________________
64
विमाणे हिंतो " હું ભટ્ટા! દેવેન્દ્ર દેવરાજ ઇશાનના વિમાના કરતાં પ્રમાણદિની અપેક્ષાએ ‘સાત ર્નિસ ટેવળો વિમાળ' દેવેન્દ્ર દેવરાજ શક્રનાં વિમાને “ર્ત્તિળીયયા ??” શુ થોડા પ્રમાણમાં નીચતર (તેના કરતાં નીચાં ) છે! શું થોડાં નિમ્નતર (તેના કરતા નીચી કેટિના) છે ?
ઉત્તર--‘‘દંતાનોયમા ? ઇત્યાદિ” હા, ગૌતમ ! ઇશાનેન્દ્રનાં વિમાને કરતાં શક્રેન્દ્રનાં વિમાના પ્રમાણ આદિમાં કંઇક ઉતરતી કોટિનાં છે— ઇશાનન્દ્રનાં વિમાને કંઇક ઊંચી કેાટિનાં છે.
પ્રશ્ન—‘‘ને ળળ’’ હે ભદન્ત! આપ શા કારણે એવું કહેા છે ? એટલે કે શક્રેન્દ્રના વિમાના કરતાં ઇશાનેન્દ્રના વિમાને સહેજ ઊંચાં છે, એવુ આપ શા કારણે કહે છે!
ઉત્તર—સે નાનામÇ યછે તેમે ” હૈ ગૌતમ ! જેવી રીતે હથેલીના કઈ ભાગ “ઇન્દ્રે શિયા” ઊંચા હોય છે, “સે લગ્ન” કોઇ ભાગ ઉન્નત હેાય છે, “સે ી” કોઇ ભાગ નીચેા હોય છે અને “ટ્રેસે નિજ઼ે” કોઇ ભાગ નિમ્ન (નત–નમેલા) હેાય છે, એવી જ રીતે સૌધમ અને ઇશાનકલ્પના વિમાના વિષે પણ સમજવું. તેકેળ શૌયમા ? ઇત્યાદિ હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે શક્રેન્દ્રના વિમાના કરતાં ઇશાનેન્દ્રનાં વિમાના થાડા પ્રમાણમાં ઉચ્ચતર અને ઉન્નતત્ છે. શક્રેન્દ્રના વિમાના શાનેન્દ્રનાં વિમાના કરતાં ઘેાડા પ્રમાણમાં નીચતર અને ઉતરતી ાટિનાં છે.
प्रश्न- "पण भंते । देविंदे देवराया सक्के ईसाणस्स देविंदस्स देवरणो ઐતિય વાઇકિ” હે ભદ્દન્ત ! દેવેન્દ્ર દેવરાજ શુક્ર, દેવેન્દ્ર દેવરાજ ઇશાનની પાસે પ્રક્રુટ થવાને (પાસે જવાને) શું સમ છે ?
ઉત્તર—“દંતા મૂ” હા, તે તેની પાસે જવાને સમ છે.
प्रश्न - " से णं भंते । किं आढायमाणे पभू अणाढायमाणे पभू ? " હે ભદન્ત! ઈશાનેન્દ્ર જ્યારે ખેલાવે ત્યારે તે તેની પાસે જઇ શકે છે, કે વગર મેાલાવ્યે તેની પાસે જઈ શકે છે.
ઉત્તર-બાઢાયમાને નયૂ ગળાઢાયમાને નો વસૂ” હે ગૌતમ ! જ્યારે શાનેન્દ્ર તેને ખેલાવે ત્યારે જ શક્રેન્દ્ર તેનો પાસે જઇ શકે છે. વગર ખેલાવ્યે તે ઇશાનેન્દ્ર પાસે જઇ શકતા નથી. આ ઉત્તરનું તાત્પર્ય એ છે કે શક્રેન્દ્ર કરતાં શાનેન્દ્રના દરજજો ઊંચે છે. તેથી ઇશાનેન્દ્ર ખેલાવે ત્યારે જ શક્રેન્દ્ર તેની પાસે જઈ શકે છે- ખેલાવે નહી તે તે ત્યાં જવાને અસમર્થ છે.
प्रश्न- "पभू गं भंते । इसाणे देविदे देवराया सक्कस देविंदस्स देवरण्णो
શ્રી ભગવતી સૂત્ર : ૩
૮૪