________________
હે ભદન્ત! ભાવિતાભા અણગાર, “દ્ધિ તેાિ સમૃઘM સો વૈક્તિ સમુદ્દઘાતથી યુકત થઈને “બાપા નાકમા” યાનરૂપે (શિબિકા આદિના આકારવાળા વૈક્રિય વિમાનરૂપે) ગમન કરતી દેવીને “નાTE” સમ્યફ જ્ઞાનથી જાણી શકે છે અને સમ્યગ દર્શનથી જોઈ શકે છે? તેને આ પ્રમાણે ઉત્તર મળે છે—
નાના ! હે ગૌતમ! “ જેવા ? આ બાબતમાં આગળ પ્રમાણે જ ઉત્તર સમજ. એટલે કે કોઈ અણુગાર, વૈકિય શરીરવાળી તે દેવીને દેવી રૂપે જ દેખે છે, કેઈ અણગાર તેને વૈક્રિય યાનરૂપે જ દેખે છે–દેવીને રૂપે દેખતો નથી, કોઈ અણગાર તેને દેવીરૂપે પણ દેખે છે અને વિમાનરૂપે પણ દેખે છે, અને કેઈ અણગાર તેને દેવીરૂપે પણ દેખતે નથી અને વૈક્રિય વાનરૂપે પણ દેખતે નથી. આ રીતે ઉપરોકત બીજા પ્રશ્નના ઉત્તરરૂપે પણ ચાર ભંગ (વિકલપિ) બતાવ્યા છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે ત્રીજો પ્રશ્ન પૂછે છે–“રાજા મંતે! માવિઘવા” હે ભદન્ત! ભાવિતાત્મા અણગાર, “સ વીર્થ દેવં જેવા યુવા સ’ વિકુર્વણા શકિત દ્વારા જેણે ઉત્તરક્રિય શરીરનું નિર્માણ કર્યું છે “ગાવેvi નાનri ” અને જે વૈક્રિય વિમાન યાનરૂપે ગમન કરી રહેલ છે એવા દેવી સહિતના દેવને
બાળg? સમ્યફ જ્ઞાનથી જાણે છે ખરે? અને જાણg? સમ્યફ જ્ઞાનથી દેખે છે ખરે? આ પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે– ગોવા ! ” હે ગૌતમ? “ગા કેઈક ભાવિતાત્મા અણગાર “વાર્થ સેવ પાણg” દેવી સહિત દેવને દેવરૂપે જ દેખે છે, “ ના પણ તેમને યાન (વિમાન) રૂપે દેખતે નથી. “p vi ગરમ વત્તર માં’ એવા જ બીજા ત્રણ વિકલ્પ ઉપર પ્રમાણે જ બનાવવાથી કુલ ચાર ભંગ (વિકલ્પ) બનશે એટલે કે તે ચારે વિકલ્પના નીચે પ્રમાણે ભાવાર્થ થાય છે–(૧) કેઈ ભાવિતાત્મા અણગાર દેવી સહિત દેવને દેવરૂપે જ દેખે છે. (૨) કોઈ અણગાર યાનરૂપે જ દેખે છે, (૩) કેઈ અણગાર દેવ અને વાનરૂપે દેખે છે, (૪) કેઈ દેવરૂપે પણ દેખતું નથી અને યાનરૂપે પણ દેખતે નથી.
પ્રશ્ન—“યારે મંતે! મવિશ્વા” હે ભદન્ત! ભાવિત્મા અણગાર, હવરણ લિં વંતો પાસ, ઘઉં પાકરૂ?) વૃક્ષની અંદરના (મધ્યવતી સારભાગને) ભાગને દેખે છે, કે બહારના ભાગરૂ૫ છાલ, વર્ણ, શાખા આદિને દેખે છે?
ઉત્તર–ગમશે ? આ પ્રશ્નને ઉત્તર પૂર્વોકત ચતુર્ભગીરૂપ (ચાર વિકલ્પ રૂ૫) સમજે. તે ચાર વિકલ્પ નીચે પ્રમાણે છે–(૧) કે ભાવિતાત્મ અણગાર વૃક્ષના અંદરના ભાગને દેખે છે, (૨) કેઈ ભાવિતાત્મા અણગાર વૃક્ષના બાહ્યરૂપ છાલ, પાન આદિને દેખે છે. (૩) કેઈ ભાવિતાત્મા અણગાર વૃક્ષના અંદના ભાગને પણ દેખે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૭૯