________________
તે આત્મરક્ષક દેવે પોતપોતાના વારા પ્રમાણે સિપાહીની જેમ જાગતાં રહે છે અને સેવકની જેમ વિનયપૂર્વક પેાતાના ઇન્દ્રની સેવા કર્યાં કરે છે.
6
વ સનેતિ ટાળ ૧ એજ પ્રમાણે સઘળા ઇન્દ્રોમાંના ‘નવ' જે ઇન્દ્રના ‘શિયા’ જેટલા ‘બચરવવા' આત્મરક્ષક દેવા છે • તે માયિન્ત્રા ’ તેનું જ્યન થવું જોઈએ. તે આત્મરક્ષક દેવાની સખ્યા નીચે પ્રમાણે છે દરેક ઇન્દ્રના જેટલા સામાનિક દેવા હાય છે, તેના કરતાં ચાર ગણુાં આત્મરક્ષક દેવા હાય છે. ચમરેન્દ્રના સામાનિક દેવા ૬૪૦૦૦ ચાસ。 હજાર્ છે, અલિન્દ્રના સામાનિક દેવો ૬૦૦૦૦ સાઠે હજાર છે. બાકીના ભવનપતિચેાના જે ઇન્દ્ર છે, તે પ્રત્યેક ઇન્દ્રના છે, છ હજાર સામાનિક દેવો છે. શકના ૮૪૦૦૦ ચારાસી હજાર ઈશાનેન્દ્રના ૮૦૦૦૦, એસી હુજાર સનત્ક્રુમારના ૭૨૦૦૦, બેતેર હજાર માહેન્દ્રના ૭૦૦૦૦, સીતેર હજાર બ્રાલેાકના ૬૦૦૦૦, સાઇઠ હજાર લાન્તકના ૫૦૦૦૦, પચાસ હજાર શુક્રના ૪૦૦૦૦, ચાલીસ હજાર સહસ્રારના ૩૦૦૦૦, ત્રીસ હજાર પ્રાણાતના ૨૦૦૦૦, વીસ હજાર અને અચ્યુતના ૧૦૦૦૦ દસ હજાર સામાનિક દેવેશ છે કહ્યું પણ છે કે અસુરેન્દ્ર સિવાયના ઇન્ટ્રીના સામાનિક દેવાની સંખ્યા અનુક્રમે ચેાસઠ હજાર, સાઠ હજાર, પચાસ હજાર, ચાલીસ હજાર, ત્રીસ હજાર, વીસ હજાર, અને દસ હજાર છે. દરેક ઇન્દ્રના આત્મરક્ષક દેવાની સખ્યા સામાનિક દેવા કરતાં ચાર ગણી હાય છે. દા. ત. શક્રેન્દ્રના આત્મરક્ષક દેવા ૮૪૦૦૦x૪=૩૩૬૦૦૦ હોય છે. ઉદ્દેશકને અંતે ગૌતમસ્વામી મહાવીરપ્રભુનાં વચનેમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે તેમંતે ! સે મતે !” હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આપની વાત સાચી છે. આ પ્રમાણે બે વાર કહીને તેમણે મહાવીર પ્રભુ પ્રત્યે તેમના અત્યંત આદરભાવ તથા તેમના પ્રત્યેની સપૂર્ણ શ્રદ્ધા પ્રકટ કરેલ છે. ૫ સુ. ૩ ૫
જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતી’ સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના ત્રીજા શતકના છઠ્ઠો ઉદ્દેશા સમાપ્ત. ા૩-૬ા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૨૬