________________
પ્રવૃત્ત રહે તે જીવ “વઘf TUTTM અનેક પ્રાણીઓનેદ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને પૂજા અનેક ભૂતન ( વનસ્પતિઓને), “નવા ” અને ને- પંચેન્દ્રિય પ્રાણીઓને, “જત્તા અનેક સને (પૃથ્વીકાય અપૂકાય તેજસ્કાય અને વાયુકાયના છને “વરવાવવાઘ” દુઃખી કરવામાં અથવા ઈષ્ટવિયોગ આદિ દુઃખના હેતુઓ ઉત્પન્ન કરવામાં “નાયાજ' શેકાકુળ કરવામાં – દીનતા ઉત્પન્ન કરવામાં, તથા ઝરાવવા અધિક શોકનું કારણ પેદા કરીને શારીરિક જીર્ણતા ઉત્પન્ન કરવામાં, “Mિાવવા” શેકની અધિકતાને કારણે આંખમાંથી આંસુ પડાવવામાં તથા મુખમાંથી લાળ ઝરાવવામાં “દિવા તમાચા, થપ્પડ આદિ તેને મારવામાં, “પરિવાયા એને પીડા દેવામાં “વા પ્રવૃત્ત થાય છે. તેનાં મંદિરનુત્તા! vi યુ ? હે મંડિત પુત્ર! તે કારણે હું એવું કહું છું કે “ગાવં જ i ? બીજે સવા समियं एयइ, जाव परिणमइ, तावं च णं तस्स जीवस्स अंते अंतकिरिया ન કરાતુ જ્યાં સુધી જીવ સદા સમિત રહે છે–અથવા રાગાદિ ભાવથી યુક્ત રહે છે, (યાવત) તે તે ભાવરૂપે પરિણમતે રહે છે, ત્યાં સુધી ઐજનાદિ ક્રિયાયુક્ત તે જીવને અન્તકાળે મુકિત પ્રાપ્ત થતી નથી. અહીં “યાવતુ” પદથી પૂર્વેત “gબરે? આદિ સમસ્ત ક્રિયાપદને તથા “સં સં મા? આ પદેને ગ્રહણ કરાયા છે હવે મંડિતપુત્ર અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! કેઈ પણ એ સમય હેય છે કે જ્યારે જીવમાં નિષ્ક્રિયતા આવી જાય છે? એજ વાત નીચેના સૂત્ર દ્વારા પૂછવામાં આવે છે–“ ની મત્તે! સગા સમિાં નો પણ નાર નો તે તે મા પરામરૂ ?" હે ભદન્ત ! એ અવસર કદી પણ આવે ખરે કે જીવ સદા સમિતરાગાદિથી યુકત ન રહે-ઐજનાદિ ક્રિયાઓથી રહિત બની જાય, (રાગત) અને તે તે ભાવરૂપે ન પરિણમે? પ્રશ્ન કરનાર મંડિતપુત્ર આ પ્રશ્ન દ્વારા એ જાણવા માગે છે કે-જીવ જે રાગાદિથી યુકત બનીને અશુદ્ધ બનીને રહ્યો છે તે તે કાયમને માટે અશુદ્ધ રહે છે કે રાગાદિથી મુકત થઈને શુદ્ધ પણ બની શકે છે? જે વસ્તુ કઈ પણ કારણે અશુદ્ધ થઈ હોય તે સદા અશુદ્ધ જ રહે એ નિયમ નથી. જેવી રીતે અમુક કારણે અશુદ્ધતા આવે છે તેવી જ રીતે તેના કરતાં વિરૂદ્ધ કારણે મળવાથી તે અશુદ્ધતા દૂર પણ થાય છે. જેવી રીતે સુવર્ણમાં ભળી ગયેલ મેલને દૂર કરવા માટે સુવર્ણને તપાવવામાં આવે છે અથવા તેજાબમાંથી પસાર કરવામાં આવે છે, એવી જ રીતે જીવમાં રાગાદિ દેને કારણે જે અશુદ્ધતા પ્રવેશી હોય છે, તે રાપદિના નિધિ દ્વારા દૂર થઈ શકે છે કે નહીં ?
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૬૫