________________
ણના દિવસે બે આવે છે, ( તેરસ મા વીરરૂમ અવાજે) તેરમાં મહિનામાં તેર ઉપવાસને પારણે તેર ઉપવાસ કરવા જોઈએ આ માસમાં તપસ્યાના દિવસે ૨૬ છવીસ અને પારણાંના દિવસ બે આવે છે. ( Raman જાવંતીનg તીવમેળ') ચૌદમાં મહિને ચૌદ ઉપવાસને પારણે ચૌદ ઉપવાસ કરવા પડે છે. આ મહિનામાં તપસ્યાના ૨૮અઠયાવીસ અને પારણના ૨ બે દિવસ આવે છે, (qvDરસમં મારં વીરરૂમ વત્તવમેળ ) પંદરમાં મહિને પંદર ઉપવાસને પારણે પંદર ઉપવાસ કરવા પડે છે, તે માસમાં તપસ્યાના ૩૦ તીસ અને પારણાના ૨ બે દિવસ આવે છે, (ઘોરણમ માd વોરરૂમ વોરીયરમેન) સેળમે મહિને સોળ ઉપરાને પારણે સેળ ઉપવાસ કરવા પડે છે, તે મહિનામાં તપ
સ્થાના ૩૨ બત્રીસ અને પારણાંના ૨ બે દિવસ આવે છે. તે બધા ઉપવાસ (શનિજિલ) નિરંતર-આંતરે પાડ્યા વિના કરવા જોઈએ. આ પ્રકારની ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા સ્કન્દક મુનિ પિતાને સમય પસાર કરતા હતા. દિવસે તેઓ ઉભડક આસને બેસીને સૂર્યની તરફ મુખ રાખીને આતાપન ભૂમિમાં (તડકા વાળી જગ્યામાં) આતાપના લેતા હતા અને રાત્રે વીરાસને બેસતા હતા. સર૬મુહપત્તિ, રજોહરણ અને ચલપટ્ટક સિવાય બીજું કઈ પણ વસ્ત્ર રાખતા નહીં. આ રીતે (તરંજ રે રા રે) તે સર્જક અણગાર ( ગુજરાતંવરએ તવોમં) ગુણરત્ન સંવત્સર તપની (કgrgz) સૂત્રની આજ્ઞાનુસાર (મઉં) કલ્પ પ્રમાણે (કાવ માહાત્તા) આરાધના કરીને તેને મળે માવે મલ્હાવીરે તેને વાપરછ) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં આવ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્કન્દક અણગારે ગુણરત્નસંવત્સર તપની આરાધના ભગવાનની આજ્ઞાનુસાર, સૂવાનુસાર આદિ મયદાનું પાલન કરીને કરી. અને આરાધના પૂરી કરીને તેઓ મહાવીર પ્રભુની પાસે આવ્યા. આ ગુણરત્ન સંવત્સર તપની આરાધના ઉપરોક્ત વિધિથી કરવામાં આવે છે. તેમાં પ્રત્યેક માસના ઉપવાસ અને પારણાના દિવસની સંખ્યા નીચે પ્રમાણે છે
(૧) પહેલા માસમાં એકાન્તર ઉપવાસના દિવસે ૧૫ પંદર હોય છે અને પારણાના દિવસ પણ ૧૫ પંદર હોય છે.
(૨) બીજા માસમાં ૨-૨ બે-બે ઉપવાસની તપસ્યાના ૨૦ વીસ દિવસ, અને ૧૦ દસ દિવસ પારણાના હોય છે.
(૩) ત્રીજા માસમાં ૩-૩ ત્રણ ત્રણ ઉપવાસની તપસ્યાના ૨૪ વીસ દિવસ અને પારણાના આઠ ૮ દિવસ હોય છે
(૪) ચોથા માસમાં ૪-૪ ચાર–ચાર ઉપવાસની તપસ્યાના ૨૪ ચોવીસ દિવસ, અને પારણાના ૬ છ દિવસ હોય છે.
(૫) પાંચમાં માસમાં ૫-૫ પાંચ-પાંચ ઉપવાસની તપસ્યા થવાથી ૨૫ પચીસ દિવસો તપસ્યાના અને પાંચ દિવસ પારણા ના હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૨૫.