________________
11
પ્રશ્ન છે છે-“મત્તે ? સપરસ માં ટ્રેવિસ સેવળો ત્રિમાસ્નેચિંતો શાળÇ વિટમ ફેવરળો વિમાળા Íત્તિ ઉન્નયા ચેવ ઉન્નયતરા જેવ ? હે ભદન્ત ! દેવેન્દ્ર દેવરાજ શકનાં વિમાને છે તે વિમાન કરતાં, દેવેન્દ્ર દેવરાજ ઇશાનનાં વિમાને ૢ પ્રમાણમાં થાડા ઉચ્ચતર (વધારે ઊંચાં) છે ? તથા ચેાભા, રૂપ, ગુણુ આદિની અપેક્ષાએ, શક્રેન્દ્રના વિમાના કરતાં ઇશાનેન્દ્રના વિમાના શુ થાડાં ઉન્નતતર (વધારે ઉન્નત) છે? અથવા ઉચ્ચત્વ અને ઉન્નતત્વ વિષે જે પ્રશ્ન પૂછાયે છે, તે પ્રશ્નને આ રીતે પણ સમજાવી શકાય કે શક્રેન્દ્રનાં જે વિમાનવાસે છે તે વિમાનવાસેા કરતાં શુ ઇશાનેન્દ્રનાં વિમાનવાસેા વધારે ઊંચાં છે ? તથા શક્રેન્દ્રના વિમાનાવાસેાની પીઠ કરતાં શું ઇશાનેન્દ્રનાં વિમાનાવાસેાની પીઠ વધારે ઉન્નત છે? આ રીતે પ્રાસાદેાની અપેક્ષાએ ઉચ્ચત્વ અને પ્રાસાદપીઠની અપેક્ષાએ ઉન્નતત્વ સમજવું જોઈએ. “ F એટલે કઇક ન્યૂન. આ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવવાનુ કારણ નીચે પ્રમાણે છે— અન્ય શાસ્ત્રોમાં સૌધમ અને ઇશાનકલ્પના વિમાનાની ઊંચાઇ ૫૦૦-૫૦૦ ચેાજનનાં કહી છે. આ કથન મુજબ તે તે અને દેવલે-કનાં વિમાનાની ઊંચાઇ સરખી છે. એજ વાતને અનુલક્ષીને વાયુભૂતિ ગણધર મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે– “હું ભગવાન! એ બન્ને દેવલાકના વિમાનેની ઊંચાપ તદ્ન સરખી છે, કે તેમાં સહેજ પણ ન્યૂનતા અથવા અધિકતા છે? ત્યારે ભગવાન મહાવીર તેમને સમજાવે છે કે શાસ્ત્રોમાં બન્નેની ઊંચાઈ સરખી હાવાની જે વાત કહી છે તે સામાન્ય દૃષ્ટિએ કહ્રી છે. ખરેખર તે તે બન્ને દેવલેાકના વિમાનાની ઊંચાઇમાં થોડો તફાવત છે. સૌધમ દેવલેાકનાં કરતાં ઇશાન દેવવેકનાં વિમાના બહુ થોડા પ્રમાણમાં ઊંચાં છે—ઊંચાઇમાં વધારે પ્રમાણમાં તફાવત નથી. તથા સૌધમ દેવલાકનાં વિમાના કરતાં ઇશાન દેવલેાકનાં વિમાને શેલા આદિમાં પૈડાં ચડિયાતાં નથી.
અન્ય
શકા—સમય સુખોળ ગામÒયુ ઢૌતિ વિમાળા ત્તિ ' શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે શરૂઆતના એ દેવલેાકેામાં (સૌધમ અને ઇશાન દેવલેાકમાં) વિમાને ૫૦૦ ચેાજન ઊંચાં છે.” ત્યારે અહી ઈશાનદેવલાકનાં વિમાનાને સૌધમ દેવલાકનાં વિમાના કરતાં ઘેાડાં ઉચ્ચતર કહેવામાં આવ્યાં છે. આ બન્ને કથનમાં શું વિરાધાભાસ લાગતા નથી?
ઉત્તર–સૌધમ અને ઈશાન કલ્પના વિમાનાની ઊંચાઇ જે ૫૦૦ યેાજનની કહી છે તે સ્થૂલ ન્યાયની અપેક્ષાએ કહી છે સૂક્ષ્મ ન્યાયની દષ્ટિએ એ પ્રમાણે કથન કરાયું નથી. એટલે એમ સમજવું જોઈએ કે એક કરતાં બીજાની ઊંચાઈ ૪૫ આંગળ વધારે હાય તા તેનું વર્ણન અહી કરવામાં આવ્યુ નથી. તે કારણે જ મને દેવલેાકના વિમાનાની ઊંચાઇ ૫૦૦ ચેાજન હાવાનું તે કથન તરીકે ગ્રહણ કરવું જોઈએ. પણ આ કથન થોડી વિશિષ્ટતા દર્શાવતુ હાવાથી તેને વિશિષ્ટ થન તરીકે ગ્રહણ કરાવુ જોઇએ. આ રીતે તે કથનમાં વિરોધાભાસ રહેતા નથી. નાયુભૂતિ અણુગાર ખીન્ને પ્રશ્ન નીચે પ્રમાણે પૂછે છે-“ ફેશાળસ્ત્ર ચા ફેવિલ્સ ફેવળો
શ્રી ભગવતી સૂત્ર : ૩
૮૩