________________
આઠમા ઉદ્દેશકને અખ્ત વયનો વિચાર કરવામાં આવ્યો છે. તે વીર્યથી જીવ ગુરુત્વ વગેરે પ્રાપ્તિ કરે છે. તેથી વીર્યના કાર્યભૂત ગુરુત્વ વગેરેનું નિરૂપણ કરવાને અવસર પ્રાપ્ત થવાથી સૂત્રકાર આ નવમાં ઉદ્દેશકનો પ્રારંભ કરે છે. તથા પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકની શરૂઆતમાં સંગ્રહગાથામાં “ગુરુ” પદ આવે છે. તેથી ગુરુવાદિકનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે નવમા ઉદેશકની શરૂઆત કરી છે. આ ઉદ્દેશકનું સૌથી પહેલું સૂત્ર “ ” ઈત્યાદિ છે.
“pf અંતે! વીવ રચત્ત દુવાતિ ” ઈત્યાદિ !
ગુરૂત્વાદિ કે સ્વરૂપમાનિરૂપણ
ટીકાઈ–મસે! હે ભગવન્! (નવા) (Tચત્ત) ગુરુત્વને (i) કેવી રીતે (ફુવ આઈતિ) પ્રાપ્ત કરે છે? “સુર” દેશી શબ્દ છે અને તે વાક્યાલંકારમાં વપરાય છે. આ પ્રમાણે જ સર્વત્ર સમજવું. (જો મા ) હે ગૌતમ! (Tળારૂવાર પુરાવા, અMિાવાળ, માળે, રજનં ) તે છ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન પરિગ્રહ, (મળમાચાોમ
(૧) પ્રાણાતિપાતથી-જીવોની વિરાધના કરવાથી (૨) મૃષાવાદથી--અસત્ય (૩) અદત્તાદાનથી દેવ, ગુરુ, રાજા, ગાથાપતિ, તેમજ સાધમ વગેરે મારફત ન અપાયેલી વસ્તુ ગ્રહણ કરવાથી, ચેરી કરવાથી. (૪) મિથુન–અબ્રહ્મચર્યકુશીલ સેવનથી (પ) પરિગ્રહથી-ધર્મોપકરણ સિવાયની વસ્તુઓને ગ્રહણ કરવાથી તેમજ તેમાં માલીકીપણું રાખીને આસક્તિ રાખવાથી (૬) કોધથી આત્મામાં સારા નરસાના વિવેકને જડમૂળથી ઉખેડી નાખનાર ઉગ્રતારૂપ જે પરિણામ ઉત્પન્ન થાય છે તેનાથી (૭) માનથી–ગર્વથી (૮) માયાથી-કપટથી, (૯) લોભથી -લાલચથી, આશા-તૃષ્ણથી (૧૦) રાગથી–પગલિક વસ્તુઓમાં આસક્તિ રાખવાથી. (૧૧) શ્રેષથી–અપ્રીતિ-વેરઝેર (૧૨) કલહથી-વિરોધ રાખવાથી, કજીયા કંકાસથી, (૧૩) અભ્યાખ્યાનથી—કેઈન ઉપર આળ ચડાવવાથી (૧) પશુન્યથી–ચાડી ચુગલીથી (૧૫) પર પરિવાદથી એક બીજાની નિંદા કરવાથી,
શ્રી ભગવતી સૂત્ર : ૨
S૮