________________
છે, તેનું નામ (સિદ્ધિગડિક) છે, તે સિદ્ધિગડિકાની સમાપ્તિ થાય ત્યાં સુધીમાં ચારે પ્રકારના દેવેન ભવન આદિ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પ્રકરણ આ પ્રમાણે છે-“ મંસિદ્ધાજં વાના પુનત્તા?” હૈ ભદત ! સિદ્ધોનાં સ્થાન કયાં છે ! ઈત્યાદિ. અહી દેવસ્થાનનું નિરૂપણ કરતી વખતે જે સિદ્ધગડિકાનું કથન કરવામાં આવ્યું છે તે સ્થાનનું વક્તવ્ય ચાલતું હવાથી કરવામાં આવેલ છે. તથા જીવાભિગમસૂત્રનું પ્રકરણ અહીં કહી દેવું જોઈએ-જેમ કે પpri” કવિમાન (દેવલોકનાં વિમાનો આધાર કહેવા જોઈએ, તે આધાર વિષયક કથન આ પ્રમાણે છે-“ સોમીલાબેy of भंते ! कप्पेसु विमाणपुढवी किंपइट्रिया पण्णत्ता १ गोयमा ! घणोदहि पइद्रिया, " ઇત્યાદિ. પ્રશ્ન-હે ભદન્ત ! સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાનની પૃથ્વી કેના આધાર પર છે?” ઉત્તર–“હે ગૌતમ! તે પૃથ્વી ઘને દધિવાત-વલયના આધાર પર છે” કહ્યું પણ છે" घणउदहि पइटाणा सुरभवणा हुंति दोसु कप्पेसु । तिसु वाउपइट्ठा तदुभय सुपइटिया तिसु य ॥ १ ॥
तेण पर उवरिमगा, आगासंतर पइट्ठिया सव्वे || " इति । પહેલાં બે કનાં દેવભવન ઘનેદધિવાતવલયના આધાર પર છે. પછીનાં ત્રણ કપનાં દેવભવન વાયુના આધાર પર છે, પછીનાં ત્રણ કલ્પનાં દેવ ભવન બનેના આધાર પર છે-એટલે કે ઘનેદધિ અને ઘનવાતના આધાર પર છે. ત્યાર પછીનાં બધાં દેવલેકનાં વિમાન આકાશના આધાર પર રહેલાં છે ત્યારે પૂર્વ વાજુંત્તિવિમાન પૃથ્વીઓની ઊચાઈ આ પ્રમાણે છે
" सोहम्भीसाणेसु णं भाते! कप्पेसु विमाणपुढवी केवइया बाहल्लेणं पण्णता ? હે ભદન્ત! સૌધર્મ અને ઈશાન કપની વિમાન પૃથ્વીની જાડાઈ કેટલી છે? “ જો મા !” હે ગૌતમ! (રાવલે નોરચા) ઈત્યાદિ. તે બન્ને દેવ લેકમાં વિમાન પૃથ્વીની જાડાઈ ર૭૦૦ (બે હજાર સાત સે) જનની છે.
“सत्तावीससयाई आइमकप्पेसु पुढविवाहल्लं ।
एकैकहानि सेसुदु दुगेय दुगे चउक्के य॥१॥" પહેલાં બે કલાકમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ જનની છે. ત્યાર પછીના દરેક બે ક૫માં એક એક હજાર જન ઓછા કરવાથી અને છેલ્લા ચારમાં ૧ હજાર જન ઓછા કરવાથી છેલ્લા (બારમાં) કલ્પની પૃથ્વીની જાડાઈ ૨૦૦૦
જન પ્રમાણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં બે દેવલોકની વિમાનપૃથ્વીની જાડાઈ ૨૭૦૦ જન, ત્રીજા અને ચોથાની ૨૬૦૦ એજન, પાંચમાં અને છટ્રાની ર૫૦૦ જન, સાતમાં અને આઠમાંની ૨૪૦૦ યોજન અને નવમાં, દસમાં, અગિયારમાં અને ? બારમાંની ૨૨૦૦ એજન છે. તથા નવ રૈવેયક વિમાન પૃથ્વીની જાડાઈ પણ ૨૨૦૦ જનની કહી છે. અનુત્તર વિમાનમાં તે જાડાઈ ૨૧૦ જનની કહી છે. કલ્પવિમાની (દેવલેકના વિમાનની) એટલે કે બાર દેવલોકેની ઊંચાઈ પણ કહેવી જોઈએ જે આ પ્રમાણે છે
"सोहम्मीसाणेसु ण मंते ! कप्पेसु विमाणा केवइया उच्चत्तेणं पनत्ता?"
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૧૧