________________
ભાષાકે સ્વરૂપ કા નિરૂપણ
બીજા શતકના છઠ્ઠા ઉદ્દેશકને પ્રારંભ -છઠ્ઠા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ – “ભાષા અવધારણ (પદાર્થના સ્વરૂપનું નિર્ણય કરાવનાર) છે કે નહીં એ ગૌતમ સ્વામીને પ્રશ્ન–પ્રભુને ઉત્તર, ” હા, ભાષા અવધારણ છે, ભાષા ના વિષયનું નિરૂપણ પજ્ઞાપના સૂત્રના “ભાષા પદ” માં કર્યા પ્રમાણે સમજવું, એવું પ્રભુનું કથન.
બીજા શતકના પાંચમાં ઉદ્દેશકને અને “પરતીર્થિક મિથ્યાભાષી છે, ” એમ કહેવામાં આવ્યું છે. તે મિથ્યાભાષિત્વ અને સત્યભાષિત્વ ભાષા વિના જાણી શકાતાં નથી. તેથી ભાષાના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકારે આ છઠો ઉદ્દેશક શરૂ કર્યો છે, પાંચમાં ઉદ્દેશકની સાથે છઠા ઉદ્દેશકને એ પ્રકા રને સંબંધ છે, આ સંબંધપૂર્વકના આ છઠા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“રે પૂણં મંતે! ઈત્યાદિ
સૂત્રાર્થ-(સે પૂર્વ મંતે ! મામિ તિ શોફારિણી માતા) હે ભદન્તા હું એવું માનું છું,” શું આ ભાષા અવધારિણી ભાષા છે? (ga મારું મળિયવં) આ વિષયને જાણવા માટે પ્રજ્ઞાપનાસૂત્રનું ભાષાપદ કહેવું જોઈએ,
ટકાર્થ–જેના દ્વારા અને બંધ થાય તે ભાષા છે, કહેવાનું તાત્પર્ય કરે છે કે પદાર્થ વિષેનું જ્ઞાન જેના દ્વારા ઉત્પન્ન થાય છે-પદાર્થનું જ્ઞાન કર વવામંા જે મદદરૂપ થાય છે ને ભાષા છે, શબ્દાર્થ વિષયક જ્ઞાન ભાષા દ્વારા થાય છે, તથા લેકવ્યવહાર પણ ભાષાથી જ ચાલે છે-(મારે કુત્તિ મા) બોલવામાં આવે છે તે ભાષા છે, શબ્દ રૂપે પરિણમિત થયેલી તથા શબ્દ રૂપે બહાર વ્યાસ જે દ્રવ્યસંહતિ છે તેનું નામ ભાષા છે, આ તેને પદાર્થ (શબ્દાર્થ) થાય છે વાકયાર્થ આ પ્રમાણે છે-હે ભદન્ત! ““હું આવું માનું છું” એવા પ્રકારની જે ભાષા છે, તે શું વિધારિણી ભાષા છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે-(pd માતાનાં માળિયä') ભાષાનું સ્વરૂપ જાણવાને માટે પ્રજ્ઞાપના સૂત્રના (ભાષાપદ નામના) અગિયારમાં પદનું કથન કરવું જોઈએ.
ભાવાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે ભાષાના વિષયમાં પોતાનો અભિપ્રાય બતાવે છે. એકેન્દ્રિય સિવાયના પ્રિન્દ્રિય આદિ બધા જીવોમાં ભાષા વિદ્યમાન હોય છે. સત્ય, અસત્ય આદિના ભેદથી ભાષાના અનેક પ્રકાર શાસ્ત્રોમાં બતાવ્યા છે. જીવ આ ભાષા દ્વારા જ પોતાનો અભિપ્રાય પ્રકટ કરે છે. ભાષાવર્ગણાથી ભાષા ઉન્ન થાય છે. તેમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ, એ પદ્રલના ગુણે રહેલા હોય છે. તે અમૂતિક નથી પણ મૂર્તિક છે. નૈયાયિક વગેરે અન્યસિદ્ધાંતકાએ (શાળ થાળા) તેને આકાશના ગુણાનુસાર
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૦૮