________________
સાતવે ઉદેશ કા સંક્ષિપ્ત વિષય વિવરણ
ત્રીજા શતકને સાતમે ઉદ્દેશક સાતમા ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ
રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરને ગૌતમસ્વામી પૂછે છે, “શકના લેકપાલ કેટલા છે? ઉત્તર-શકના ચાર લેકપાલ છે-સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ.' પ્રશ્ન– તેમનાં વિમાને કેટલાં છે? ઉત્તર-સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંજવલ અને વષ્ણુ, એ ચાર વિમાનો છે.' ત્યાર બાદ સોમ આદિના વિમાનોનું વર્ણન, સોમને અધીન જે દેવે છે તેમનું વર્ણન, સેમને અધીન ઔત્પાતિક કાર્યપ્રવૃત્તિનું વર્ણન, તેમના પુત્ર સ્થાનીય દેવોનું નિરૂપણ, ત્યારપછી યમના વિમાન આદિનું નિરૂપણ યમને આધીન દેવેનું વર્ણન તથા યમને આધિન રેગાદિ પ્રવૃત્તિનું નિરૂપણ અને યમના અપત્યસ્થાનીક દેવોનું નિરૂપણ ત્યાર બાદ વરુણનાં વિમાનાદિનું વર્ણન, તેને અધીન જે દેવે છે તેમને પરિચય, વરુણને અધીન એવી જલવૃષ્ટિરૂ૫ પ્રવૃત્તિનું વર્ણન, વરુણના પુત્ર સ્થાનીય દેવેનું નિરૂપણ ત્યાર બાદ વૈશ્રમણનાં વિમાન દેનું વર્ણન, તેને અધીન જે દેવો છે તેમનું નિરૂપણ, તેની સમૃદ્ધિનું વર્ણન તેના પુત્ર સ્થાનીય દેવેનું નિરૂપણ.
શક, સોમાદિ લોકપાલકે સ્વરૂપના નિરૂપણ
જિદ્દે ચરે જાવ' ઇત્યાદિ–
સૂત્રાર્થ-(રાશિ બારે પબુવાલાને વં વાસી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા પરિષદ ધર્મોપદેશ શ્રવણ કરવાને માટે નીકળી ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ઈત્યાદિ, સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. ત્યાર આદ મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું-( i મને ! સેવિંદ્રણ વર્ડ પાછા gourd?) હે ભદન્ત ! દેવેન્દ્ર, દેવરાજ શક્રના કપાલે કેટલા છે? (ચમા ! વત્તા - પાટા vuT) હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શ૪ના ચાર કપાલે છે. (સં નહી) તે ચારનાં નામ નીચે પ્રમાણે છે-(7ો, ઘરે, વળે, સમજે ) સોમ, યમ,
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૨ ૭