________________
ત્રણ ભેદોથી યુક્ત જે ક્ષેત્ર છે તે ક્ષેત્રને સમય ક્ષેત્ર કહે છે. સમય, ક્ષણ, દિવસ-રાત્રિ, માસ, પક્ષ, ઋતુ, અયન, સવત્સર આદિ રૂપ જે કાળ છે, તે સૂર્યની ગતિથી જાણી શકાય છે અને તેનું અસ્તિત્વ મનુષ્યક્ષેત્રોમાં જ છેઅન્યક્ષેત્રોમાં નથી, કારણ કે મનુષ્યક્ષેત્ર સિવાયનાં ક્ષેત્રામાં સૂર્ય ગતિ કરતા નથી. તેથી જ્યાં સુધી સૂર્યની ગતિ છે ત્યાં સુધી કાળના વ્યવહાર થાય છે. તેથી જ તે કાળથી ઉપલક્ષિત ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે
(હવનીવામિનમવત્તા તૈયા) જીવાભિગમસૂત્રમાં આ વિષયનું જે વર્ણન કરવાાં આવ્યું છે. તે અહીં ગ્રહણ કરવુ' જોઇએ જીવાભિગમ સૂત્રમા આ પ્રમાણે વણુ ન કર્યું છે-(ન' ગોયળથસહસં બાયામવિલ મેળ) એક લાખ ચેાજનની તેની લખાઇ અને પહેાળાઇ છે “ ઇત્યાદિ સમસ્ત કથન અહી' લેવું જોઇએ. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે જીવાભિગમ સૂત્રમાંથી કયા સુધી વણુ ન કરવુ જોઈ એ ! તે સૂત્રકાર કહે છે કે (નાવ અમિતર પુલă' નો વિકૂળ') કહેવાનુ તાત્પર્ય એ છે કે જીવાભિગમસૂત્રમાં જમૂદ્રીપ મનુષ્યક્ષેત્રના વર્ણન સાથે જ્યાતિષ્ઠ દેવાનું પણ વર્ણન કરવામાં આવેલું છે જ્યેાતિષ્ઠ દેવાનુ વણુ ન અહી કરવુ જોઈએ નહીં. એ સિવાયનુ` જીવાભિગમસૂત્રમાં આપેલુ સમસ્ત વન અહીં કરવુ જોઇએ. એટલે કે જ્યાતિષ્ઠ દેવાના વિષયમાં જે અધિકાર આવે છે તે છેડી દઈ ને આકીના સમસ્ત વિષય અહી ગ્રહણ કરવા જોઈએ સૂ.૫
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયવ્રુશિની વ્યાખ્યાના બીજા શતકના નવમા ઉદ્દેશે સમાપ્ત થયા.
દાવે ઉદ્દેશક કે વિષયોં કા નિરૂપણ
બીજા શતકના દશમા ઉશકના પ્રાર ભ
આ દસમાં ઉદ્દેશકનું સક્ષિપ્ત વિષય વિવરણુ નીચે પ્રમાણે છે પ્રશ્ન અસ્તિકાય કેટલાં છે ? ધર્મારિતકાયના કેટલા વધુ છે ? ઉત્તર—તેએ વર્ણાદિથી રહિત છે અને અવસ્થિત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. પ્રશ્ન-જીવાસ્તિકાયમાં વર્ણાદિક હાય છે કે નહીં? ઉત્તર-તેમાં વૉકિ હતા નથી. ધર્માસ્તિકાય ગતિગુણવાળુ છે, અધર્માસ્તિકાય સ્થિતિનુણવાળું છે આકાશાસ્તિકાય અવગાહન ગુણવાળુ છે, જીવાસ્તિકાય ઉપયાગ ગુણવાળું છે અને પુદ્ગલાસ્તિકાય પૂરણુ ગલન સ્વભાવવાળુ છે. પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ષોંકઢાય છે? ઉત્તર- તેમાં પાંચ વર્ષોં, પાંચ રસ, એ ગંધ અને આઠ સ્પ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૨૩