________________
મહાવીર” તેઓ શ્રમણ ભગવાન મહાવીરને વૃંવ નમંત્તી વંદા નમસ્કાર કરે છે. નદણા એટલે ગુણસ્તુતિરૂપ વધ્રુણા અને નમસ્કાર એટલે પંચાગ નમાવીને નમન કરવું તે ‘વૃત્તિાનમંત્તિત્તા’વંદણા નમસ્કાર કરીને વિનયપૂર્ણાંક ‘Ë વયાસી’ આ પ્રમાણે પૂછ્યુ
• ફાળ મંતે !” હે ભદન્ત 1 શા કારણે એવું મને છે કે ‘ જીવળસમુદ્દે’ લવણસમુદ્ર ‘રાસમુદ્ધિ જુળમાસળીમ' ચૌદશ, આઠમ, અમાસ અને પૂર્ણિમાની તિથિએ ‘મરૂન’ બીજી તિથિ કરતાં અધિક પ્રમાણમાં ‘વઢવા’ વૃદ્ધિ પામે છે અને हायइवा > એટ પામે છે? કહેવાનું તાત્પય એ છે કે ઉપરાકત તિથિમાં લવણુસમુદ્રમાં વધારે મેાટી ભરતી એટ થવાનું કારણ શું છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે जहा जीवाभिगमे लवणसमुद्दवत्तव्वया नेयव्वा જીવાભિગમ સૂત્રમાં લવણુસમુદ્ર વિષે જે કથન થયું છે, તે સમસ્ત ક્થન અહીં પણ ગ્રહણ કરવાનું છે. તે કથન કયા સુધી ગ્રહણ કરવું. ‘ હોયદ્દેિ જોયાનુમાવે
6
"
"
આ સૂત્રપાઠ પર્યંન્તનું કથન ગ્રહણ કરવું, તે થનના ભાવા નીચે પ્રમાણે છે–ડે ગૌતમ ! લવણુસમુદ્રના મધ્યભાગમાં ચારે દિશાઓમાં એક લાખ યેાજનના પ્રમાણવાળા ચાર મહાપાતાળ કળશ છે. તેમના નીચેના ુ ભાગમાં વાયુ છે. મધ્યના 3 ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ૐ ભાગમાં પાણી જ છે. એજ પ્રમાણે એક હજાર ચાજન પ્રમાણવાળા ખીજા પણ ૩૮૮૪ ક્ષુદ્રપાતાળ કળશ છે, તેમને પણુ નીચેના ૐ ભાગ વાયુથી, વચ્ચેના ૐ ભાગ વાયુ અને જળથી અને ઉપરના ૐ ભાગ જળથી જ ભરેલા છે. ચૌદશ, આઠમ, આદિ તિથિમાં જ્યારે એ મહાપાતાલ કલશે. અને ક્ષુદ્રપાતાળ કળશાના વાયુના વિક્ષેાભ થાય છે ત્યારે લવણુસમુદ્રમાં જળની વૃદ્ધિ થાય છે, અને જ્યારે જળના વિજ્ઞાભ થતા નથી ત્યારે જળમાં ઘટાડા થાય છે. કદાચ કોઇ એવી શંકા કરે કે લવણુસમુદ્ર તેના એક જ ઉછાળાથી (ઝલકથી) જ ખૂદ્વીપને કેમ ભરી દેતે નથી? તે તેનું સમાધાન એ છે કે અરિહંત આદિના પ્રભાવથી એવું ખનતુ નથી, અથવા લેકની સ્થિતિ જ એવી છે. એજ વાતનું પ્રતિપાદન ‘ હોયંત્ર જોવાનુમતે આ પદે દ્વારા કરવામાં આવ્યું છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનામાં પેાતાની સંપૂર્ણ શ્રદ્ધા વ્યકત કરતા કહે છે કે નેત્રં મતે! સેવ મંત્તે ! ત્તિ’ હે ભદ્દન્ત ! આપે જે પ્રતિપાદન કર્યુ તે યથાય જ છે. આ પ્રમાણે કહીને વંદણા નમસ્કાર કરીને સયમ અને તપથી આત્માને ભાવિત કરતા ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ઉરિયા સમ્મત્તા’ આ રીતે ક્રિયાનિરૂપણુ સમાપ્ત થાય છે. સૂ. ૬। જૈનાચાય શ્રી ઘાસીલાલ મહારાજકૃત ભગવતી’ સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના ત્રીજા શતકના ત્રીજે ઉદ્દેશક સમાપ્ત. ૫ ૩૫ l
'
૧.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૭૫