________________
ક્ષયરૂપ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે ખરે? એટલે કે ઐજનાદિ ક્રિયાથી યુક્ત જીવ અને મુક્તિ પ્રાપ્ત કરે છે કે નહીં? મહાવીર પ્રભુ તેમના આ પ્રશ્નનો આ પ્રમાણે જવાબ આપે છે-“જે કુદે સમજે ? હે મંડિતપુત્ર એવું બનતું નથી. સગી જીવ ઐજનાદિક ક્રિયાઓ કર્યા જ કરે અને અને તેને મુકિત મળી જાય, એવું બની શકતું નથી. કારણ કે તે અનાદિક ક્રિયાઓ જ મેક્ષ પ્રાપ્તિમાં નડતર રૂપ બને છે. તે ક્રિયાઓ કરતે જીવ આરંભ આદિમાં પ્રવૃત્ત રહ્યા કરે છે. તેથી અન્ત (મરણકાળે) તે એ ક્ષિાએથી રહિત બની શકતું નથી. અહીં એવી શંકા ન કરવી જોઈએ કે એ અજનાદિક ક્રિયાઓ, જે ભવમાં તે જીવ રહેલે હવે એજ ભવ સાથે સંબંધિત હતી, અને જ્યારે તેને તે ભવ પુરે થઈ ગયે ત્યારે તે અજનાદિક યાઓ પણ છૂટી ગઈ. તેથી તે ક્રિયાઓથી રહિત બનેલે જીવ અને (મરણકાળે) મુકિત કેમ પ્રાપ્ત ન કરે?’ તે તે શંકાનું નીચે પ્રમાણે સમાધાન કરી શકાય–તે ક્રિયાઓને સંબંધ ચાલુ ભવ સાથે નથી પણ મન, વચન અને કાયરૂપ ગો સાથે છે. જ્યાં સુધી કઈ પણ વેગ જીવની સાથે રહેશે ત્યાં સુધી સમસ્ત કર્મના ક્ષયરૂપમુક્તિની પ્રાપ્તિ તે કરી શકશે નહીં એજ વાતનું કારણ સમજવાને માટે મંડિત પુત્ર નીચે પ્રશ્ન કરે છે–“રે RTट्रेणं एवं वुच्चइ जावं च णं से जीवे सया समियं जाव अंते अंतकिरियान भवइ ?' હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જ્યાં સુધી જીવ રાગદેષથી યુક્ત હોય છે, અને ઉપર્યુકત પ્રત્યેક ભાવરૂપે પરિણમતો હોય છે, ત્યાં સુધી અન્તકાળે તેને મુકિત મળતી નથી ?
ઉત્તર–વંચિપુરા ! હે મંડિતપુત્ર ! “જાવં i ? બીજે સવા સમર્થ ના પરિણામg, તા ર ાં તે બંને ગામ ? જ્યાં સુધી તે જીવ રાગાદિથી યુકત રહે છે (યાવત) અને તે તે ભાવરૂપે પરિણમતે રહે છે, ત્યાં સુધી તે છવા આરંભ કરતે હેય છે, “નામ સંરંભ કરતા હોય છે, “મામ સમારંભ કરતો હોય છે. આરંભ કરે એટલે પૃથ્વીકાય આદિ ને ઉપદ્રવ થાય એવી પ્રવૃત્તિ કરવી. સંરંભ કરે એટલે તેમની વિરાધના થાય એવી પ્રવૃત્તિ કરવી, અને સમારંભ કરે એટલે તેમને પીડા પહોંચાડવાની પ્રવૃત્તિ કરવી. કહ્યું પણ છે કે–સંરંભ એટલે સંક૯પ, સમારંભ એટલે પીડિત કરવું તે, અને આરંભ એટલે વિરાધના કરવી, આ સમસ્ત વિશુદ્ધ ને મત છે. વળી કહ્યું પણ છે કે કષાય સહિત હેવું એનું નામ જ સંરંભ છે. જેને પરિતાપના (વ્યથા) પહોંચાડવી તેનું નામ સમારંભ છે, અને પ્રાણીઓનું ઉપમર્દન કરવું તેનું નામ આરંભ છે. ક્યિા અને ક્રિયાવાનમાં અભેદની અપેક્ષાએ આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે એટલે કે આરંભ, સમારંભ આદિ ક્રિયાઓ અને તે કિયાઓ કરનાર જીવ, કે જુદી જુદી વસ્તુઓ નથી પણ એક જ છે. આ રીતે તે બનેમાં અભેદ માનીને સમાનાધિકરણના રૂપે ઉપર્યુક્ત સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાતનું પ્રતિપાદન કર્યું છે. જે તેમની વચ્ચે સહેજ પણ ભેદ હેવાની વાત સ્વીકારવામાં આવે તે તેમનામાં સમાધિકરણતા રહેતી નથી પણ ભિન્નાધિકરણતા જ આવી જાય છે. તેથી સૂત્રકાર ભિન્નાધિકરણતાની અપેક્ષાએ “ગામે વદ ઇત્યાદિ પદે દ્વારા પ્રતિપાદન કરે છે-અજનાદિક ક્રિયાયુક્ત જીવ આરંભમાં પ્રવૃત્ત રહે છે, (પ્રાણ આદિને ઉપદ્રવ થાય એવી પ્રવૃત્તિ કરતે રહે છે, “ના વદર સંરંભમાં પ્રવૃત્ત રહે છે. (પ્રાણીઓના ઉપમર્દનરૂપ સંકલ્પમાં પ્રવૃત્ત રહે છે . સમારંભમાં પ્રવૃત્ત રહે છે, તેને પીડા પહોંચાડે છે. આ રીતે “સામનો આરંભ કરતે, “સામાજે સંરંભ કરતે અને “માએ મને સમારંભ કરતે તથા “જાએ વદમને આરંભમાં પ્રવૃત્ત રહે, “સામે વમા સરંભમાં પ્રવૃત્ત રહે, અને સામે વાળે” સમારંભમાં
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૬૪