________________
સ્તિકાયતાને બોધ થવાને બદલે દેશાપેક્ષ સઘળા પ્રદેશમાં ધર્માસ્તિકાયતાને બોધ થાય છે. પણ એ પ્રકારની માન્યતા તે આગમોની વિરૂદ્ધ જાય છે. તેથી “સર્વ” શબ્દને અહીં એ અર્થ લે જોઈએ નહી પણ “ણિ”
કૃ— (સંપૂર્ણ) અર્થ લેવું જોઈએ, “કૃત્ન” એટલે પૂરે પૂરું કેટલાક ભાગોની અપેક્ષાએ પૂરા નહીં પણ સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પ્રદેશે કદાચ સ્વભાવ રહિત પણ હોઈ શકે છે–એટલે કે સર્વ પૂરે પૂ. પ્રદેશ હોય પણ જે તેઓ પિત પિતાના સ્વભાવથી પણ રહિત હોય તે તેમાં સર્વ “શના -સંપૂર્ણતાને બાધ (વધે) આવતું નથી, અને તેમને ધર્માસ્તિકાય રૂપે માનવા પડે, કારણ કે ફલેપધાયકવરૂપ કારણના અભાવે સ્વરૂપ ગ્યતા હેવા છતાં પણ એવે વ્યવહાર સંભવી શકે છે. તે એ વાતનું નિરાકરણ કરવાને માટે “gિoor” (પ્રતિપૂર્ણ) વિશેષણ વાપર્યું છે. આ વિશેષણ એવું બતાવે છે કે તે સર્વકૃત્ન (સંપૂર્ણ ) પ્રદેશ એવાં હોવા જોઈએ કે જે પિતાના સ્વભાવથી યુક્ત હોય, તે સમયે ત્યાં સ્વરૂપ ગ્યતાની આવશ્યક્તા માનવામાં આવી નથી-તે ચગ્યતાને તે ત્યાં સદ્ભાવ જ માન્ય છે. ત્યારે જે તેમને માટે “ધર્માસ્તિકાય' શબ્દ વાપરી શકાય છે–અહીં એવું માનવામાં આવ્યું નથી કે લાકડી પિતાનું કાર્ય ન કરતી હેય-તે એક બાજુએ પડેલી હોય તે પણ તેને લાકડી જ કહી શકાય છે”એજ પ્રમાણે તે કુસ્ન ( સંપૂર્ણ) પ્રદેશ પોતાનું કાર્ય ન કરતા હોય ત્યારે પણ તેમને ધર્માસ્તિકાય કહેવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. કારણ કે નિશ્ચયનયની માન્યતા પ્રમાણે તે પિતાની ક્ષિામાં પ્રવૃત્ત દ્રવ્ય જ તે તે અભિધેયનું વાચ્ય (બેધક) હોય છે. કૃત્યના પ્રદેશની પિતાની ક્રિયાઓ કરવામાં પ્રવૃત્તિ હેવી એજ એમાં રહેલી ૮ પ્રતિપૂર્ણતા” છે.
શંકા–પિતાની ક્રિયા કરવાની પ્રવૃત્તિ, પિતાની અંદર એવી ચગ્યતા ન હોય તે પણ અન્યની સહાયતાથી જોવામાં આવે છે, એ રીતે તે ધમ સ્તિકાયના પ્રદેશમાં અન્ય પ્રદેશોની સહાયતાથી, પિતાની ક્રિયા કરવાના સ્વ ભાવની વિકલતા હોવા છતાં તે સ્વભાવનું અસ્તિત્વ માની લઈને “પ્રતિપૂર્ણતા માની લેવામાં આવે તે શું વાંધે છે?
સમાધાન–એવું નથી કારણ કે “નિરવા ” પદથી એવું સમજાવવામાં આવ્યું છે કે પ્રદેશમાં જે ધર્માસ્તિકાયતા છે તે અન્ય પ્રદેશની સહાયતાથી નથી, પણ સ્વભાવથી જ છે. આ રીતે બધા પ્રદેશો જ્યારે ધર્માસ્તિકાયરૂપ સ્વભાવથી યુક્ત થઈ જાય છે. ત્યારે “ ”િ (ધર્માસ્તિકાય) એવા એક શબ્દના વાચ્ય-કહેવાને પાત્ર–બની જાય છે અથવા–તે કૃત્ન આદિ સઘળાં પદો સમાન અર્થના વાચક છે. “g ' જોય! ધHથ#ત્તિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩૭