________________
હતા (મિયાણા) પૂછેલા અને તેમને સારી રીતે બંધ થતો હતો તેથી તેઓને અભિગતાર્થ વિશેષણ લગાડ્યું છે. (વિનિરિઝર્ચા) અર્થની અવધારણથી તેઓ પદાર્થોને નિશ્ચય કરતા હતા, તેથી તેઓ વિનિશ્ચિતાર્થ હતા. (અિિકંમરાજરત્તા) અસ્થિ એટલે હાડકાં અને અસ્થિની વચ્ચે રહેલી ધાતુ વિશેષનું નામ મજાજ છે. તેમના અસ્થિમજજા ધર્મના રંગે રંગાયેલા હતા નિર્ણય પ્રવચન પ્રત્યે તેમના આત્મ પ્રદેશોમાં પ્રેમ અને અનુરાગ હતે એટલે કે તેમના આત્મપ્રદેશ પ્રવચનમય જ હતા. તેથી જ તેઓ તેમના પુત્રાદિકને વારંવાર એવું કહ્યા કરતા કે (બચાવ વળ) હે આયુષ્માનો આ નિગ્રંથ પ્રવચન () મોક્ષરૂ૫ અર્થને પ્રાપ્ત કરાવનારું છે. તેથી જ (કચ પદે) તેસારભૂત છે. (તેરે ) આ નિગ્રંથ પ્રવચન સિવાયના બીજાં જે પ્રવચને છે તે કુપ્રવચને છે. તે મેક્ષને પ્રાપ્ત કરાવતા નથી માટે સારરહિત છે. હવે સૂત્રકાર તે શ્રમણે પાસકાના ઔદાર્ય આદિ ગુણોનું વર્ણન કરતાં કહે છે. કે (ઝરિચઢિr) તેમના અત: કરણે સ્ફટિક મણિની માફક શુદ્ધ યાને નિર્મળ એટલે કે પાપ રહિત હતાં “અવંચિહુવા’ તેમના મકાન પુણ્યદાન માટે હમેશાં ઉઘાડા જ રહેતા હતા. (નિરંતે ઘસા ) તેમને આવવા જવામાં કઈને કઈ પણ પ્રકારને સંદેહ ન હતું તેથી રાજાના અંતઃ પુરમાં પણ તેઓ વિના
કટેક તેઓ જઈ શકતા હતા. તેઓ કેવી રીતે ધર્મનું આરાધન કરતા, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે.
(વહિં) અનેક પ્રકારના ( સીસ્ટ જયપુરમા વાવાવાડું ) ધર્માનુષ્ઠાનની આરાધના કરતા હતા. સામાયિક, દેશાવકાશિક, પૌષધ,અને અતિથિ સંવિભાગ રૂપ શીલનું તેઓ પાલન કરતા હતા, પાંચ અણુવ્રતાનું તેઓ પાલન કરતા હતા, ત્રણ ગુણવ્રતાનું તેઓ પાલન કરતાહતા, મિથ્યાત્વના સેવનથી તેઓ સદા દૂર રહેતા હતા, ત્યાજ્ય વસ્તુઓને તેઓ પ્રત્યાખ્યાન લઈને ત્યાગ કરતા હતા. (પષ) એટલે પુષ્ટિ. અહીં પુષ્ટિ શબ્દ શરીરની પુષ્ટિના અર્થમાં વપરાયે નથી પણ ધર્મની પૃષ્ટિ અર્થમાં તેને પ્રયાગ કરી છે. પિષધ કરવાથી શરીરની પુષ્ટિ ભલે થતી ન હોય, પણ ધર્મની પુષ્ટિ તે અવશ્ય થાય છે. તેથી જેના દ્વારા ધર્મની પુષ્ટિ થાય તેને પિષધ કહે છે.
પર્વના દિવસે ચારે પ્રકારના આહારના ત્યાગ પૂર્વક પૌષધશાળામાં રહીને આ વ્રત કરાય છે. આ વ્રતવિશેષમાં જે ઉપવાસ-રહેવાનું થાય છે તેને પિષધોપવાસ કહે છે. પિષધપવાસને એ પ્રમાણે વાચ્યાર્થ થાય છે. એ પિષધોપવાસ ક્યારે કરાય છે? “વાકસમુદિgછામાણિળણુચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે પૌષધપવાસ કરવામાં આવે છે. તે શ્રમણોપાસકો “ર” એ પૌષધવ્રતનું તે તિથિઓમાં “ સ”શાસ્ત્રોક્ત વિધિપૂર્વક
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૭૪