________________
એક વારના સંગ થી મનુષ્ય સ્ત્રીની પેનીમાં જોકે બે લાખથી નવલાખ જ તેના ગર્ભમાં ઉત્પન્ન થાય છે પણ તે બધાં જન્મ લેતાં નથી. પરંતુ મસ્યાદિ માં જેટલા છે એક સાથે ગર્ભમાં ઉત્પન્ન થાય છે તેટલા તમામ જી જન્મ લે છે. હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે-“(તે જેમાં મ?! gવં યુદત્ત, જ્ઞાવ દૂર્વ બાજી” હે ભદન્ત ! આપ એવું શા કારણે કહે છે કે એક જીવના એક વારના ભવગ્રહણથી ઓછામાં ઓછા એક, બે, અથવા ત્રણ જીવ પુત્ર રૂપે ઉત્પન્ન થઈ શકે છે અને વધારેમાં વધારે લક્ષ–પૃથકૃત્વ જી પુત્ર રૂપે ઉત્પન્ન થઈ શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-(જોરHI) હે ગૌતમ! (સુધીર પુરિત ૨ મેહાણ મેદુપત્તિ નામ કોણ સમુq7) સ્ત્રી અને પુરુષના કર્મકૃત નિમાં મૈથુનવૃત્તિક નામને સંગ ઉત્પન્ન થાય છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે–મૈથુન ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનાર અથવા મિથુન કિયાના હેતુરૂપ રસી અને પુરુષને સંગ જયારે કર્મકૃત નિમાં થાય છે, ત્યારે જ જઘન્ય અને ઉત્કૃષ્ટ ની અપેક્ષાએ પૂર્વોક્ત પ્રમાણમાં દર્શાવ્યા મુજબ સંતાને ઉત્પન્ન થાય છે. (રૂસ્થg પુસણ) ને (મેદુવત્તિ નામ સંનો સમુદgs) સાથે સંબંધ છે. એટલે કે સ્ત્રી અને પુરુષમાં મૈથુન વૃત્તિક નામને સંગ ઉત્પન્ન થાય છે. તેમને તે સોગ કયાં ઉત્પન્ન થાય છે તે બતાવવા માટે કહ્યું છે (જમજા કોળિg) કે તે સંગ કર્મકૃત નિમાં ઉત્પન્ન થાય છે. નામકર્મ દ્વારા નિર્મિત જે નિ છે તેને કર્મકૃત યોનિ કહે છે. તે મિથુન વૃત્તિક નામને સંયોગ ઉત્પન્ન થતા ( ટુ સિનેહ સંવિત્તિ ) તે બને સંભંગ કરીને પિતાના શુક્ર અને શેણિત રૂપ સ્નેહને પરસ્પર એકત્ર કરે છે. (તરથ i =હુને જે કાં તો વા તિuિr વા) તેમાં ઓછામાં ઓછા એક, અથવા બે અથવા ત્રણ સંતાન એક સાથે ઉત્પન્ન થાય છે. અને વધારેમાં વધારે (સયતપુર નવા પુત્તત્તાપ દુવં કાનજી ) બે લાખથી નવ લાખ જીવો એક સાથે સંતાનરૂપે ઉત્પન્ન થઈ શકે છે. તેણે તેનટ્ટુ ગાત્ર દવે આદર) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે એક સાથે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ જીવો અને વધારેમાં વધારે બે લાખથી નવ લાખ જીવો પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. સૂ૬ /
શ્રી ભગવતી સૂત્ર : ૨