________________
માનતું નથી, માટે તેને અનાય વચન વાળા કહ્યો છે. पञ्चायाए यावि મ” આ પદો વડે એ બતાવ્યું છે કે એવા જીવ જો મનુષ્ય ગતિમાં જન્મ હૈ તા પણ ખરામ રૂપ વગેરે વાળા થાય છે. પણ જો ( વળવાનિ સે कम्माई नो बद्धाई पसत्यं णेयव्वं जाव आदिज्ज वयणे पच्चायाए यावि भवइ ) તે ગર્ભમાંથી નિકળેલા જીવે અશુભ અથવા નિંદનીય કર્મ બાંધ્યા ન હાય તે તેનાં રૂપ વગેરે પ્રશસ્ત ( સારાં ) જ હોય છે એમ જાણવુ'. તે પ્રશસ્ત પણું કયાં સુધી સમજવું, તે બતાવવાને માટે સૂત્રકારે કહ્યું છે કે “જ્ઞાવ આષ્ક્રિય ચળે પન્નાયાળુ ચાત્રિ અવક્ ” એટલે કે જો જે જીવને અશુભ કર્મોના બધ ખાંધેલા ન હોય પણ શુભકર્મો જ આંધ્યા હોય તેા તેના રૂપથી લઇને સ્વર સુધીના બધા જ સારાં હૈાય છે. તે પોતાની પ્રગતિ સાધતે સાધતે લેકમાં આર્દ્રયવચન વાળે! ખની જાય છે (તેનાં વચનને બધાં લેાકેા માન્ય કરે છે, ) તાત્પર્ય એ છે કે અશુભ કર્મ દ્ધ જીવની અપેક્ષાએ શુભ કર્મ દ્ધે જીવના રૂપ વગેરે ખધાં પ્રશસ્ત જ હાય છે. (સેવ મતે ! સેવ મંતે !) હે ભગવન્! આપે ગર્ભના વિષયમાં જે કહ્યું તે યથાર્થ જ છે. હે ભગવન્! આપની વાત તદ્ન સાચી છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદણા કરી, નમસ્કાર કર્યાં. વંદણા નમસ્કાર કરીને, સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતાં તેઓ પેાતાને સ્થાને બેસી ગયાં. ॥ સૂ-૫ ||
આઠવે ઉદ્દેશા કે વિષયો કા વિવરણ
પહેલા શતકના આઠમા ઉદ્દેશક
પહેલાં તે આ આઠમાં ઉદ્દેશમાં કયા કયા વિષયના વિચાર કર્યાં છે તે સંક્ષેપમાં બતાવવામાં આવે છે-એકાન્ત તથા બાલક એકાન્ત પડિતના સ્વરૂપનું કથન, અન્તક્રિયાના અને કાપપત્તિકા ક્રિયાના સ્વરૂપના વિચાર, ખાલ પડિતના સ્વરૂપ વગેરેના નિય, દેવગતિનાં કારણેાનું પ્રતિપાદન, મૃગઘાતક વગેરે પુરુ ષાના સ્વરૂપ વગેરેનું કથન, ક્રિયા–કાયિકી, આધિકરણિકી, પ્રàષિકી, પારિતાપ નિકી, પ્રાણાતિપાતિકા વગેરેના સ્વરૂપ આદિને વિચાર, તૃણુદ્દાહક પુરૂષના સ્વરૂપ વગેરેના વિચાર, ધનુર્ધારી પુરૂષનું કથન, મૃગવૈર પુરૂષવૈર વગેરેનુ કથન, છ માસની અંદર અને છ માસ પછી મરવામાં ક્રિયાના વિચાર, પુરૂષઘાતક પુરૂષને વિચાર, સમાન એ પુરૂષાના સ્વરૂપ કથન પૂર્ણાંક જય પરાજયનાં કારણેાના વિચાર, વીય વિચાર, લબ્ધિવીય તથા કરણુ વીર્યના વિચાર, ચાવીસ દંડક, ઉદ્દેશની સમાપ્તિ.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૫૫