________________
રિશ મત્તે / રૂarઃ | ટીકાથ–(ગથિ મંતે ! તે સિં સીસાના ટેાિ વરાપુ વિવાદા સમારિ ?) હે ભદંત ! દેવેન્દ્ર દેવરાજ શકે અને દેવેન્દ્ર દેવરાજ ઈશાન વચ્ચે કદી પણ વિવાદ ઉત્પન્ન થાય છે ખરે? (ત ગ0િ) હા, ગૌતમ તે બન્ને વચ્ચે વિવાદ ઉત્પન્ન થાય છે. (સે જઈનાળિ પરિ ?) ત્યારે તેઓ શું કરે છે? (ા જેવ णं ते सक्कीसाणा देविंदा देवरायाणो सणंकुमारं देविंदं देवरायं मणसी करेंति) હે ગૌતમ ! ત્યારે કેન્દ્ર અને ઈશાનેન્દ્ર મનમાં દેવેન્દ્ર દેવરાજ સનસ્કુમારનું સ્મરણ કરે છે (तएणं से सणंकुमारे देविंदे देवराया तेहिं सक्कीसाणेहिं देविदेहिं देवराईहिं मणसीकए समाणे खिप्पामेव सक्कीसाणाणं देविंदाणं देवराइणं अंतियं पाउમg) જ્યારે આ રીતે બને દેવેન્દ્ર (શકેન્દ્ર અને ઈશાનેન્દ્ર) દ્વારા દેવેન્દ્ર દેવરાજ સનકુમારનું સ્મરણ કરાય છે, ત્યારે તેઓ તુરત જ શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર પાસે પ્રકટ થાય છે. ( = @ ગાળા-૩ –ાળાના વિદ્યારિ) તેઓ જે પ્રમાણે કહે છે, જે અંજ્ઞા કરે છે, જે નિર્ણય કરે છે, કે જે નિર્દેશ કરે છે તેને સ્વીકારી લે છે.
તેઓ તેમની આજ્ઞાને માથે ચડાવે છે, કારણ કે તેઓ તેમને પૂજ્ય અને સેવા કરવાને યોગ્ય માને છે. તેમનામાં એટલી શક્તિ છે કે તેઓ તેમની પાસે પિતાની આજ્ઞાનું પાલન કરાવી શકે છે તથા જે વિષયમાં તેમને પ્રશ્ન પૂછાયે હોય તે વિષે તેઓ જે નિયત ઉત્તર આપે કે જે અર્થ દર્શાવે તે અર્થોત્તર રૂપ નિર્દેશનું તે બને પાલન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સનકુમાર જે આજ્ઞા આપે છે તેને તેઓ બને માન્ય કરે છે. “ આ કામ તમારે કરવું જ પડશે, ” આ પ્રકારને આદેશ કરવો તેનું નામ આજ્ઞા છે. ઉપપાત એટલે સેવા. અજ્ઞાપૂર્વક આદેશનું નામ વચન છે. પૂછાયેલા કાર્યને વિષયના નિયત ઉત્તરને નિર્દેશ કહે છે. એ સૂત્ર ૨૮ છે
સનસ્કુમાર ભવસિદ્ધિ હૈ કિ અભવસિદ્ધિ આદિ સ્વષયમેં પ્રશ્નોત્તર કા
નિરૂપણ
કoini મં!” ઈત્યાદિ.
સુત્રાર્થ-(Hi+ારે પf મં: વિંટે તેના મિત્રસિદ્ધિ માસિદ્ધિ?) હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાજ સનસ્કુમાર ભવસિદ્ધિક છે, કે અવસિદ્ધિક છે ? (સમઢિી, મિચ્છાદ્દિી) સમ્યક દૃષ્ટિ છે કે મિથ્યાદૃષ્ટિ છે? (ત્તિ સંસાર ગરસંસા ) તેઓ અલપ સંસારવાળા છે કે અનંત સંસારવાળા છે? (ામ
શ્રી ભગવતી સૂત્ર : ૩
८७