________________
કહેવામાં આવ્યું છે. બાકીના છ સમુઘાત નીચે પ્રમાણે છે-કષાય સુમુદ્દઘાત, મારણતિક સમુદ્દઘાત, વૈકિયસમુદ્દઘાત, તૈજસસમુદ્દઘાત, આહારકસમુદ્દઘાત અને કેવલિસમુદ્રઘાત. પ્રજ્ઞાપના સૂત્રમાં છેલ્લું સમુદુઘાતપદ છે–પણ છાઘસ્થિકસમુદ્દઘાત અહી ગ્રહણ કરવાનો નથી એજ પ્રમાણે વૈમાનિક પર્યત સમજી લેવું, તથા અલ્પાબહત્વ પણ પ્રજ્ઞાપના સૂત્રમાંથી જાણી લેવું. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે ( કારણ જે અંતે ! માવિયgણો વઢિનમુઘાણ) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગારને કેવલિ સમુદ્દઘાત થાય છે? તેનું વર્ણન કેવલિસમુઘાત પ્રકરણમાં પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમાં સમુદ્રઘાત પદમાં કર્યું છે. તે તે સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ તે વર્ણન કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ તે બતાવવા માટે કહેવામાં આવ્યું છે કે (તરિો મવરૃ-તે તથ સિદ્ધ મતિ असरीराजीवघणा णाणसणोवउत्ता णिट्रियट्ठा, णिरया, णिरेयणो वितिमिरा विसुद्धा) આ પાઠથી લઈને (સાસચમMITદ્ધ લાસ્ટ વિકૃતિ ) આ પાઠની સાથે જોડી દેવું જોઈએ. તેથી એ અર્થ થાય છે કે તેઓ સિદ્ધ શાશ્વત અનાગતા દ્વાકાલ પર્યન્ત રહે છે.
પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમાં સમુદ્દઘાત પદમાં સમુહુઘાતે વિષેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે તે તેનું અહીં સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવે છે અહીં સમુદ્દઘાત સાત કહ્યા છે (૧) વેદના સમુદુઘાત, (૨) કષાયસમુ દુઘાત, (૩) મરણ મુદ્દઘાત, (૪) વૈક્રિયસમુદ્રઘાત, (૫) તજસ સમુદ્રઘાત, આહારક સમુદ્દઘાત અને (૭) કેવલિ સમુદ્દઘાત (૧) વેદના સમુદ્રઘાત અસતાવેદનીય કર્મને આધાર લઈને થાય છે (૨) કષાય સમુદ્રઘાત કષાય નામના ચારિત્ર મોહનીય કર્મને આધારે થાય છે. (૩) માર
બ્લિક સમુદુઘાત અંતમુહૂર્ત પ્રમાણ આયુ બાકી રહે ત્યારે કરાય છે. તેથી તે અનતમુહૂર્તશેષ આયુકમને આધારે કરાય છે. (૪) વૈક્રિય સમુદૃઘાત, (૫) તૈજસ સમુદુઘાત અને (૬) આહારક સમુદ્દઘાત અનુક્રમે વૈક્રિય શરીર રજસ શરીર અને આહારક શરીર નામકર્મને આધારે કરાય છે. (૭). કેવલિ સમુદ્યાત સતાવેદનીય અને અસતાવેદનીય, શુભનામ અને અશુ ભનામ, ઉચ્ચગોત્ર અને નીચગોત્ર, એ ત્રણ અઘાતિયા કર્મોના આધારે કરાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે વેદના સમુદઘાતમાં રહેલે આમા અસાતા વેદનીય કર્મનાં પુલને નાશ કરે છે. એટલે કે વેદના સમુદઘાત કરતી વખતે વેદનાથી અત્યંત પીડાતે જીવ, જેના પર અનંતાનંત કર્મયુદ્દલે એંટી રહેલાં હોય છે એવા પિતાના આત્મપ્રદેશને બહાર કાઢે છે-તેમને ફેલાવે છે. તે આત્મપ્રદેશે, મુખ, જઠર આદિનાં છિદ્રોને અને કમસ્કંધ આદિના અંતરાલેને ભરી દઈને એટલે કે તે સૌના છિદ્રોમાં અને અંતરાલેમાં વ્યાપીને-લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શરીરમાત્ર વ્યાપી જાય છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૪૭