________________
છે અને બહારના ભાગને પણ દેખે છે. (૪) અણગાર વૃક્ષના અંદરના ભાગને પણ દેખતું નથી અને બહારના ભાગને પણ દેખતે નથી.
પ્રશ્ન—“va જિં પૂરું પાણg? પાણg ?હે ભદન્ત ! ભાવિતાત્મા અણુગાર વૃક્ષના મૂળને દેખે છે, કે કંદને દેખે છે?
ઉત્તર–પસંનો આ પ્રશ્નના ઉત્તર રૂપે પૂર્વોકત ચાર વિકપ જ સમજવા. તે ચાર વિકલ્પ નીચે પ્રમાણે છે–(૧) કઇ ભાવિતાત્મા અણગાર વૃક્ષના મળને દેખે છે. (૨) કોઈ ભાવિતાત્મા અણગાર વૃક્ષના કંદને દેખે છે, (૩) કોઇ ભાવિતાત્મા અણુગાર વૃક્ષના મૂળને પણ દેખે છે અને કંદને પણ દેખે છે, અને (૪) કોઈ ભાવિતાત્મા અણગાર વૃક્ષના મૂળને પણ દેખતો નથી અને કંદને પણ દેખતા નથી.
પ્રશ્ન— જિં પૂરું પાડ, વંધે વારં? હે ભદન્ત! ભાવિતાત્મા અણુગાર વૃક્ષના મળીને દેખે છે કે થડને દેખે છે?
ઉત્તર– ? અહીં પણ નીચે મુજબ ચાર વિકલ્પ જ ગ્રહણ કરવા (૧) કે ભાવિતાત્મા અણુગાર વૃક્ષના મૂળને દેખે છે, (૨) કઈ થડને દેખે છે, (૩) કે મૂળ અને થડ, બન્નેને રેખે છે અને (૪) કેઈ મૂળને પણ દેખતે નથી. અને થડને પણ દેખતે નથી. “ g જે બાર વર્ષ પંg અવ એજ રીતે મૂળની સાથે છાલ, ડાળી, કેપળ, પર્ણ, પુષ્પ અને ફળ અને બીજને સંગ કરવાથી બીજા સાત પ્રશ્નો બનશે. આ રીતે મૂળની સાથે કંદથી લઈને બીજ પર્યન્તના નવ પદાર્થોના સંગથી નવ પ્રશ્ન બનશે. અને તે દરેકના ચાર, ચાર વિકાિવાળા ઉત્તર મળશે. આ રીતે નવ ચતુર્ભાગી તૈયાર થશે. એટલે કે “મૂળ, કન્દ, થડ, છાલ, શાખા, કંપળ, પાન, ફૂલ, ફળ અને બીજ, એ દશ પદે છે. એ દશ પદોના દ્વિક સંયોગી ૪૫ ભંગ (વિકલ્પ) બને છે. તે ૪પ વિકલ્પ આ પ્રમાણે છે– પ્રત્યેક પદને અનુક્રમે પછીના દરેક પદ સાથે સંગ કરતાં કરતાં બીજ સુધીનાં પદે સાથે સંયોગ કરવામાં આવે તે એ રીતે ૨, રને સોગ કરવાથી ૪૫ વિકલ્પ બનશે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં મૂળ અને કંદને સંગ કરીને પ્રશ્ન પૂછવું જોઈએ, ત્યાર બાદ મૂળ અને થડને સંગ કરીને પ્રન પૂછવું જોઈએ, ત્યાર બાદ મૂળ અને છાલને સંયોગ કરીને પ્રશ્ન પૂછવો જોઈએ, ત્યાર બાદ મૂળની સાથે શાખાને લઈને પ્રશ્ન પૂછવું જોઈએ, પછી મૂળની સાથે કેંપળને લઇને, પછી મૂળની સાથે પાનને લઈને, પછી મૂળની સાથે પુષ્પને લઈને, પછી મૂળની સાથે ફળને લઈને, અને પછી મૂળની સાથે બીજને લઈને પ્રશ્ન પૂછવા જોઈએ. એ રીતે નવ પ્રશ્નને બનશે. અને તે નવના ઉત્તરરૂપ ચાર ચાર વિકલ્પવાળા કુલ ૩૬ ઉત્તર મળશે. તે ૩૬ ઉત્તરે અથવા ૯ ચતુર્ભાગી નીચે પ્રમાણે બનશે– (૧) મૂળ અને કંદની એક ચતુર્ભગી, (૨) મૂળ અને કંધના ઉત્તરરૂપ બીજી ચતુર્ભગી, (૩) મૂળ અને છાલના ઉત્તરરૂપ ત્રીજી ચતુભંગી, (૪) મૂળ અને શાખાના ઉત્તરરૂપ ચેાથી ચતુર્ભગી, (૫) મૂળ અને કંપળના ઉત્તરરૂપ પાંચમી ચતુર્ભગી, (૬) મૂળ અને પાનના ઉત્તરરૂપ છઠ્ઠી ચતુર્ભાગી (૭) મૂળ અને ફુલના ઉત્તરરૂપ સાતમી ચતુર્ભ"ગી, (૮) મૂળ અને ફળના ઉત્તરરૂપ આઠમી
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૦