________________
એટલી જ વિશેષતા છે કે જવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુલાસ્તિકાયના પ્રદેશ અનેક છે એમ કહેવું જોઈએ. બાકીનું સમસ્ત કથન ધર્માસ્તિકાય જેવું જ સમજવું કે સૂ. ૨
ટીકાર્થ–“ મતે ઘથિવા ઉત્ત વત્તા નિયા” હે ભદન્ત ! ધર્મા સ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય ખરૂં ? પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયના બધા ધર્મો (ગુણે ) મેજુદ હોય છે કે નહીં !
- જે એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાતો હોય તે પ્રદશસમુદાય રૂ૫ ધર્માસ્તિકાયનું અસ્તિત્વ માનવાની આવશ્યકતા જ શી રહે કારણ કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને માટે “આ ધર્માસ્તિકાય છે” એવો ઉલ્લેખ કરવામાં આવી શકે તે એ વાત તો આપ આપ સાબિત થઈ જાય છે કે પ્રદેશ સમુદાયાત્મક ધમસ્તિકાય માનવું નિરર્થક જ છે જે પ્રદેશ સમુદાયાત્મક ધર્માસ્તિકાયને સિદ્ધ કરવાને માટે ઉપર દર્શાવેલે બીજો મત સ્વીકારવામાં આવે અને કહેવામાં આવે કે ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશમાં ધમસ્તિકાયત્વ ૩૫ ધર્મ હેતે નથી, તે એ પ્રકારના કથનથી તે પૂરા ધર્માસ્તિકાયને જ લેપ થવાને પ્રસંગ ઉભો થાય છે. કારણ કે જે ધર્મ અવયવમાં અસ્તિત્વન ધરાવતું હોય તે અવયવના સમુદાયમાં કયાંથી સંભવી શકે ? તેથી એવું માનવું જ પડશે કે “પ્રત્યેમિનું વિદ્યમાનસ્થ સમુહરિ પ્રવર્તમાનવમેવ ” પ્રદેશસમ દાયાત્મક ધર્માસ્તિકાયમાં ધર્માસ્તિકાયસ્વરૂપ ધર્મને સદ્દભાવ હોતો નથી. જેવી રીતે રેતીના પ્રત્યેક કણમાંથી તેલ મળવાને સંભવ નથી હોતો તેવી જ રીતે
તીના કણોના સમૂહમાંથી પણ તેલ મળવાનો સંભવ હોતો નથી. એજ પ્રમાણે ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં જે ધર્મ (ગુણ) નથી તે તેના પ્રદેશસમુદાયમાં પણ હોતું નથી. હવે ગૌતમ સ્વામીના પ્રશ્નને મહાવીર સ્વામીએ જે જવાબ આપ્યા તેનું ટીકાકાર નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે | (mોચમ) હે ગૌતમ ! (ળો ફળ સમ) તે અર્થે યોગ્ય નથી. એટલે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાતો નથી. એ જ પ્રમાણે (રોહિ વિ તિon f, દત્તર ષિ, પંર ૪, સત્ત, મ, નવ, રસ, સરકા) ધર્માસ્તિકાયના બે પ્રદેશને ત્રણ પ્રદેશને, ચાર પ્રદેશને, પાંચ પ્રદેશને,છ પ્રદેશને, સાત પ્રદેશને, આઠ પ્રદેશને, નવ પ્રદેશને દસ પ્રદેશને અને સંખ્યાત પ્રદેશને પ્રણ ધર્માસ્તિકાય કહી શકાતાં નથી. (કરવેરા નં મને ! ઘથિયgger ? હે ભદન્ત ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય ખરૂં ? એટલે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને માટે (ધર્માસ્તિકાય) શબ્દ વાપરી શકાય ખરો? મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવાબ આપે છે(જોમા!) હે ગૌતમ! ( રૂળ સમ) આ અર્થ પણ બરાબર નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩પ