________________
આધિકરણકી ક્રિયાના કેટલા ભેદ કહ્યા છે?
ઉત્તર—સંગો ઉદારકિરવા નિવત્ત રિજિરિયા ” હે મંડિતપુત્ર! આધિકરણિકી ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) સંજનાધિકરણ ક્રિયા, (૨) નિર્વતૈનાધિકરણ ક્રિયા. સંજન કરવું એટલે એકત્ર કરવું. જેમકે હળના જુદા જુદા ભાગેને જોડીને હળ તૈયાર કરવું, ખાદ્ય પદાર્થોમાં વિષ આદિ મેળવવું, પક્ષીઓ, મૃગ વગેરેને પકડવા માટે યંત્રવિશેષના ભાગને એકત્રિત કરવા, એ બધાં કામે સંયોજનરૂપ હેવાથી સંજનાધિકરણ ક્રિયારૂપ છે. નિર્વર્તન કરવું એટલે રચના કરવી. જેમકે ખગ આદિ સાધને બનાવવાં, પશુપક્ષીને બાંધવા કે પકડવા માટે પાંજરાં વગેરે બનાવવા, તે પ્રકારની ક્રિયાને નિર્વનાધિકરણ ક્રિયા કહે છે.
પ્રશ્ન– તે! હે ભદન્ત “ઘોણિયા શિરિયા કવિ પત્તા પ્રાષિકી ક્રિયાના કેટલા ભેદ કહ્યા છે?
ઉત્તર-હે મંડિતપુત્ર પ્રાષિકી ક્રિયા “વિ gomત્તા બે પ્રકારની કહી છે. તં તે બે પ્રકારે નીચે પ્રમાણે છે-“શીવગણિયા જ નીપગો સિવાય (૧) જીવપ્રાષિકી અને (૨) અજીવ પ્રાષિકી. જીવ જ્યારે પોતે જ પિતાને શ્રેષ કરવા લાગે છે તથા જયારે પારકાનું અહિત ઈચ્છે છે, અથવા પિતાના ઉપર તથા અન્ય પ્રત્યે દ્વષયુક્ત બને છે. આ પરિસ્થિતિમાં ઉત્પન્ન થયેલી ક્રિયાને જીવપ્રાદેષિકી ક્રિયા કહે છે. એ જ પ્રમાણે ચૈતન્ય રહિત અજીવ પદાર્થ પર પ્રષને કારણે જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાને અજીવપ્રાષિકી ક્રિયા કહે છે.
પ્રશ્ન–હે ભદન્ત! પારિતાપનિકી ક્રિયાના કેટલા પ્રકાર છે?
ઉત્તર–હિપુરા! ચરિતાવાળા , પરસ્થપિતાવળિયા જ હે મંડિતપુત્ર અણગાર ! પારિતાપનિકી ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ છે-૧) સ્વહસ્ત પારિતાપનિકી ક્રિયા અને (૨) પરહસ્ય પારિતાપનિકી ક્રિયા, પિતાને હાથે જ પિતાને, અન્યને, કે પિતાને તથા અન્યને બન્નેને પરિતાપના (પીડા) પહોંચાડવાને માટે જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાને “સ્વહસ્ત પારિતાપનિકી કિયા' કહે છે. અથવા માત્ર પરિતાપના જ કરવી તેનું નામ સ્વહસ્ત પરિતાપનિકી ક્રિયા છે. અન્યને હાથે પિતાને, અન્યને કે બન્નેને પીડા પોંચાડવાને નિમિત્તે) જે ક્રિયા થાય છે તેને પવહસ્ત પારિતાપનિ ક્રિયા કહે છે.
પ્રશ્ન-મં?” હે ભદન્ત ! “ જિરિયા વિદા gugr? પ્રાણાતિપાત કિયાના કેટલા ભેદ છે?
ઉત્તર–સંદરથrળાફવા દિયા , પથપાવાવરિયા ” હિં મંઠિતપુત્ર ! પ્રાણાતિપાત કિયાના ભેદ છે-૧) સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા અને (૨) પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા. પિતાના હાથથી જ પિતાના પ્રાણનો, અન્યના પ્રાણને, અથવા પિતાના અને અન્યના એ બન્નેના પ્રાણેને વિયેગ કરો અથવા પ્રાણુવિયેગ માત્ર કરે તેનું નામ “સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા છે. બીજાને હાથે પિતાના, અન્યના અથવા બન્નેને પ્રાણને વિયેગ કરે તેનું નામ “પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા છે. સૂ ૧
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૭