________________
અને ત્યાં તેઓ એક અંતર્મુહૂર્ત સમય સુધી રહે છે. તે અન્તમુહૂતકાળમાં તેઓ ઘણું જ અસાતવેદનીય કર્મ પુદ્ગલેની નિર્જરા કરી નાખે છેઆ ક્રિયાનું નામજ વેદના સમુદ્યાત છે.
કષાય સમુદૂઘાતમાં રહેલે આત્મા કષાય નામના ચારિત્રમેહનીય કર્મ પદ્રલેને નાશ કરે છે. એટલે કે જ્યારે કષાયના ઉદયથી જીવ અત્યંત આકુળ-વ્યાકુળ થતે હેય છે, ત્યારે તે પિતાના પ્રદેશને શરીરની બહાર કાઢીને ફેલાવે છે. તે વદન ઉદર આદિના છિદ્રોને તથા કર્મોના અંતરાલે ને તે આત્મપ્રદેશોથી ભરી દઈને લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી જાય છે એ સ્થિતિમાં તે એક અંતમુહૂતકાળ સુધી જ રહે છે. એટલા કાળમાં તે કષાયવેદનીય કર્મના પુલોની નિર્જરા કરી નાખે છે.
એજ રીતે મરણસમુદ્દઘાતમાં રહેલો આત્મા આયુકમના પુદ્ગલેને નાશ કરે છે. એટલે કે તે સમુદુઘાત કરતે જીવ પોતે જેટલું આયુષ્ય જોગવવાનું હોય છે તેટલા અણ્યકર્મને ભેગવતા ભેગવતા જ્યારે એક અંતર્મુહૂર્ત પ્રમાણ આયુકમ બાકી રહે ત્યારે પિતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢે છે. અને તે આત્મપ્રદેશથી મુખ, ઉદર આદિનાં છિદ્રોને, તથા કર્મસ્ક આદિના અંતરાલેને ભરી દઈને પોતાના શરીરની અપેક્ષાએ ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ લાંબી અને વધારેમાં વધારે અસંખ્યાત એજન લાંબી એવી એક દિશા સંબંધી જગ્યામાં વ્યાપીને એક અંતમુહૂર્ત કાળ સુધી તે સ્થિતિ રહે છે. એટલા સમયમાં તે આયુકર્મના અનેક પુદ્ગલેને નાશ કરી નાખે છે. તે ક્રિયાનું નામ મરણસમુદ્યાત છે. વૈક્રિયસમુદ્રઘાત કરતે જીવ વિકિય શરીરનામકર્મના પુત્રને નાશ કરે છે. એટલે કે વૈક્રિયસમુદૂઘાત વાળો જીવ પિતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને, તેમને શરીર પ્રમાણે વિષ્ક (પહોળાઈ) અને બાહલ્યવાળા અને સાખ્યાતજન પ્રમાણ લાંબા દંડરૂપ બનાવીને ક્રિય શરીર નામકર્મના પુત્રને નાશ કરે છે. એજ પ્રમાણે તેજસ સમુઘાત અને આહારક સમુદઘાતના વિષયમાં પણ સમજવું. પણ તેમાં નીચે પ્રમાણે વિશેષતા છે–તૈજસ સમુઘાત તેલેશ્યા નિકળવાના સમયે થાય છે અને તેના પ્રભાવથી જીવ તૈજસ નામકર્મનાં પુત્રને નાશ કરે છે. તેથી તે સમુદ્દઘાત તેજસ નામકર્મના વિનાશમાં કારણ ભૂત બને છે (૬) આહારક સમુઘાત કરતો જીવ આહારક શરીર–નામકર્મની નિજર કરે છે.
નારક છ શરૂઆતના ચાર સમુદ્દઘાત કરે છે. અસુરકુમાર આદિ સઘળા દેવે શરૂઆતના પાંચ સમુદ્દઘાત કરે છે. વાયુકાયિક સિવાયના એકેન્દ્રિય છે અને વિશ્લેન્દ્રિય જીવે શરૂઆતના ત્રણ સમુદ્દઘાત કરે છે. વાયુકાયિક છ શરૂઆતના ત્રણ અને ચે વેકિય એમ ચાર સમુદ્દઘાત કરે છે. પાંચેન્દ્રિય તિર્યંચે શરૂઆતના પાંચ સમુદ્દઘાત કરે છે. મનુષ્ય સાત
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૪૮