________________
(૬) છઠ્ઠા માસમાં ૬-૬ છ-છ ઉપવાસની તપસ્યાના ૨૪ ગ્રેવીસ દિવસ અને પારણાના ૪ ચારદિવસ હોય છે.
(૭) સાતમાં માસમાં ૭-૭ સાત-સાત દિવસના ઉપવાસની તપસ્યાના ૨૧ એકવીસ દિવસ અને પારણાના ૩ ત્રણ દિવસ હોય છે.
(૮) આઠમાં માસમાં ૮-૮ આઠ-આઠ દિવસના ઉપવાસની તપસ્યાના ૨૪ ચોવીશ દિવસ અને પારણાના ૩ દિવસ હોય છે.
(૯) નવમાં માસમાં ૯-૯ નવ-નવ દિવસના ઉપવાસની તપસ્યાના ૨૭ સત્યાવીસ દિવસ અને પારણાના ૩ ત્રણ દિવસ હોય છે.
(૧૦) દસમાં માસમાં ૧૦-૧૦ દસ-દસ ઉપવાસની તપસ્યાના ૩૦ તીસ દિવસ અને પારણાના ૩ ત્રણ દિસ હોય છે.
(૧૧) અગિયારમાં માસમાં ૧૧-૧૧ અગ્યાર -અગ્યાર દિવના ઉપવાસની તપસ્યાને ૨૩ તેત્રીસ દિવસો અને પારણાના ૩ ત્રણ દિવસ હોય છે,
(૧૨) બારમાં માસમાં ૧૨-૧૨ બાર બાર દિવસના ઉપવાસની તપયાના ૨૪ વીસ દિવસ અને પારણાને ૨ બે દિવસ હોય છે
(૧૩) તેરમે મહિને ૧૩-૧૩ તેર-તેર દિવસના ઉપવાસની તપસ્યાના ૨૬ છવીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે.
(૧૪) ચૌદમાં માંસમાં ૧૪-૧૪ ચૌદ-ચૌદ દિવસના ઉપવાસની તપ સ્થાના ૨૮ અઠયાવીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે.
( ૧૫ ) પંદરમાં માસમાં ૧૫-૧૫ પંદર-પંદર દિવસના ઉપવાસની તપસ્યાના ૩૦ તીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે,
(૧૬) સેળમાં માસમાં ૧૬-૧૬ સેળ-સેળ દિવના ઉપવાસની તપસ્યાના ૩૨ બત્રીસ દિવસ અને પારણના ૨ બે દિવસ હોય છે, આ રીતે તપસ્યાના ૪૦૭ ચારસે સાત દિવસ અને પારણાના ૭૩ તેતેર દિવસો મને ળીને કુલ ૪૮૦ચારસેએંસી દિવસો થાય છે, તેને ૩૦ત્રીસ વડે ભાગવાથી ૧૬ સોળ માસ આવે છે આ તપ સેળ માસમાં પૂરૂ થાય છેઅહીં-કઈ એવી શંકા ઉઠાવે કે મહિનાના દિવસે ૩૦ જ હોય છે છતાં અહીં ૩૨ અને તેત્રીસ દિવસ પણ બતાવ્યા છે તથા કઈ કઈ માસમાં તપસ્યાના દિવસે ૩૦ થી ઓછા પણ બતાવ્યા છે તે તે પ્રમાણને એક એક માસની તપસ્યાનું પ્રમાણ કેવી રીતે ગણી શકાય ! તે તે શંકાનો ખુલાસે આ પ્રમાણે આપી શકાય-જે માસમાં અહમ આદિતપસ્યાના દિનેનું પ્રમાણ પૂરૂં થતું ન હોય, તે મહિનામાં પછીના માસના ખૂટતા દિવસે લઈને તે પ્રમાણ પૂરું કરવું જોઈએ. જે માસમાં તપસ્યાના અધિક દિવસો આવતા હોય તે માસના એટલા દિવસોને પછીના માસમાં શામિલ કરી લેવા જોઈએ. આ પ્રકારનું ગુણરત્ન સંવત્સર તપ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૨૬