________________
vo
અધી કલાક મોડા પહોંચે. જે સદેશે સમયસર પહોંચ્યા હાત તા માતા–પિતાને શ્રી વિનાઇમુનિના શરૂપે પણ ચહેરા જોવાના અને અ ંતિમ દર્શનના પ્રસંગ મળત. પરંતુ અંતરાય કર્યું તેમ મન્યુ નહી.
આથી પ્લેઇનના પેગ્રામ પડતા મૂકવામાં આવ્યે અને માતા-પિતા તા. ૧૪-૮૫૭ ના રાજ ટ્રેઇન મારફત લેાદી પહોંચ્યાં, શ્રી દુર્લભજીભાઈ અને મએિને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યાં.
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને કોનું એકાએક ઐકય કરીને, શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અથે ઉપદેશ શરૂ કર્યાં જેના ટૂંકામાં સાર આ પ્રમાણે છે.
“ હવે તેા એ રત્ન ચાલ્યું ગયુ'! સમાજને આશાદીપક આલવાઈ ગયા ! ઝટ ઊગીને આથમી ગયે ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી”
શ્રી વિાદમુનિના સંસારપક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યુ કે:-બેન! ભાવિ પ્રમળ છે. આ બાબતમાં મહાપુરુષોએ પણ હાથ ધેાઈ નાખ્યા અને સૌને મરણને શરણ થવું પડે છે. તે પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તેા શાક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદર્શ જોઇને માત્ર ધીરજ ધરવાની રહી. 15
પૂ. શ્રી સમમલજી મહારાજ સાહેબને અભિપ્રાય
પ્રાથમિક તેમજ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેદમુનિના વિષે અનુભવ થયે, કે તેમની ધ*પ્રિયતા અને ધર્માભિલાષા ટ્રિમિંના પેમાળુરાત્તે' ને પરિચય કરાવતી હતી. પ્રાપ્ત સાંસારિક પ્રચૂર વબવ તરફ તેમની રુચિ દૃષ્ટિગોચર થતી ન હતી. પરંતુ તે વીતરાગવાણીના સસથી વિષયવિસુખ ધ કાય માં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણુ તેમની ધારાથી તેમની ધર્મોનુરાગિતા તથા જીવનચર્યાંથી કઠિન ક્રાય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી.
શ્રી ભગવતી સૂત્ર : ૩
-