________________
ચતુર્થ ઉદેશક કા વિષય નિરૂપણ
ત્રીજા શતકના ચોથા ઉદેશકની શરૂઆત–
ચોથા ઉદેશકનું સંક્ષિપ્ત વિવરણ – વિકુવણ શકિત દ્વારા નિર્મિત વૈકિયયાનરૂપે જતા દેવને અણુગાર દેવરૂપે દેખે છે કે યાનરૂપે દેખે છે ? એ ગૌતમને પ્રન. તેને મહાવીર પ્રભુ નીચે પ્રમાણે જવાબ આપે છે. કેઈ અણગાર દેવરૂપે, કોઈ અણગાર યાનરૂપે, કોઈ અણગાર ઉભયરૂપે, અને કોઈ અણગાર અનુભયરૂપે દેખે છે.” આ પ્રકાર ચતુર્ભગીરૂપ ચાર વિકલ્પવાળે ઉત્તર મળે છે. એ જ પ્રમાણે દેવી વિષયક અને દેવી સહિત દેવ વિષયક ઉપર મુજબનો જ પ્રશ્ન અને ઉપરના જ ચાર વિકલ્પ વાળ ઉત્તર. ગૌતમને પ્રશ્ન- વૃક્ષને જોતા અણગાર તેના અંદરના ભાગને તથા બહારના ભાગને દેખે છે કે નહીં?” અને ચાર વિકલ્પવાળે તેને ઉત્તર મળે છે. એ જ પ્રમાણે વૃક્ષના મૂળ, કંદ, થડ, ડાળી, પત્ર, પુષ્પ, ફળ અને બીજના વિષયમાં પણ ગૌતમના ઉપર પ્રમાણેના જ ૨, ૨ પ્રશ્નો અને ચાર, ચાર વિકલ્પવાળા જવાબ દ્વારા તે પ્રશ્નોનું સમાધાન.
પ્રશ્ન–વાયુકાય શું સ્ત્રીના, પુરુષના, તિર્યંચના, શિબિકા (પાલખી) આદિ વાહનના અને પતાકાના આકારે વહે છે? ઉત્તર–“વાયુકાય પતાકાના આકારે જ વહે છે, સ્ત્રી, પુરુષ આદિ અન્ય આકારે વહેતું નથી. અને તેનું કારણ બતાવવામાં આવ્યું છે.
પ્રશ્ન–“વાયુકાય પતાકાકારથી અનેક યોજનપર્યત જઈ શકે છે કે નહીં? ઉત્તર–“ હા, જઈ શકે છે ?'
મન-વાયુકાય આત્માદ્ધિથી વહે છે કે પરદ્ધિથી, આત્મકર્મથી વહે છે કે પરકમથી, આત્મ પ્રત્યેગથી વહે છે કે પરપ્રયાગથી?” ઉત્તર-વાયુકાય આત્મસદ્ધિ આદિથી જ વહે છે, પરઋદ્ધિ આદિથી વહેતું નથી.
પ્રશ્ન-બતે વાયુકાય છે કે પતાકા છે? ઉત્તર-બતે વાયુકાય છે, પતાકા નથી.” સ્ત્રી પુરુષ આદિના આકારે આકાશમાં ગમન કરતાં મેઘની પરિણતિના વિષયમાં ગૌતમને પ્રશ્ન, અને તેને સ્વીકારામક ઉત્તર, અને તેના કારણનું પ્રતિપાદન મરણ પહેલાંની લેશ્યાવાળા નારકોની, તિષિકોની, અને વૈમાનિકોની લેશ્યાનું પ્રતિપાદન, લેશ્યાદ્રવ્યનું વિવેચન. “બાહ્ય પુગલોને ગ્રહણ કર્યા વિના અણગાર વૈભારપર્વતને ઓળંગી શકે છે કે નહીં એ પ્રશ્ન. ઉત્તર-બાહપુદગલેને ગ્રહણ કરીને જ તે વૈભાર પર્વતને ઓળંગી શકે છે.
પ્રશ્ન-માયી અણગાર વિમુર્વણું કરે છે, કે અમાથી અણગાર વિક્વણુ કરે છે ? ઉત્તર-માથી અણગાર જ વિકુર્વણા કરે છે, અમાથી અણગાર વિક્વણુ કરતે નથી અને તેના કારણનું પ્રદર્શન. પ્રણીતપાન ભજન અને અપ્રણીતપાન ભોજનનું પ્રતિપાદન. આહારનું પરિણમન. પ્રણીત ભેજનથી માંસ અને રુધિરમાં પ્રતનુતા તથા અસ્થિ અને મજામાં સઘનતા આવે છે અને અપ્રણીત ભેજનથી માંસ અને રુધિરમાં સઘનતા અને અસ્થિ તથા મજ્જામાં પ્રતyતા બને છે, એવું નિરૂપણ કર્યું છે. અપ્રણીત રૂક્ષ ભજન કફ, નાકમાંથી નીકળતો ચીકણે પદાર્થ (શેડા), પરીષ, મૂત્ર આદિરૂપે પરિણમે છે, એવું કથન. માયી અણગાર અને અમારી અણગારનું વિરાધક અને અવિરાધક રૂપે કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૭૬