિના દેવાના વિષયમાં પણ ઉપર મુજમ સમજવું. પરન્તુ તેમાં નીચે પ્રમાણે વિશેષતા સમજવી– સભાસદ દેવોની ઉપર જે સંખ્યા આપી છે તે દરેકમાં ૪, ૪ હજાર દેવો ઓછા સમજવા અને દેવીઓની સંખ્યામાં ૧૦૦-૧૦૦ના વધારા કરવા. આયુનુ પ્રમાણ ઉપર મુજમ જ સમજવું. વિશેષતા એ છે કે ઉપર દર્શાવેલા પક્ષેપમથી અધિક આયુ સમજવું. અચ્યુત કલ્પ પર્યન્તના પ્રત્યેક ઇન્દ્રની ત્રણ સભાએ સમજવી. તે સભાઓનાં નામ, તેમના સભાસદ દેવોની અને દેવીએની સંખ્યા, તથા તેમના આયુના પ્રમાણમાં જે કાંઇ ભિન્નતા છે, તે જીવાભિગમસૂત્રની મદદથી જાણી શકાય છે. અહી” જે ‘ નદાળુપુથ્વીર્ નાય્ પદ આવ્યું છે, એના દ્વારા એ જ વાત સમજાવવામાં આવી છે કે આ સૂત્રમાં તે ચમરની ત્રણ સભાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ તે સિવાયના ભવનપતિના ઇન્દ્ર, વાનભ્યન્તરાના ઇન્દ્ર, જ્યાતિષ્ઠ દેવોના ઇન્દ્ર અને સૌધર્માંક ૫થી અચ્યુત પન્તના કલ્પના ઇન્દ્ર-એ પ્રત્યેકની ત્રણ ત્રણ સભાએ હોય છે. તેમનાં નામેામાં, દેવ દેવીઓની સંખ્યામાં અને આયુ પ્રમાણમાં જે કઇ ફેરફાર છે, તે જીવાભિગમ સૂત્રની મદદથી જાણી લેવા જોઇએ. ઉદ્દેશકને અન્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત માનીને, તે વચનામાં પેાતાની શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે તેવું મંતે ! ઇત્યાદિ' હૈ દેવાનુપ્રિય આપની વાત સČથા સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે.' એમ કહીને મહાવીર પ્રભુને વદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા સુ.૧ જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતી’ સૂત્રની પ્રિયદર્શની વ્યાખ્યાના ત્રીજા શતકના દશમા ઉદેરા સમાપ્ત ા૩–૧૦ના ત્રીજી શતક સંપૂ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૬ ૩