________________
તેમાં કાકાશને વિરહ (અભાવ હોવાથી તે અનંત ભાગ ન્યુન સર્વકાશ રૂપ છે. ) તે માટે નીચે પ્રમાણે ખુલાસે કર્યો છે–આ અલેકાકાશ આકાશ ના સ્વરૂપ ભૂત છે અને અનંત અગુરુલઘુ ગુણોથી યુક્ત છે. તેથી તે કલ્પનાના ઘોડા જેવું અસત્ રૂપ હોઈ શકે નહીં પણ તે એક સપ (અસ્તિત્વ ધરાવનાર) પદાર્થ રૂપ છે. લોકાકાશની જેમ તે ફક્ત પૃથ્વી આદિ કાર્યો દ્વારા, ધર્માસ્તિકાય આદિ દ્વારા અને સમય દ્વારા સ્પષ્ટ નથી—વ્યા નથી. તે અલ કાકાશ આકાશાસ્તિકાય આદિ દ્વારા પૃષ્ટ કેમ નથી ?
ઉત્તરઃ—જે પૃથ્વીકાય આદિ અલોકાકાશમાં હતા તે તેઓ તેને સ્પર્શ કરતા હતા. પણ ત્યાં તો પૃથ્વીકાય આદિ છે જ નહીં–તે તેને સ્પર્શ કોણ કરે! અલેકમાં અલક્તા એ કારણે જ રહેલી છે કે ત્યાં પૃથ્વીકાય આદિ કાય રૂ૫ લેક નથી. જે કારણે ત્યાં લોકોને અભાવ છે તેજ કારણે અલોકમાં લોકાભાવનું સત્ય છે, તેથી લોકાભાવથી વિધી લોકનું ત્યાં અવસ્થાન-અસ્તિત્વ કેવી રીતે માની શકાય ? તેથી જ ત્યાં જે લેકનું અવસ્થાન જ નથી તે લેકને અલકને સ્પર્શ પણ કેવી રીતે સંભવી શકે? જે વસ્તુ જ્યાં મજાદ જ ન હોય ત્યાં તેને સ્પર્શી જ સંભવી શકે નહીં. અવિદ્યમાન વસ્તુને સ્પર્શ કઈ પણ ઠેકાણે દેખે નથી કે સાંભળ્યા નથી, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ દ્વારા અલકનો સ્પર્શ થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશમાં અલકનો અગ્રભાગે સંલગ્ન છે. તે અલકાકાશ એક છે અને આકાશદ્રવ્ય દેશરૂપ હોવાને લીધે તે અજવદ્રવ્યના પ્રદેશરૂપ છે ! ૧ ! જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના બીજા શતકને ચેાથે ઉદ્દેશ સમાપ્ત થયે.
અન્ય મતવાદીયોં કે મતકા ખંડનપૂર્વક સ્વમત કા નિઅપણ
બીજા શતકનો પાંચમો ઉદેશક પ્રારંભ બીજા શતકના ચોથા ઉદ્દેશકનું નિરૂપણ પૂરૂં કરીને હવે સૂત્રકાર પાંચમા ઉદ્દેશકનું નિરૂપણ કરે છે. ચોથા ઉદ્દેશક સાથે પાંચમાં ઉદ્દેશકને સંબંધ આ પ્રમાણે છે–ચોથા ઉદ્દેશકમાં ઈન્દ્રિયોનું નિરૂપણ કર્યું છે. તે ઇન્દ્રિયે દ્વારા જ વિષય ભેગરૂપ પરિચારણા થઈ શકે છે તેથી તે વિષય ભેગરૂપ પવિચારણાનું નિરૂપણ કરવા માટે તથા બીજા શતકની શરૂઆતમાં આવતી દ્વારગાથામાં (અન્ન સ્થિર) અન્ય યુથિકે ( અન્ય મતવાદીઓ) નું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ પાંચમે ઉદ્દેશક શરૂ કર્યો છે. આ પ્રકારના સંબંધથી શરૂ થતા આ પાંચમાં ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે–(ગM સ્થિય મત્તે !) ઈ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૫૬