________________
કરે છે. બીજી ક્રિયાઓમાં સાવધાનીની તો વાત જ શી કરવી! આંખના પલકારા માર. વાની ક્રિયામાં પણ તે અત્યંત સાવધાની રાખે છે. છતાં પણ તે કર્મબંધથી રહિત હેતો નથી. “જેમાંયા ગુમ ફરિયાદિયા જિરિયા લગ્ન નું તાત્પર્ય નીચે પ્રમાણે છે–અંતર્મુહૂર્તથી લઈને દેશનપૂર્વકેટિ (પૂર્વકેટિથી ન્યૂન) પર્યન્ત રહેનારી આત્માની જે સૂફમ-સૂફમબંધ આદિ કાળવાળી–છર્યાપથિકી ક્રિયા કે જે કાયયેગને કારણે જ કરાય છે, અને જે સાતવેદનીય કર્મને બંધ બાંધનારે હોય છે, એવી સૂકમ ક્રિયા પણ જ્યાં સુધી જીવ કરતો હોય છે, ત્યાં સુધી તેને સકળ કર્મના ક્ષય રૂપ મુકિત મળતી નથી. ગમન કરતી વખતે જે ક્રિયા થાય છે તેને છર્યાપથિકી કિયા કહે છે. ઉપશાન્ત મોહ, ક્ષીણમેહ, અને સગીકેવલી, એ ત્રણ ગુણસ્થાનોમાં રહેલા જીવને વીતરાગ કહે છે. તે પણ ઈર્યાપથિક કિયાથી સક્રિય હોવાને કારણે સાતવેદનીય રૂપ કર્મને બંધ બાંધતો હોય છે. આ રીતે સૂત્રકાર એમ બતાવવા માગે છે કે જ્યાં સુધી જીવ સ્થૂળ ક્રિયાઓ કરતે રહે છે, ત્યાં સુધી તે તે ક્રિયાજન્ય કર્મોને બંધ બાંધતે જ હોય છે, એમાં કેઈ આ વયની વાત નથી. પણ જ્યાં સુધી જીવ સુમ ક્રિયા પણ કરતા રહે છે ત્યાં સુધી તે કર્મના બંધથી રહિત હોતો નથી. તે કમને બંધ અવશ્ય કરે છે. અગિયારમાં ગુણસ્થાનથી લઇને તેરમાં ગુણસ્થાન સુધી વર્તમાન એવા વીતરાગને આત્મા ફકત ઈપથિકી ક્રિયા જ કરતે હોય છે. તેથી વીતરાગના આત્માને પણ અબંધક (કર્મ નહી. બાંધનાર) કહ્યો નથી. તે પણ સમયપ્રમાણ માત્ર સાતવેદનીય કમને બંધ બાંધે છે. આ રીતે “ક્રિયાથી કર્મબંધ બંધાય છે, એ સિદ્ધાંતનું સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. અથવા પૂર્વોકત વિશેષણવાળે અણગાર નાર વધુ નિવાચકવિ આંખના પલકારા મારવામાં જેટલો સમય લાગે છે એટલા સમય પર્યન્ત પણ જે વિવિધ માત્રાવાળી એટલે કે અન્તર્મુહર્તથી દેશન પૂર્વકેટિ પતના સમયમાં પૂરી થનારી જે સૂક્ષમ ઇયપથિક ક્રિયા હોય છે, તેના દ્વારા પણ તે સાતવેદનીય કર્મને બંધ કરે છે, એ અર્થ પણ થઈ શકે છે. એટલે કે આંખના પલકારા મારવામાં જેટલે સૂક્ષમ કાળ લાગે છે, એટલા કાળ પર્યત પણ જે ઈર્યાપથિક ક્રિયા કરવામાં આવે, તે તે ક્રિયા કરનાર અણગાર સાતવેદનીય કર્માને બંધ કરે છે. “Tદમાનવજુદા” ઇર્યાપથિક ક્રિયા પ્રથમ સમયમાં સાતાવેદનીય કર્મને ઉત્પન્ન કરે છે, તેથી તેને બદ્ધ કહેલ છે, તથા તે જીવ પ્રદેશની સાથે સ્પર્શ કરનારી હોવાથી તેને “gy કહી છે. “વિતરણમજા બીજા સમયમાં તેનું સાતવેદનીયરૂપે વેદન–અનુભવ થાય છે, તેથી તેને વેદિત કહેલ છે. “ત્તા સમજ રિાિ ત્રીજા સમયના તે આત્મપ્રદેશને સાથ તદ્દન છોડી દે છે, તે કારણે તેને નિઝર્ગ કહેલ છે. ફરીથી તેને ઉદય થતું નથી તેથી તેને ક્ષપિત કહેલ છે. આ રીતે તે ક્રિયા (કર્મ) પહેલાં સમયમાં બદ્ધપૃષ્ટ થાય છે, બીજા સમયમાં ઉદયમાં લાવીને તેનું વદન થાય છે અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થાય છે. ત્યાર બાદ ચતુર્થાદિ સમયરૂપ ભવિષ્યકાળમાં “ચ જાતિ મન તે ક્રિયા અકર્મરૂપે પરિણમી જાય છે એટલે કે અન્તક્રિયા (મુકિતપ્રાપ્તિ) રૂપ બની જામ છે.
જે તે મંદિyત્તા ! ઈત્યાદિહે મંડિતપુત્ર ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે તે જીવ એજન (કંપન) આદિ ક્રિયા કરતું નથી. તે તે જીવ અન્તકાળે સકળ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૭૧