________________
કરી લેવું. (કુટિંગ અંતે ! વરને વારે વછ સત્તને તUવા ?) હે ભગવન! પહેલાં સાતમું અવકાશાન્તર છે અને પછી સાતમું તનુવાત છે કે પહેલાં તનવાન છે અને પછી સાતમું અવકાશાન્તર છે? (gવં સત્તમં વાસંતર નહિં તમે સંકોચવું વાવ વવદ્વાણ) હે હ! પૂર્વે કહેલ છે એ રીતે સાતમાં અવકાશાન્તરને તમામ તનુવાત વગેરે સ્થાનની સાથે જોડીને સર્વાદ્ધ સુધીના પ્રશ્નોત્તર રૂપ આલાપક બનાવવા જોઈએ. (પુવૅ મંતે ! સત્તને તવા પૂછા સત્તરે ઘણાવાણ?) હે ભગવન્! શું પહેલાં સાતમું તનુવાત છે અને ત્યાર પછી સાતમું ઘનવાત છે? (પર્વ ઉપ તવ નેત્રં જાવ સદા ) એવી રીતે સર્વોદ્ધા પર્યાના આ વિષય સંબંધી પ્રશ્નોત્તરો પણ પહેલાના પ્રશ્નોત્તરો પ્રમાણે જ સમજવા. (gવં િશ સંનોસે નો કિછે તે તેં છે તેનું નેત્ર ) આ રીતે જ આગળ આવતાં પ્રત્યેક પદને જોડીને અને પાછળ આવી ગયેલાં પદેને છેડીને પહેલાં બતાવ્યા પ્રમાણે જ પ્રશ્નોત્તરો બનાવવા જોઈએ. ક્યાં સુધી આ પ્રમાણે પ્રશ્નોત્તર બનાવવા ? તે સૂત્રકાર કહે છે કે (લાવ તીતાણાના
aધ્રા) અતીત અનાગત કાળ સુધી અને છેવટે સવા સુધી આ પ્રમાણે કરવું. (નવ બળggવી ઘા રો!) હે હ! તે બધામાં કઈ પણ પ્રકારને ક્રમ નથી. તે અનાનુપૂર્વી છે ત્યાં સુધી પણ ઉપર મુજબ કહેવું. તાત્પર્ય એ છે કે ઘને દધિથી લઈને અતીત અનાગત અદ્ધા સુધી અને છેવટે સર્વોદ્ધા સુધી તમામ પ્રશ્નો અને ઉત્તરે પહેલાં પ્રમાણે જ જાતે બનાવી લેવા જોઈએ. (નાવ બાજુપુત્રી સા રોr !) એ વાક્યના ચાવત્ (પર્યત) પદ વડે સૂત્ર કાર એ સૂચન કરે છે કે ઉત્તરપક્ષમાં જે “પુરિતે પછી વેતે. રોધિ gg સાસરા માણા” કહ્યું છે તે બંને પહેલાં પણ છે અને પછી પણ છે. તે ભાવ શાશ્વત હોવાથી તેમનામાં આનુપૂર્વી નથી.) તેનું અહીં પણ ઉત્તર પક્ષમાં બધે સંયેજન કરવું જોઈએ. આ બધાં સૂત્રોથી એકાન્ત શૂન્યવાદ (કે જેને માધ્યમિક બૌદ્ધો માને છે.) અને એકાન્ત જ્ઞાનવાદ (કે જેને સૌત્રાન્તિક બૌદ્ધો માને છે) વગેરે અનેક વાદેનું નિરાકરણ (ખંડન) થઈ જાય છે અને અનેક સ્વતંત્ર બાહ્યાર્થોને સદ્દભાવ સૂચિત થાય છે.
સારાંશ એ છે કે આ સૂત્ર વડે એ બતાવવામાં આવેલ છે કે વિવિધ પ્રકારના બાહાર્યો છે અને તે સ્વતંત્ર પણ છે. શૂન્યતા માનવી તે વાસ્તવિક રીતે યુક્તિસંગત નથી. કારણ કે બાહ્ય પદાર્થો પારમાર્થિક સત્ છે જગત ખાલી જ્ઞાનરૂપ જ નથી. અને બાહ્યપદાર્થો સ્વપ્ના જેવા પણ નથી. વળી આ સૂત્રે વડે ઈશ્વરવાદીઓ કહે છે કે આ પૃથ્વી વગેરે રૂપ જગત ઈશ્વરે બનાવ્યું છે. એ વાતનું પણ અહીં ખંડન થઈ જાય છે અહીં એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે લોક અલેક વગેરે જેટલા પદાર્થો છે તે બધા પદાર્થો સ્વતંત્ર છે અને અનાદિ અનન્ત છે. તે પદાર્થો ઈશ્વર, કાળ, પ્રકૃતિ વગેરેથી ઉત્પન્ન થયેલાં નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૯