________________
કર્મ ક્ષયરૂપ અન્તક્રિયા કરે છે–મુકિત પ્રાપ્ત કરે છે. અહીં (યાવતુ) પદથી 'नो व्येजते, नो चलति, नो स्पन्दते, नो घटते, नो क्षुभ्यति, नो उदीरयति, નો સં સં માવં પરામસિ” ઈત્યાદિ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. આ સૂત્ર દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે “જો સંયત આત્મા સાતવેદનીય કર્મને બંધ બાંધે છે, તે અસંયત આત્મા કે જે આસથી યુકત છે, તે કર્મને બંધ કરે એમાં શું આશ્ચર્ય છે!” છવરૂપી નૌકા કર્મરૂપી જળથી ભરાઈ જવાથી ડૂબે છે. જે આ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે તેના દ્વારા એ વાત તે આપો આપ જ સિદ્ધ થઈ જાય છે કે સક્રિય આત્મા કર્મને બંધ કરે છે અને તેનાથી વિપરીત એ નિષ્ક્રિય આત્મા કર્મને બંધ કરતા નથી. આ રીતે અનાસવદશામાં નિષ્ક્રિય બની ગયેલ જીવરૂપી નૌકાનુ, એક્ષપ્રાપ્તિરૂપ ઉર્ધ્વગમન આપે આપ શકય બની જાય છે. શુકલધ્યાનના ચોથા પાદ (પગથિયા) નું અવલંબન કરવાથી જીવને એ અનાસવ દશા પ્રાપ્ત થાય છે, એમ સમજવું. સુ ૪ -
પ્રમત્ત ઔર અપ્રમત્ત સંયતો કે સ્વરૂપ કાકથન
પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયતનું વર્ણન ‘vમત્ત સંગાક્ષ ૧ મતે ! ઈત્યાદિ
સૂત્રાર્થ–(gwત્તરંજ વંદમાનસ મહંના મં! હે ભદન્ત! પ્રમત્ત સંયત નામના છઠ્ઠા ગુણસ્થાનવતી પ્રમત સંયત સાધુ દ્વારા (સંબા વિથ it
મત્તા ) પાળવામાં આવેલ સંયમને (અ ) પૂરે પૂરે કાળ (દેવગ્નિ દો?) કેટલો હોય છે? (બંદિયપુત્તા! જુજ લીવું નોf U સમ, ૩ોસે તેના પુરોહી) હે મંડિતપુત્ર ! એક જીવની અપેક્ષાએ પ્રમત્ત સંયમનો ઓછામાં ઓછો કાળ એક સમય છે, અને વધારેમાં વધારે કાળ દેશનપૂર્વકેટિ છે. તથા (ITIની પંદર) વિવિધ જીવોની અપેક્ષાએ ( અંદરખા) બધા કાળ છે. (अप्पमत्तसंजयस्स णं भंते ! अप्पमत्तसंयमे वट्टमाणस्स सव्वा वि णं अप्पમત્તા ત્રિો શિરિ દોડ? હે ભદન્ત ! અપ્રમત્ત સંયત નામના સાતમા ગુણ
સ્થાનવત, અપ્રમત્ત સંયત દ્વારા પાળવામાં આવેલ અપ્રમત્ત સંયમને પૂરે પૂરે કાળ કેટલો છે? (બંદિયપુત્તા! જાળીવં પદુઘ નzoomi ગતીશુદુi, ૩ોસેvi
gor gશ્વકી, કરે વધુ સંખ્યા) હે મંડિતપુત્ર ! એક જીવની - પેિક્ષાએ અપ્રમત્ત સંયમને કાળ ઓછામાં ઓછે અન્તર્મુહૂર્તને અને વધારેમાં વધારે દેશનપૂર્વકેટિને છે. તથા વિવિધ જીની અપેક્ષાએ બધા કાળ છે. (જે રે ! सेवं भंते ! भगवं गोयमे मंडियपुगे अणगारे समणं भगवं महावीरं वंदइ नमंसइ - वंदित्ता नमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ) હે ભદન્ત ! આપે જે વિષય પ્રતિપાદિત કર્યો, તે યથાર્થ છે. હે ભદન્ત ! આપની વાત સાચી છે. આ પ્રમાણે કહીને મંડિતપુત્ર અણગારે મહાવીર પ્રભુને વંદણ કરી, નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા તે મંડિતપુત્ર તેમને સ્થાને બેસી ગયાં.
શ્રી ભગવતી સૂત્રઃ ૩
૧ ૨