________________
અને પૂર્વભવના મિત્રાને સુખ આપવા માટે ત્રીજી નરક સુધી ગમન કરે છે. અસુરકુમારા તિરછા નન્દીશ્વર દ્વીપ સુધી જાય છે, અને અસંખ્યાત દ્વીપ સુધી જવાનું સામર્થ્ય તે ધરાવે છે. તે શા કારણે તિગ્લાકમાં જાય છે? અન્ત પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાનાપાદ અને મેાક્ષ, એટલા કલ્યાણકા માટે તે ત્યાં જાય છે. જો કે અસુરકુમારા સૌધમ દેવલાક સુધીની ઊંચાઇએ જાય છે, પણ અચ્યુત દેવલાક સુધી જવાને તેઓ સમથ છે. સૌધમ દેવલેાક સુધી તેમના ગમનનું કારણ તેમની વચ્ચેનું શાશ્વત વેર છે. ત્યાં જઇને અસુરકુમારો દ્વારા લઘુરાદિની ચારી કરાય છે અને દેવા તેમના તે અપરાધ માટે તેમને શારીરિક શિક્ષા કરે છે એવું કથન અસુર અને દેવાંગના રૂપ અપ્સરાઓના અરસ્પરસના વ્યવહારનું કથન. અનત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થતાં અસુરનું ઉર્ધ્વગમન થાય છે, એવું કથન જેવી રીતે શખર, ખખ્ખર, ઢંકણ, ભુતુય, પણ્ડ, પુલિન્દ વગેરે કિરાત જાતિના અના દુ, પરિખા, પ°ત, કન્દરા આદિ વિષમ પ્રદેશેાને સહારે અવસૈન્ય આદિ ચતુરંગી સેના પર આક્રમણ કરવાને ટેવાયેલા હાય છે, એવી જ રીતે અસુરકુમારે પણ અર્હત, સિધ્ધ અને જૈન મુનિયાને સહારે વલાકમાં ગમન કરવાને અભ્યસ્ત હોય છે મહુડ્રિંક અસુરાનું જ ઉર્જંગમન થાય છે. પ્રસ ંગોપાત ઉર્ધ્વગમનને નિમિત્તે થમરેન્દ્રની કથાના પ્રસ્તાવ પૂર્વભવમાં જ મૂઠ્ઠીપમાં ભારતવર્ષના વિંધ્યાચલ પર્વતની તળેટીમા વેસેલ નગરમાં પૂરણ નામના ગહસ્થ રૂપે ચમરેન્દ્રને જન્મ, શુલ આધ્યાત્મિક વિચાર પૂર્ણાંક દાનામા નામની પ્રવ્રયા અંગીકાર કરવાનું કથન, ચાર ખાનાંવાળા કાષ્ઠ પાત્રમાં ભિક્ષાથી પ્રાપ્ત કરેલ અશન, પાન આદિના ચાર વિભાગ કરી નાખતા. તેમાંથી ત્રણ ભાગ યિકા, કાગડા, કૂતરા, માછલાં, કાચખા આદિને અર્પણુ અને બાકીના એક ભાગના પેાતાના આહાર માટે ઉપયેગ, આ પ્રકારની પૂરણની ઉગ્ર તપસ્યાનું આ ઉદ્દેશકમાં વર્ણન કર્યુ છે. ત્યાર બાદ તેણે કરેલા પાદપેપગમન નામના અનશનનું વર્ણન, જ્યારે મહાવીર સ્વામીને દીક્ષા અંગીકાર કર્યાંને ૧૧ અગીયાર વ પસાર થઈ ગયાં હતાં અને છદ્મસ્થ અવસ્થામાં સુસુમારપુર પાસે ધ્યાન ધરી રહ્યા હતા ત્યારે પૂરણનું તેમની સમક્ષ આગમન.
ચમરચચા રાજધાની ઇન્દ્રથી રહિત હાય છે, ખાલતપસ્વી પૂણુની ખાર વર્ષની ૉંગ્ર તપસ્યા, અન્ત એક માસનેા સથા એક માસના ઉપવાસ ઉગ્ર ઉગ્ર તપના પ્રભાવથી ચમરચચા રાજધાનીમાં ચમરેન્દ્ર રૂપે તેના જન્મ સૌધર્મ દેવલાક સુધીના પ્રદેશનું તેના દ્વારા અવલેાકન સૌધર્મ દેવલાકના અધિપતિ શક્રના વિલાસ આદિ જોઇને ચમરેન્દ્રના હૃદયમાં ઇર્ષાની ઉત્પત્તિ-તે કારણે શકને ગાળો દઈને તેનું અપમાન કર્યું. શક્રને પરાજય આપવા માટે ઇર્ષાળુ ચમરેન્દ્રનું છદ્મસ્થ મહાવીરને શરણે આવવાનું કથન આ ઉદ્દેશકમાં આવે છે. તેમને આશ્રય મળવાથી ચમર એકલે જ પરિઘા, આયુધ આદિ શસ્ત્રો લઈને શક્રેન્દ્ર સાથે લડવા જવાનું સાહસ કરે છે, રવાના થતાં પહેલાં ચમર દ્વારા વૈક્રિય શરીરોનું નિર્માણ કરાયું, ઉપર ગમન કરતા ચમરના ઉત્પાતાથી ત્રાસેલા વાનભ્યન્તર દેવાની નાસભાગ. ાતિષ્ક દેવે ચન્દ્ર, સૂર્ય, અહા અને તારાઓનું વિભાગીકરણ થયાનું કથન, આત્મરક્ષક દેવા પલાયન થઈ ગયા. આ રીતે ચમરનું શક પાસે આગમન–શકના દ્વાર પર ઈન્દ્રકીલને માર માર્યાં, શક્રાશ્રિત
શ્રી ભગવતી સૂત્ર : ૩
-
૯૨