________________
વામાં આવે છે. (મારો પુખ માઇ, ર, , ) ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં કઈ વણ નથી, બે પ્રકારની ગંધમાંની કોઈ ગંધ નથી,પાંચ પ્રકારના રસમાંના કેઈ રસ નથી અને આઠ પ્રકારના સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ નથી. તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી તદ્દન રહિત છે. (કુળો જ જા) ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાય ઉપગ ગુણવાળું છે. ઉપગ એટલે ચૈતન્ય. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ( atહ્મચૈતન્યાનુવિધાથી પરિણામ: પો) આત્માનું સૈનન્યાનુવિધાથી જે પરિણામ હોય છે તેનું નામ જ ઉપયોગ છે. તે ઉપયોગના સાકાર અને અનાકર એવા બે પ્રકાર પડે છે. તે તન્યરૂપ ઉપયોગ જેને ગુણ (કાર્યો છે, તે ઉપવગુણ કહેવાય છે જીવમાં આ ઉપ
ગગુણ હોય છે. જેમ ધર્માસ્તિકાયનું કાર્યનું કાર્ય (ગુણ) ગતિ છે, તેમ જીવને ગુણ-જીવનું કાર્ય-શૈતન્ય છે. કારણ કે જીવમાં જ ચૈતન્યને ગુણ હોય છે.
આ રીતે પંચાસ્તિકામાંના જીવાસ્તિકાય સુધીના ચાર અસ્તિકાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પુક્લાસ્તિકાયનું નિરૂપણ કરે છે
પ્રશ્ન-( IિS તે ! શું વળે, ૪ . #g રે, ૪૬ ?) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, કેટલા પ્રકારના ગંધ કેટલા રસ, અને કેટલા પ્રકારના સ્પર્શ હોય છે?
ગૌતમ સ્વામીના આ પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે-(જોયમા ) હે ગૌતમ! (Gજ વળે, સુગંધે, જંઘ છે, બજારે) પુલાસ્તિકાય પાંચ વર્ણવાળું, બે ગંધવાળું, પાંચ રસવાળું અને આઠ સ્પર્શવાળું હોય છે. (વી) તે કારણે તેને “રૂપી ' કહેલું છે. “મન” જેમાં રૂપ, રસ આદિ ગુણ રહેલા હોય છે તે અવચેતના રહિત હોય છે. આનું તાત્પય એવું નથી કે જે અજીવ હશે તે નિયમથી જ રૂપ, રસાદિથી યુક્ત હશે કરણું કે એ પ્રકારની માન્યતાથી તે ધર્માસ્તિકાય આદિમાં પણ રૂપ, રસાદિક હેવાનું માનવું પડે. તે આ કથનનનું તાત્પર્ય નીચે પ્રમાણે સમજવું રૂપ, રસાદિવાળા પદાર્થો નિયમથી જ અજીવ હોય છે પણ જે અજીવ હોય તે રૂપ, રસાદિથી યુક્ત હોય પણ ખરું અને રૂપ, રસાદિથી રહિત પણ હોય. આ રીતે અહીં રૂપી અને અજીવની વિષમ વ્યાપ્તિજ સંભવે છે-સમવ્યામિ સંભતી નથી.
તે પુલાસ્તિકાય પણ અન્ય અસ્તિકાના જેવું જ (સાયણ) શાશ્વત છે–ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે, (બદ્રિ) તે અવસ્થિત છે, અને (વિ) લેકદ્રવ્ય રૂપ છે. પુલાસ્તિકાયમાં જે નિત્યતા અને અવસ્થિત પણ કહ્યું છે તે દ્રવ્યની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે તેમ સમજવું.
(સે તમારા વિષે પur) તે પુલાસ્તિકાયના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર પડે છે. (તંજ્ઞા) તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે-(રશો, જો, પાત્રો મારો, ગુણો ) (૨) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ પુતલાસ્તિકાય અને (૫) ગુણની અપેક્ષાએ પુલાસ્તિકાય.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૩૧