________________
હે મંડિતપુત્ર ! “જળીવં એક જીવની અપેક્ષાએ “બન્ને સાતમાં ગુણથાનને ઓછામાં ઓછે કાળ અંતર્મુહૂર્તને છે, કારણ કે સાતમા ગુણસ્થાનની સ્થિતિ અન્તમુહૂર્તની છે, તેથી સાતમાં ગુણસ્થાનમાં રહેલે સંયમી જીવ અન્તર્મુહૂર્ત પહેલાં મરતે નથી—-અન્તર્મુહૂર્ત બાદ જ તેનું મરણ થઈ શકે છે. તેથી જ જઘન્યકાળ એક અન્તર્મુહૂર્તને કહ્યો છે. છઠ્ઠા ગુણસ્થાનનું જે અન્તર્મદૂત છે. તે અપ્રમત્ત સંયમના અન્તર્મુહૂર્તથી મોટું છે. અને તેને વધારેમાં વધારે કાળ પૂર્વકોટિથી છેડે જૂન છે. વિવિધ જીવની અપેક્ષાએ સાતમા ગુણસ્થાનને કાળ “સતા સર્વકાળ છે–સર્વ કાળમાં સાતમાં ગુણસ્થાનવાળા મળે છે. પ્રભુના મુખારવિંદથી આ પ્રમાણે જવાબ સાંભળીને મંઠિતપુત્ર તેમનાં વચનામાં અપાર શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે
તે મરે!' ઇત્યાદિ હે ભદન્ત ! આપે જે પ્રતિપાદન કર્યું તે તદ્દન સત્ય જ છે. તેમાં શંકાને સ્થાન જ નથી. ત્યાર બાદ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કરીને, સંયમને તપથી આત્માને ભવિત કરતાં તે તેમને સ્થાને બેસી ગયા. છે સૂ. ૫ છે
લવણ સમુદ્ર કે જળ-ઉપચય ઔર અપચય (ઘટબઢ) હોનેમેં કારણકા
નિરૂપણ
લવણસમુદ્રના પાણીની વધઘટ (ભરતી ઓટ) થવાના કારણનું નિરૂપણ મં! નિ મળવું જોઇને ઈત્યાદિ.
સૂત્રાર્થ—(મંતે! ત્તિ માં નો સમi મ મહાવીર વંવા નમંa૬) “હે ભદન્ત !” એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદ કરી, નમસ્કાર કર્યા. (ચંદ્રિત્તા નમંપિત્ત) વંદણુ નમસ્કાર કરીને (Td વાસી) मा प्रभाए पूछयु-(कम्हाणं भंते ! लवणसमुद्दे चाउद्दसहमट्टि पुण्णमासिणीसु રૂમાં વર વા દારૂ વા? હે ભદન્ત ! શા કારણે લવણસમુદ્રના જળની ચૌદશ, આઠમ, અમાવાસ્યા, અને પૂર્ણિમાની તિથિએ અધિક વૃદ્ધિ થાય છે? અને શા કારણે તેમાં અધિક ઘટાડે થાય છે? (દાનીવામિનને તૃવળમુદ્દાત્ત થવા નેક
થી નાવ સ્ટોયદિ યાકુમા) હે ગૌતમ! જીવાભિગમસૂત્રમાં લવણસમુદ્ર વિષે જે વર્ણન કરવામાં આવ્યું છે, એજ વર્ણન અહીં ગ્રહણ કરવાનું છે. લોકસ્થિતિ અને લકાનુભાવ પર્યન્ત તે વર્ણન ગ્રહણ કરવું જોઈએ. ( જો ! સેર મત્તે ! ત્તિ બાર દિર) હે ભદન્ત ! આપની વાત તદ્દન સત્ય છે. આપે જે કહ્યું તે યથાર્થ છે. એમ કહીને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકાથ–મંડિતપુત્ર મહાવીર પ્રભુ પાસેથી વિદાય થયા પછી, ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને “જે રિહે ભદન્ત! એવું સંબોધન કરે છે. ત્યાર બાદ “સમાં મા
શ્રી ભગવતી સૂત્ર : ૩
१७४