________________
વાળાઓમાં, એ પ્રમાણે જેની જે વેશ્યા હોય તે કહેવી જોઈએ. (Gર – ડીજે
! મરવા સિઘg gવવનિત્તા પુરા )! હે ભદન્ત ! જે જીવ થાવત જતિષિકેમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય છે ? (ચમા ! કન્ટેસારું રુવારું પરિચાત્તા છું જ, ત y હવનનતંગદા–તેવ8) હે ગૌતમ ! જે જીવ જ્યોતિષિકેમાં ઉત્પન્ન થવાને પાત્ર હોય છે, તે જીવ જેવી લેશ્યાવાળાં દ્રવ્યને ગ્રહણ કરીને મરણ પામે છે, તે લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય છે. જેમ કે તે લેફ્ટવાળામાં (વી તે જે भविए वेमाणिएम उववज्जित्तए-से गं भंते ! कि लेसेमु उववज्जा!) હે ભદન્ત ! જે જીવ વૈમાનિક દેવમાં ઉત્પન થવાને યોગ્ય હોય છે, તે જીવ કેવી લેસ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય છે? (મr! સંસારું ક્યા પરિવારૂ कालं करेइ, तल्ले सेसु उववज्जइ तंजहा-तेउलेसेसु वा, पम्हलेसेसु था, ઇવ રે ) હે ગૌતમ! જે જીવ વૈમાનિક દેવેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, તે જેવી વેશ્યાવાળાં દ્રવ્યોને ગ્રહણ કરીને મરણ પામે છે એવી વેશ્યાવાળા ઉત્પન્ન થાય છે. જેમ કે તે જેતેશ્યાવાળાઓમાં, પાઘલેશ્યાવાળાઓમાં, અથવા શુકલ લેણ્યાવાળાઓમાં તે ઉત્પન્ન થાય છે.
ટીકાર્થ– પરિણામને અધિકાર ચાલી રહ્યો હોવાથી લેસ્થાઓના પરિણામના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર “ ની જ મતે ' ઈત્યાદિ સૂત્રે કહે છે
પ્રશ્ન- હે ભદન્ત! “ જે મનિ ને ક ઉદઘનિત્તા ? જે જીવ નારકેમાં જન્મ લેવાને પાત્ર હોય છે, તે જ મત્તે 1 જિં એક યુવાન !” તે જીવ હે ભદન્ત ! કઇ વેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય છે? એટલે કે કૃષ્ણ, નીલ આદિ લેશ્યાવાળા જીવેમાંથી કઈ લેસ્યાવાળા જીવમાં તે ઉત્પન્ન થાય છે? ગૌતમ સ્વામીના તે પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા!' હે ગૌતમ! “વરસારું કુવા પરિવાર સારું છે તે જીવ જે વેશ્યાવાળા દ્રવ્યને ગ્રહણ કરીને મરણ પામે છે, “તર વન? તે લેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવના મરતી વખતે જે વેશ્યાના પરિણામ રહે છે તે વેશ્યાવાળા જીવોમાં તે ઉત્પન્ન થાય છે. મરતી વખતે તે જીવનમાં પરિણામ કૃષ્ણ, નીલ અને કાતિ એ ત્રણ લેશ્યાઓમાંથી જે વેશ્યાના હોય છે તે લેશ્યાવાળા નારકમાં તે જીવ ઉત્પન્ન થાય છે. જે મરતી વખતે કૃષ્ણ લેશ્યાનાં પરિણામ હોય તો તે જીવ કૃષ્ણ લેશ્યાવાળા નારકેમાં ઉત્પન્ન થાય છે, જે મરતી વખતે નીલ લેશ્યાનાં પરિણામ હોય તે તે જીવ નીલ વેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થશે, અને જે મરતી વખતે કાપિત લેસ્યાનાં પરિણામ હશે તે તે જીવ મરીને કાપત લેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થશે. “પર્વ ના ર સા તરસ મળવા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૯