________________
નાર વ્યક્તિ બેસે છે તેવી રીતે જે આસનમાં બેસવું પડે છે તે આસમ્રન ગતિકાસન કહે છે. તે આસનમાં બન્ને પગના અગ્રભાગ પર બેસવું પડે છે. સમસ્ત શરીરને સંકુચિત કરીને જે આસનમાં બેસાય છે તે આસનને આને કુન્શાસન કહે છે. આઠમી, નવમી, અને દસમી ભિક્ષુપ્રતિમામાં જે આસને દર્શાવ્યા છે તેમાંના કેઈ પણ એક આસને આરાધકે બેસવું. જોઈએ, હવે સૂત્રકાર અગિયારમી ભિક્ષુપ્રતિમાનું કથન કરે છે-“મોરિણ” અગિયારમી ભિક્ષુપ્રતિમાને “ મહોત્રન્સિવા” નામથી ઓળખવામાં આવે છે. સ્કન્દક અણગારે તે અગિયારમી ભિક્ષુપ્રતિમાનું વિધિપૂર્વક આરાધન કર્યું આ પ્રતિ. માની આરાધના કરનારે ગામની બહાર જઈને કાર્યોત્સર્ગ કરવો પડે છે અને ચાર પ્રકારના આહારના પરિત્યાગ પૂર્વક ષષ્ઠભક્તની તપસ્યા કરવી પડે છે, એટલે કે છઠ્ઠ કરવો પડે છે કાયાત્સર્ગ કરતી વખતે બંને પગ એક બીજા સાથે સ્પર્શે તેમ ઉભા રહેવું પડે છે. અને બંને હાથ લટકતાં રહે છે. હવે સૂત્રકાર બારમી ભિક્ષુપ્રતિમાનું વર્ણન કરતાં કહે છે-(pdf) એક જ રાત્રિમાં જેની આરાધના થાય છે તે બારમી ભિક્ષુપ્રતિમાનું સ્કન્દક અણગાર વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા બારમી ભિક્ષુપ્રતિમાની વિધિ આ પ્રમાણે છે. અગિયારમી પ્રતિમાનું આરાધન કર્યા પછી અઠ્ઠમ કરીને-ત્રણ ઉપવાસ કરીનેગામની બહાર, સ્મશાન આદિ નિર્જન જગ્યામાં જઈને રાત્રિભર કાર્યોત્સર્ગ કરીને આ પ્રતિમાની આરાધના કરાય છે તે પ્રતિમાના આરાધકે નીચે દર્શાવ્યા પ્રમાણે ઉભા રહીને કાર્યોત્સર્ગ કરે પડે છે-શરીરને આગલે ભાગ સહેજ મુકેલ હોય છે, આંખે અનિમિષ (અપલક) રહે છે, અને પગ એક બીજા સાથે જોડાયેલા અને બંને હાથ લટકતાં રહે છે. નજર કેઈ એક પુલ પર સ્થિર કરાય છે. આ અવસ્થામાં મનુષ્ય દેવ અને તિર્યકરો દ્વારા જે ઉપસર્ગો થાય છે તન મન, વચન અને કાયાની એકાગ્રતા રાખીને સહન કરે છે. સ્કન્દક અણગારે તે બારમી ભિક્ષુપ્રતિમાનું વિધિપૂર્વક આરાધન કર્યું. આ રીતે ઔદક અણગારે (ારૂ મિgsK) એક રાતની અવધિવાળી બારમી ભિક્ષપ્રતિમાનું ( કુરં) સૂત્રમાં તેની આરાધનાની જે વિધિ બતાવી છે તે પ્રમાણે (માતા) યાવત્ આરાધન કરીને તેણે તમને માર્ચ મઠ્ઠાવીરે તેર સવાછ ) ત્યાર પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા ત્યાં તેઓ ગયા. (૩arifછત્તા) ત્યાં જઈને (aai માવં માવીર વંફ નમંરડું) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું નમસ્કાર કર્યો, ( વંહિતા નસિરા) વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે વિનતિ કરી- (રૂછમિ જે મતે) હે ભદન્ત ! મારી એવી ઈચ્છા છે કે (તુ મેહું મgmIT સાથે) આપની આજ્ઞા પ્રાપ્ત કરીને (rr[ સંવરજી તવો ) ગુણરત્ન સંવત્સર નામના તપની આરાધના કરૂં. એટલે કે હું ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા માગું છું. (rat સવ') ની સંસ્કૃત છાયા (મુળયને લવણ).
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૨૨