________________
યોગ્ય દ્રવ્યના એક દેશને આહાર કરે છે? કે પિતાના એક આત્મપ્રદેશ વડે આહારને એગ્ય દ્રવ્યના તમામ ભાગને આહાર કરે છે? કે પિતાના તમામ આત્મપ્રદેશ વડે આહારને યોગ્ય દ્રવ્યના એક ભાગને આહાર કરે છે? કે પિતાના તમામ આત્મપ્રદેશ વડે આહારને યોગ્ય દ્રવ્યના તમામ દેશોને આહાર કરે છે?
ઉત્તર– ગૌતમ ! નારકમાં ઉત્પન્ન થયેલ નારક જીવ પિતાના એક દેશ રૂપ ભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એક ભાગને આહાર કરતા નથી. તેમજ તે પિતાના એકદેશ રૂપ ભગિ વડે આહારને યોગ્ય દ્રવ્યના તમામ ભાગને પણ આહાર કરતા નથી, પણ તે પિતાના સર્વદેશ રૂપ ભાગો વડે આહાર કરવા
દ્રવ્યના એક ભાગને આહાર કરે છે અને સર્વભાગને પણ આહાર કરે છે.
આ કથનને સારાંશ આ પ્રમાણે છે–વર્તમાન કાળની અપેક્ષાએ ઉત્પઘમાન (ઉત્પન્ન થનાર ) નારક જીવની ઉત્પત્તિ વિષેનું એક દંડક, વર્તમાન કાળમાં ઉત્પદ્યમાન નારક જીવને આહારની આવશ્યકતા રહે છે. તેથી ઉત્પદ્યમાન નારકના આહાર વિષેના બીજા સૂત્ર રૂપે આપેલું બીજું દંડક, ઉત્પાદથી ઉલટે શબ્દ ઉદ્વર્તન છે. તેથી વર્તમાનકાળની અપેક્ષાએ ઉદ્વર્યમાન (નીકળતા) નારક જીવની ઉદ્વર્તના વિષેના ત્રીજા સૂત્ર રૂપે આપેલું ત્રીજું દંડક, ઉદ્વર્તમાન નારકના આહાર વિષેનું ચોથા સૂત્ર રૂપ શું દંડક. ઉદ્વર્તના ઉત્પન્ન થયેલ નારક જીવની જ થાય છે. તેથી ભૂતકાળને અનુલક્ષીને ઉત્પન્ન થનારનારક થયેલ જીવની ઉત્પત્તિ વિષયક પાંચમા સૂત્રમાં આપેલું પાંચમું દંડક, ઉત્પન્ન થયેલે નારક જીવ આહાર કરે છે તેથી ભૂતકાળને અનુલક્ષીને ઉત્પન્ન થયેલ નારકના આહાર વિષેના છઠ્ઠા સૂત્રમાં બતાવેલું છટકું દંડક, ઉત્પન્નથી ઉલટ શબ્દ ઉવૃત્ત અને ઉર્તના છે તે કારણે ઉદ્દવૃત્ત અને ઉદ્ધના વિષયક સાતમું દંડક કહ્યું છે. અને ઉદ્દવૃત્ત થતો નારક જીવ આહાર કરે છે. તેને અનુલક્ષીને ઉદુવૃત્તના આહાર વિષેના આઠમા સૂત્ર રૂપે આપેલું આઠમું દંડક. આ રીતે આઠ દંડકેને વિચાર કરવામાં આવ્યું છે.
હવે સૂત્રકાર એજ પૂર્વોક્ત આઠ દંડક વડે એ વાતને વિચાર કરે છે. કે નરયિકમાં ઉપજતો નારક જીવ શું પિતાના અર્ધભાગથી ઉત્પન્ન થાય છે, કે પિતાના સર્વ ભાગથી ઉત્પન્ન થાય છે?
ટીકાર્થ “નેકg મતે ! નેરાણુ સવજનમાળે હે ભગવન્! નારક જીવોમાં ઉપજનારે નારક જીવ “વુિં મri ગત્ વવવફ્ટ માં સર્વ વવજ્ઞ?શું પિતાના અર્ધાભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે? કે પોતાના અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ( of a saવા, સરવે નં ૩વવજ્ઞરૂ?” કે પિતાના સર્વભાગોથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે? કે પિતાના સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે? “ના મિi 1 સંઘ તદ્દા માળ ટૂંકા માળિયદા” હે ગૌતમ ! જેવી રીતે દેશરૂપ પ્રથમની સાથે આઠ દંડકે કહેવામાં આવ્યાં છે. એ જ પ્રમાણે અર્ધની સાથે પણ આઠ દંડકો કહેવા જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૨