________________
ઉત્તર– “જો મા હે ગૌતમ! “ જેવા વાવ વિદતિ” તેમના ઉપર દસ દેવોનું આધિપત્ય આદિ હોય છે. સંવાદ? તે દસ દેવોના નામ નીચે પ્રમાણે છે સ સેવિંદે વરાયા, મે, ચ, છે, તેમને ' સૌધર્મક૫ નિવાસી દેવો ઉપર દેવેન્દ્ર દેવરાજ શક્રનું તથા તેના ચાર લોકપાલોનું સેિમ, યમ, વરુણ અને વૈશ્રમણનું) અધિપતિત્વ છે. દેવેન્દ્ર દેવરાજ શક દક્ષિણાર્ધ દેવલોકના અધિપતિ છે. ઉત્તરાર્ધ દેવલોકના અધિપતિ દેવેન્દ્ર, દેવરાજ ઈશાન છે. તે ઈશાનેન્દ્રના ચાર લોકપાલોનું નામ પણ સેમ, યમ, વરુણ અને વૈશ્રમણ છે. “ઘણા ઉત્તદાય સૌધર્મ અને ઇશાન કલપના દેવોના ઈન્ત અધિપતિના વિષયનું આ કથન સનસ્કુમારથી અશ્રુત પર્યન્તના દેવલોકના ઈન્દ્રાના વિષયમાં પણ ગ્રહણ કરવું. તે પ્રત્યેક દેવલોકમાં પણ સેમ, યમ, વરુણ અને વિશ્રમણ નામના ચાર, ચાર લોકપાલો છે એમ સમજવું. પણ તે કથનમાં નીચે પ્રમાણે ફેરફાર કરવો- સનકુમાર આદિ પાંચ ઇન્દ્ર યુગલોમાં દક્ષિણેદ્રના લોકપાલ કરતાં ઉત્તરેન્દ્રના લોકપાલના ક્રમમાં નીચે ફેરફાર કર. ત્રીજા લોકપાલને થે ગણવે અને ચોથા લોકપાલને ત્રીજે ગણવો. એટલે કે ત્રીજો લોકપાલ વરુણ અને ચોથે લોકપાલ વૈશ્રમણ કહેવાને બદલે ત્રીજે લોકપાલ વૈશ્રમણ અને ચેાથે લોકપાલ વરુણ કહેવો. પ્રત્યેક દેવલેકમાં સેમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ ચાર લોકપાલો છે, એમ સમજવું. ભવનપતિની જેમ વૈમાનિકમાં ભિન્ન ભિન્ન લોકપાલો નથી. “તે જ દંતા તે માળિયા ” વૈમાનિકમાં પ્રત્યેક કપમાં એક, ઇન્દ્ર છે. જેમકે સૌધર્મ કલ્પને ઇન્દ્ર શક્ર, ઇશાન કપને ઈન્દ્ર ઈશાન, સનકુમાર કલ્પનો સનકુમાર, ત્યાર પછીના દેવલોકમાં તે દેવલોકના નામને એક, એક ઇન્દ્ર છે. પણ વિશેષતા એટલી જ છે કે આનત અને પ્રાકૃત નામના બે કપનો પ્રાણત નામને એક જ ઈન્દ્ર છે. આરણ અને અશ્રુત નામના બે કલ્પને અશ્રુત નામને એક જ ઈન્દ્ર છે. આ રીતે બાર દેવલોકના શક્ર આદિ દસ ઈન્દ્રો છે. તે દસ ઈન્દ્રોનાં નામ નીચે મુજબ છે– [૧] શાક, રિ] ઈશાન, [૩] સનકુમાર, [૪] મહેન્દ્ર, [૫] બ્રહ્મ, ૬] લતિક, [૭] મહાક, [૮] સહસાર, [૯] પ્રાણત અને [૧૦] અયુત. પ્રભુના કથનમાં શ્રદ્ધા વ્યકત કરતા ગૌતમ સ્વામી કહે છે કે “જો મરે! તે મરે! ત્તિ “હે ભદન્તા આપનું કથન સર્વથા સત્ય છે– હે ભદન્ત! આપની વાત યથાર્થ છે.” એમ કહીને પ્રભુને વંદણુ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. સુ. ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી’ સત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના ત્રીજા શતકનો આઠમો ઉદેશ સમાપ્ત. ૩-૮૧
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૫૯