________________
" पुन्वतवसंजमा होति रागिणो पच्छिमा अरागस्स
સંગ યુરો, સંn વાર્મ મા તે છે ? | રાગી પુરુષનાં તપ અને સંયમને પૂર્વતપ અને પૂર્વસંયમ કહે છે, પણ રાગરહિત (વીતરાગ) નાં તપ અને સંયમને પશ્ચાત્ તપ (ઉત્તરતપ ) અને પશ્ચાત્ સંયમ (ઉત્તર સંયમ) કહે છે. રાગ એટલે સંગ. તે સંગથી કર્મબંધ બંધાય છે, અને કર્મબંધથી ભવ-સંસાર ઉત્પન્ન થાય છે.
હવે સૂત્રકાર પૂર્વોક્ત મતને ઉપસંહાર કરતાં કહે છે કે-( પુરવતાં , પુરવવંજમે', શમિયાણ, સિનિયર બનો ! સેવા ટેવોઇg gવવનંતિ) હે આર્યો ! પૂર્વતપથી, પૂર્વસંયમથી, કમિતાથી અને સંગિતાથી દેવ દેવકેમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સરાગ તપ, સરાગ સંયમ આદિ દેવત્વની પ્રાપ્તિને માટે કારણરૂપ છે, તેથી દેવત્વની પ્રાપ્તિ અકારણક નથી પણ સકારણક છે, (ાન પર અ) હે આર્યો ! અમારા દ્વારા પ્રતિપાદિત આ ઉત્તરરૂપ જે અર્થ છે તે સત્ય છે. આ પ્રકારને ઉત્તર ( જેવા ગાયમાત્તરવયા) અમે અભિમાનને અધીન થઈને આપ્યું નથી, પણ તીર્થંકર પ્રભુદ્વારા પ્રતિપાદિત હોવાથી તે ઉત્તર વાસ્તવિક છે, અને તેથી તે પારમાર્થિક છે. (ગામમાવવ
વ્યતા) આ પદનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-અભિમાનને વશ થઈને જીવે દ્વારા કેટલીક વખત સ્વાભિપ્રાય–વકલ્પિત અભિપ્રાય આપવામાં આવે છે. તેવા અભિપ્રાયને આત્મભાવ વક્તવ્યતા કહે છે. તે અમે આપેલે ઉત્તર એ પ્રકારને નથી. તેને તીર્થકરો દ્વારા પ્રતિપાદિત છે તેથી તે યથાર્થ છે અમારી કલ્પના શક્તિથી તે ઉત્તર અપાયે નથી
(રાળ તે સમોવાસા) ત્યારે શ્રમણોપાસક (થેરેન્ટિં માવઠું) તે સ્થવિર ભગવંતો દ્વારા (રૂમડું થાવાડું વાવાળા) તે પ્રકારના તે ઉત્તરે સાંભળીને (વાાિ ) પ્રતિબંધિત થયા. ( તુટ્ટા) તેઓ અતિશય હર્ષ અને સંતોષ પામ્યા. (થેરે મળવંતે વૈ નમસ) તેમણે તે સ્થવિર ભગતેને વંદણુ કરી, નમસ્કાર કર્યા. (વંફિત્તા નિયંત્તિ) વંદણું નમસ્કાર કરીને (fસારું પુછરિ) બીજા પ્રશ્નો પણ પૂછયા. (સારું પુછત્તા) પ્રશ્નો પૂછીને (મદ્રા વધારિયંતિ) તે પ્રશ્નોના સમુચિત ઉત્તરે તેમની પાસેથી જાણ લીધા. (૩વારિત્તા) યથાર્થ સમુચિત ઉત્તરે મેળવીને (૩pg ૩ ત) તેમની ઉત્થાન શક્તિથી ઉઠયા, (૩ટ્ટિા થેરે માવંતે તિઘુત્તો વૈરિ નમણંતિ) ઉઠીને તેમણે સ્થવિર ભગવતેને વંદણુ કરી, નમસ્કાર કર્યા. (ચંતિત્તા નસિરા) વંદણ નમસ્કાર કરીને (વેરા માવંતા તિચારો) સ્થવિર ભગવંતની પાસેથી, અને (gazયાગો રેકો) પુષ્પતિક ચિત્યમાંથી તેઓ બધા (નિવમંતિ) બહાર નીકળ્યા. (નિમિત્તા) ત્યાંથી બહાર નીકળીને (ગામેવ વિલ પાઉદપૂરા) જે દિશાએથી આવ્યા હતા (સામેવ સિં વિજય)
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૯)