SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ઉત્પન્ન વિષયને પણ વિચાર કરવાને માટે સૂત્રકાર કહે છે – “ને જો ! ને રૂડુ કાગળે વિં રેવં દેવં વવવ ?” હે ભગવન ! નારકીમાં ઉત્પન્ન થયેલ નારક જીવ શું પિતાના એક ભાગથી નરકના એક ભાગમાં ઉત્પન્ન થયેલ મનાય છે કે પોતાના એક ભાગથી નરકના સર્વ ભાગમાં ઉત્પન્ન થયેલ મનાય છે! કે પોતાના સર્વભાગેથી નારકના એક ભાગમાં ઉત્પન્ન થયેલ મનાય છે કે પિતાના સર્વભાગથી નરકના સર્વભાગોમાં ઉત્પન્ન થયેલ મનાય છે? તેને ઉત્તર ભગવાન આ પ્રમાણે આપે છે. “gો વિ તવ વ સર્વેમાં સર્વ વવને” ઉત્પન્ન પક્ષના વિષયમાં પણ ઉપદ્યમાન પ્રમાણે જ સમજવું એટલે કે જેવી રીતે ઉ૫દ્યમાન સૂત્રમાં ચેથા ભાંગાને સ્વીકાર કર્યો છે એવી જ રીતે ઉત્પન્ન સૂત્રમાં પણ તે પિતાના તમામ અવયવોથી નારકના તમામ અવયવો રૂપે ઉત્પન્ન થયેલ મનાય છે” આ ચોથા ભાંગાને સ્વીકાર કર્યો છે એજ વાત “નાર દવેનું નવું રજવ” સૂત્ર વડે દર્શાવી છે. (g1 उक्वज्जमाणे, उववद्रमाणे य चत्तारि दंडगा, तहा उववन्नेणं, उव्वट्टेण वि चत्तारि હંફા માચિવા” જે રીતે ઉત્પત્તિ અને ઉદ્વર્તનના વિષયમાં વર્તમાનકાળ સંબંધી ચાર દંડો થયો છે, એવી જ રીતે ભૂતકાલિક ઉત્પત્તિ અને ઉદ્વર્તનના વિષયમાં પણ ચાર દંડક કહેવાં જોઈએ. હવે સૂત્રકાર એજ સ્વીકૃત ભાંગાએની ગણના કરે છે–“તક સઘં વવજો, રન્ને સર્વ કટ્ટ, સરળ વા સં ગ રેઢું, સર્વેનં જાણવું) જે નારક જીવ નારકમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં પિતાનાં તમામ અવયવોથી તે પર્યાયના તમામ અવયવો રૂપે ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે નારક જીવનું ત્યાંથી જે નીકળવાનું થાય છે. તે પણ તેના તમામ અવયવોથી નીકળીને ઉત્પત્તિસ્થાનના તમામ દેશને આશ્રિત કરીને થાય છે. તથા તે ત્યાં પિતાના તમામ પ્રદેશવડે આહાર કરવા યોગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે અને પિતાના તમામ પ્રદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના તમામ પ્રદેશોને પણ આહાર રૂપે ગ્રહણ કરે છે. આ પ્રમાણે પૂર્વોક્ત પરિપાટી જ અહીં સમજવી. “guળ મઢાવે ૩૩વને, જિ હવા વિ તેવું ” આ આહાર વિષયક ચલાવાથી ઉત્પન્ન અને ઉદ્વર્તાનના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. એટલે કે જે ઉપપદ્યમાન અને ઉદ્વત્થમાનમાં આહાર વિષયક ચલાવો કહ્યો એ જ ઉપપન્ન અને ઉદ્વર્તનના વિષયમાં પણ આહાર વિષયક ચલા કરે જોઈએ. ઉત્પન્ન સૂત્રમાં ઉત્પન્ન વિષયક ચલાવે આ પ્રમાણે છે – શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy