________________
અમાથી અણગારની અવિકુર્વણાનું ફળ પ્રકટ કરવાને માટે કહે છે કે- “મા તક્ષ ટારણ તારોરૂચાહતે હૈં ? માયી અણગાર વિક્ર્વણથી વૈક્રિયકરણરૂ૫ સ્થાનની, અથવા સ્નિગ્ધ આહારની આલેચના પણ કરતું નથી અને પ્રતિક્રમણ પણ કરતું નથી કહેવાનું તાત્પર્ય એ છે કે માયી અણગાર, પ્રમાદ આદિને આધીન થઈને વિક્રિયારૂપ પ્રવૃત્તિની અથવા તેના દ્વારા ગ્રહણ કરાયેલ પ્રણીત આહારની આલેાચના કરતો નથી. “મેં આ ઉચિત કાર્ય કર્યું નથી, એ પશ્ચાત્તાપ કરવા રૂપ આલેચના કરતું નથી. હવે કદી પણ આવું નહીં કરું, એ પ્રકારને નિશ્ચય કરવારૂપ પ્રતિક્રમણ પણ કરતું નથી. આ રીતે પિતાની દેષયુકત પ્રવૃત્તિની આચના કર્યા વિના તથા પ્રતિક્રમણ કર્યા વિના તે કાળધર્મ પામે છે. તે કારણે તક્ષ નથિ ગરદor' તે માયી પ્રમત્ત અણગાર અનાચિત અને અપ્રતિકાત રહેવાથી આરાધક – ધર્મની આરાધના કરનારો-હોતું નથી પણ વિરાધક જ હોય છે. હવે અમાથી અણગાર કે. હોય છે તે સૂત્રકાર બતાવે છે – “પમrgi ત સારસ કાત્રોહિવતે વાઢિ કરે? હે ગૌતમ ! અમાયી–અપ્રમત્તા અણગારની સમસ્ત પ્રવૃત્તિ માયી અણગારની પ્રવૃત્તિથી વિપરીત હોય છે. તે અપ્રમત્ત હોય છે તે રૂક્ષ ભજન કરવારૂપ તેની પ્રવૃત્તિની આલોચના કરે છે, અને તેને જે જે દેશે લાગ્યા હોય છે તેનું પ્રતિક્રમણ કરે છે. આ રીતે આલેચના અને પ્રતિક્રમણ કરીને તે કાળધર્મ પામે છે. હે ગૌતમ! તે કારણે તે અમાથી અણગાર આરાધક હોય છે–વિરાધક હોતો નથી. શ્રાચરિત્રરૂપ ધર્મને વિરાધક નથી હોતા, તે તેના આરાધક જ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં માયી હોવાને કારણે પ્રમાદી હોવાથી તેને પ્રણીત ભજન ગ્રહણ કર્યું હતું. ત્યાર બાદ પાશ્ચાત્તાપ કરીને તે અમાયી બન્ય, અને અપ્રમત્ત બનીને, મરણત અપ્રમત્ત રહીને, ધર્મની અરિાધના કરતા કરતા જ તેનું મૃત્યુ થાય છે. તે કારણને તેને આરાધક કહ્યો છે. પ્રભુના મુખારવિન્દથી ઉપર્યુકત વચન શ્રવણ કરીને ગૌતમ સ્વામી તે વચનમાં પિતાની સંપૂર્ણ શ્રદ્ધા પ્રકટ કરતાં કહે છે કે “જે મતે! સેવ મતે! ઉત્ત' હે ભદન્ત ! આપે જે વાતનું પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય અને યથાર્થ છે તેમાં શંકાને સ્થાન જ નથી. આ રીતે વારંવાર કહીને તેમણે મહાવીર પ્રભુનાં વચની અનુમોદના કરી. “રેવું મંના કથનથી ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુ પ્રત્યેનો પિતાને અતિશય આદરભાવ વ્યકત કર્યો છે. ત્યાર બાદ મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ સંયંમને તપથી આત્માને ભાવિત કરતા પિતાને સ્થાને બેસી ગયા. આ સૂટ ૫ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી’ સત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના ત્રીજા શતકનો ચોથો ઉદ્દેશક સમાપ્ત.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧.૯ ૭