________________
તે નિયમ પરિયા, ફૅશિયા, તેફંતિવા, વરિયા, દ્વિરિચા, રિચા) કાકા શમાં રહેલું છવદ્રવ્ય નિયમથી જ એકેન્દ્રિય પણ છે, બે ઈન્દ્રિય પણ છે, ત્રીન્દ્રિય પણ છે, ચતુરિન્દ્રિય પણ છે, પંચેન્દ્રિય પણ છે અને અનિન્દ્રિયઅપર્યાપ્ત, કેવલી અને સિદ્ધપણ હોય છે. (અનિન્દ્રિય) પદ દ્વારા અહીં જે અપર્યાપ્ત આદિ જે ગ્રહણ કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે તે જીને ઈન્દ્રિયે હોતી નથી. અપર્યાપ્ત છને ઇન્દ્રિય પર્યાસિની પૂર્ણતાને અભાવે તથા છ પર્યાસિમાંથી એક પર્યાતિને સદભાવ ન હોવાથી કઈ પણ ઈન્દ્રિય હતી નથી. જો કે કેવલીને ઇન્દ્રિયો હોય છે, પણ તે કાર્યકારી નથી. કેવલીનું જ્ઞાન ક્ષાયિક હોય છે. તેથી તેને ઈન્દ્રિયાતીત માનવામાં આવ્યું છે. સિદ્ધ પરમાત્માઓને શરીર જ હોતું નથી તેમને ઇન્દ્રિયોથી તદ્દન રહિત માનવામાં આવ્યા છે તે બધા જીવને નિવાસ લેકાકાશમાં જ છે. સિદ્ધોનો નિવાસ લેાકના અગ્ર ભાગમાં છે, પણ તે અગ્રભાગ પણ લેકમાં જ છે એમ કહેવામાં કઈ વાંધે નડતો નથી. “કાકાશમાં છવદ્રવ્ય, છરદેશ અને જીવપ્રદેશ રહે છે,” આ કથનથી ભગવાને ગૌતમ સ્વામીના પહેલા ત્રણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. ( ગીતા તે નિચમા વિતા કવિ રિચા). જીવદેશે નિયમથી જ એકેન્દ્રિયથી લઈને અનિન્દ્રિય છે પર્યન્તના દેશ હોય છે. જીવદેશ અને એકેન્દ્રિય દેશમાં અભેદ છે કારણ કે જીવ અને એકેન્દ્રિયમાં વ્યાપ્ય વ્યાપક ભાવ છે. અહીં ચાવત (પર્યન્ત) પદથી બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય દેશે ગ્રહણ કરવામાં આવ્યા છે. વળી જે જીવદેશે છે તેજ દ્વિન્દ્રિય આદિ જીવાના પણ દેશ છે. એ જ પ્રમાણે તેને નીચાણવા જે નિયન પરિણા ) જે જીવ પ્રદેશ છે તેઓ નિયમથી જ એકેન્દ્રિય પ્રદેશથી લઈને અનિન્દ્રિય પર્યન્તના પ્રદેશ છે. જે જીવોના પ્રકષ્ટ દેશ છેઅવિભાજય વિભાગ છે–તેમને જીવપ્રદેશ કહે છે. તેઓ નિયમથી જ એકેન્દ્રિય પ્રદેશથી લઈને અનિન્દ્રિય પર્વતના પ્રદેશ છે. જીવપ્રદેશ અને એકેન્દ્રિયાદિ પ્રદેશમાં અભેદ છે. જેવી રીતે જીવ અને એકેન્દ્રિયમાં વ્યાપ્ય વ્યાપક ભાવ છે એવી જ રીતે જીવપ્રદેશ અને એકેન્દ્રિયપ્રદેશમાં પણ વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી તે અભેદ સ્વાભાવિક લાગે છે.- જેવી રીતે વૃક્ષ અને સીસમ માં વ્યાપ્ય વ્યાપક ભાવ લેવાથી અભેદ સ્વભાવિક છે- એટલે કે જેવી રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૪૬