________________
“ અતિપરીષહુ ” અર્થ ગ્રહણ કરવા ઉપરોક્ત કારણાને લીધે તેને ચેન પડતું નથી. તેનું મન ઉદ્વિગ્ન રહે છે. આ લાકમાં પણ મન ઉદ્વિગ્ન હાય છે ત્યારે લેાકેા આહાર ગ્રહણ કરતા નથી. અને ગ્રહણ કરે તા ઘણા જ આછે આહાર ગ્રહણ કરે છે. એજ પ્રમાણે દેવા પણ મનની ઉદ્વિગ્નતાને લીધે આહાર લેતા નથી. દેવા માનસિક ઇચ્છા માત્રથી જ રામ આહાર લે છે, કવલાહાર લેતાં નથી. એટલે અહી' એમ સમજવું કે તે દેવ મનથી તથાવિધ પુદ્ગલેાપાદન રૂપ દેવ સંબધી દિવ્ય આહાર લેતે નથી. એટલે કે માનસિક આહાર પણ ગ્રહણુ કરતા નથી. (અદ્દે નં બારેક્) અથવા ક્ષુધાવેદનીય કર્મીને લાંબા સમય સુધી સહન કરવાને અસમર્થ હાવાથી તે લજ્જા વગેરે ઉત્પન્ન થયા પછી પણ અલ્પ આહાર ગ્રહણ કરે છે-મનથી તથાવિધ પુદ્ગલાને બહુજ થાડા પ્રમાણમાં ગ્રહણ કરે છે. (બારિઝ્ઝમાળે બાળિમિજ્ઞમાળે નિામિણ) તે લેવાતા તે આહાર લેવાઈ ચુકયા તથા પરિણમનને પ્રાપ્ત થતા તે આહાર પરિણમી ગયો, એવું કહી શકાય છે કારણકે ક્રિયાકાળ એટલે કે પ્રારભકાળ અને નિષ્ઠા કાળ એટલે કે સમાપ્તિકાળ એ બન્નેમાં મહી અભેદના ઉપચાર કરાયો છે. તેના વડે આહારમાં અલ્પતા કહેવામાં આવી છે. તેથી એ વાત જાણી શકાય છે કે તે સ્વલ્પમાત્રામાં થોડા પ્રમાણમાં જ આહાર ગ્રહણ કરે છે.
(પદ્દીને ચ શ્રાવણ મા) ત્યારબાદ છેવટે તેનું આયુષ્ય (દેવાયુ) સમાપ્ત થઈ જાય છે. (નસ્થ જીવવજ્ઞરૂ તં બાયં ઢિલવેરે) તે પછી દેવનું શરીર છેડીને જે ચેનિવિશેષમાં તેને ઉત્પન્ન થવાનું હાય છે, તે ચેિિવશેષના આયુના તે અનુભવ કરે છે. તે હે ભગવન્ ! તે કેનું આયુષ્ય સમજવું ? ( તિશ્ર્વિનોળિયાથં વા, મનુસ્કારથૈ વા ) તિય ચયાનિનું કે મનુષ્યયેાનિનું તે આયુષ્ય સમજવું? અહીં આયુષ્યના વિષયમાં આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે દેવતા મરીને એટલે કે વીને મનુષ્યગતિમાં અથવા તિય ચગતિમાં જ ઉત્પન્ન થાય છે. દેવલાકમાંથી ચ્યવીને દેવ દેવલાકમાં કે નરકગતિમાં કઢિ પણ ઉત્પન્ન થતા નથી, એવેા સિદ્ધાંત છે. તેથી અહીં પ્રશ્નમાં દેવાયુ અને નરકાયુના ઉલ્લેખ થયે નથી.
ઉત્તર—(તા. નોયમા ! વેળિિત્નાવ મનુસ્તાય વા) હે ગૌતમ ! મહર્ષિંકપણુ' વગેરે ગુણુસ’પન્ન દેવ પોતાનું આયુષ્ય પૂરૂં થતાં ત્યાંથી ચવીનેદેવલાકમાંથી નીકળીને-તિયગ્યેાનિક જીવાના અથવા મનુષ્યગતિના જીવાના આયુષ્યના અનુભવ કરે છે. અહીં “ગાય” (યાવત) પદ્મથી પ્રશ્નસૂત્રેાક્ત તમામ પાઠ ગ્રહણ કરવા જોઈએ. ॥ સૂ. ૩ ॥
શ્રી ભગવતી સૂત્ર : ૨
૪૩