________________
ઉત્તર-(વળે, છે, અરે, અરે, અવી, શનીવે, કારણ, કપિ, હોદવે) હે ગૌતમ! ધર્માસ્તિકાય લાલ, પીળે, વાદળી આદિ પાંચ રંગોથી રહિત હોય છે, તે સુગંધ અને દુર્ગ ધથી રહિત છે. તે ખાટા, ખારે, કડે આદિ પાંચ રસથી રહિત છે, તે કઠેર આદિ આઠ પ્રકારના સ્પર્શથી રહિત છે. તે અરૂપી છે, તે અજીવ ( ચૈતન્ય રહિત) છે. દ્રવ્યની અપેક્ષાએ તે શાશ્વત (નિત્ય) છે. (બાટ્રિણ) ધર્માસ્તિકાયના અનેક પ્રદેશ હોય છે. તેના તે પ્રદે. શિમાં વધારે ઘટાડે થતું નથી, માટે તેને અવસ્થિત કહ્યો છે (રોમન ) પંચાસ્તિકાય રૂપ લેકનું તે અંશભૂત દ્રવ્ય છે. તેથી તેને લેકદ્રવ્ય કહેલ છે. ( મારો વંદે ળ ) ધર્માસ્તિકાયના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે, (Rs) તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે-(a), ક્ષેત્તળો, વાગો માવો
ખો) (૧) દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ ધર્માસ્તિ કાય, (૩) કાળની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ ધર્માસ્તિકાય. (દાં ઘથિws gો ) દ્રવ્યને અનુલક્ષીને જે ધર્માસ્તિકાયને વિચાર કરવામાં આવે તે તે ધર્માસ્તિકાય એક દ્રવ્ય રૂપ છે, અનેક દ્રવ્યરૂપ નથી. (ત્તનો ટોળમાળમેરે ) ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે ધર્માસ્તિકાય લેક પ્રમાણ છે. એટલે કે તે લોકના જેટલું જ મોટું છે. તેનું કારણ એ છે કે તે લેકિાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે–કાકાને કોઈ પણ પ્રદેશ એ નથી કે જ્યાં આ દ્રવ્યનું અસ્તિત્વ ન હોય. (જાજો યાતિ જ ગણી, ન ચારૂ નરિથ કાવ દિવે) કાળની અપેક્ષાએ ભૂતકાળમાં કોઈ પણ સમયે તે (ધર્માસ્તિકાય) ન હતું એવું બન્યું નથી, વર્તમાન કાળમાં કઈ પણ સમયે તે નથી એવું બનતું નથી અને ભવિષ્યકાળમાં કઈ પણ સમયે તેનું અસ્તિત્વ નહીં હોય એવું બનવાનું નથી. એટલે કે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે જ. કારણ કે તે દ્રવ્ય નિત્ય પર્યન્તના વિશેષણોવાળું છે. અહી (વાવ) પદથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરે છે-(ર અવિર૬, મહું, મર, મસિ૬, ધુવે નિરૂપ સાસણ, બRાર વર) તે ધ્રુવ છે, નિયત છે, શાસ્થત છે, અક્ષય છે, અવસ્થિત છે અને નિત્ય છે. ધર્માસ્તિકાયને ત્રણે કાળમાં સદભાવ ( અસ્તિત્વ) હોય છે. (માવશો કવળે, બધે, અરણે, અar ) ભાવની અપેક્ષાએ ધર્માસ્તિકાય રૂપ દ્રવ્ય વર્ણ ગધ, રસ અને સ્પર્શથી રહિત હેય છે. રૂપાદિક પુલમાં જ જોવામાં આવે છે–પુદ્ગલ સિવાયના અન્ય દ્રવ્યમાં રૂપાદિક ગુણો હોતા નથી. તેથી ધર્માસ્તિકાયમાં તે ગુણેને અભાવ બતાવવામાં આવ્યું છે. એટલે જ ધર્માસ્તિકાયને અરૂપી માનવામાં આવ્યું છે,
(ાળો THળા) ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાયને ગમન ગુણવાળું
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૨૮