________________
કરીને ‘મૈં યાસી’ તેમણે આ પ્રમાણે પુછ્યું- તેવેળા મંતે ?” હે ભદન્ત ! જે દેવા ‘હિટ્ટુ ’ ઘણી ભારે ઋદ્ધિવાળા હાય છે, ‘મનુરૂ' મહાદ્યુતિવાળા હોય છે, ‘નાવ મહાનુમાને’ (ચાવત) મહા પ્રભાવવાળા હાય છે, અહીં ‘થાવત્ ’ પદથી પૂર્વ કથિત ભવનાવાસો આદિ ગ્રહણ કરાયાં છે) તે જુવામન પોપરું વિવિજ્ઞા' પહેલાં તેમના દ્વારા ફેંકવામાં-છેડવામાં આવેલા પુદ્દગલની તમેન અનુત્તાળ પપૂ નેત્તિÇ ?' પાછળ જઈને તેને પકડી શકવાને સમર્થ છે ખરાં? કહેવાનું તાત્પર્ય એ છે કે તેમણે જ ફેકેલા પુદ્ગલના પીછા પકડીને તેઓ તેને ફરીથી પકડી શકવાને શકિતમાન છે ખરાં?
ઉત્તર—સ્તૃતતા પરૢ !' હે ગૌતમ ! હા, મહદ્ધિક, મહાદ્યુતિક આદિ વિશેષણાથી યુકત દેવા, ફેકેલા પુદ્ગલની પાછળ જઈને તેને પકડી શકવાને અવસ્ય સમર્થ છે. તેએ શા કારણે પ્રક્ષિપ્ત પુદ્ગલેાને ફરીથી પકડી શકતા હશે તે જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે કે—સે ળદ્રુળ મંતે !’ ઇત્યાદિ આ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવવાનું કારણુ નીચે પ્રમાણે છે—સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પથ્થર આદિ વસ્તુને હાથથી ફૂં કયા પછી, ફૂંકનાર વ્યકિત તેની પાછળ જઈને તેને પાછું પકડી લઇ શકતી નથી. તે દેવા કેવી રીતે ફેકેલા પુદ્ગલની પાછળ જઈને તેને પકડી લઇ શકતા હશે ? જે ચમરની પછિળ દોડેલા વજાના પીછો પકડીને શક્રેન્દ્ર તે વજનું પ્રતિસંહરણ-પાછુ પકડી શકયા, તે શા કારણે શકેન્દ્ર પાતે જ ચમરના પીછો પકડીને ચમરને પકડી ન પાડયા ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરવાને માટે મહાવીર પ્રભુ નીચે પ્રમાણે જવાબ આપે છે—નોયમા !” હે ગૌતમ ! જ્ઞાઢેળ વિવિશે સમાને' જ્યારે પુદ્ગલને ફેંકવામાં આવે છે. ત્યારે * પુત્ત્વમેવ વિશ્થારૂં મવિજ્ઞા' પહેલાં તે તે શીઘ્રગતિવાળુ હોય છે, ‘તો વા મારે મરૂ’ પણ પાછળથી તેની ગતિ મંદ થઈ જાય છે. એટલે કે જ્યારે પુદ્ગલને ફેંકવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેને વેગ વધારે હોય તે પણ પછી ધીમે ધીમે તેના વેગ ઘટતા જાય છે. આ રીતે શરૂઆતમાં વેગની પ્રખળતાને લીધે તે પુદ્ગલ શીઘ્રગતિવાળું હાય છે, પણ જેમ તે આગળ વધતુ જાય છે તેમ તેમ તેના વેગની પ્રબળતા ઘટતી જાય છે, તેથી તે મન્દગતિવાળું થઈ જાય છે. એજ કારણે ઉપર ફેકવામાં આવેલ પથ્થર, દડા આદિ પદાર્થ નીચે આવીને પડે છે, પણ દેવાની ખાખતમાં એવું નથી. તેનું મોિપ્પુષિ વિષે પુચ્છાવિ સીફે સીમ્બાર્ડ લેવ' મહદ્ધિક દેવા તો શરૂઆતમાં પણ શીઘ્ર અને શીઘ્રગતિવાળા હાય છે. તેમના વેગમાં ઉત્તરાત્તર ઘટાડા થતા નથી. શીઘ્ર અને શીઘ્રગતિ' આ બે વિશેષ્ણે આપવાનું કારણ નીચે પ્રમાણે છે શીઘ્રગતિ’ પદ આપવાના ઉદ્દેશ એ છે કે તેગ્મા અશીઘ્રગતિવાળા નથી. કેાઈ વેગવાળા પદાર્થ એવા પણ હાય છે કે જે શીઘ્રગમન નથી પણ કરતા-તેનામાં શીઘ્ર ગમન કરવાની શક્તિ માત્ર જ હાય છે. તેથી તે અશીઘ્રગતિવાળા પણ હાઇ શકે છે, અહીં એવું ન સમજવામાં આવે તે માટે ‘શીઘ્ર અને શીઘ્રગતિ પટ્ટો મૂકયાં છે. મહુદ્ધિક દેવો વેગવાન હાય છે અને શીધગતિવાળાજ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૩૮