________________
કશ સાવદ્ય ( દોષ યુકત ) વગેરે દોષોથી રહિત વચને ખેલવા લાગ્યા. હિત, મિત, અને પ્રિય સત્યવચન રૂપ યાગથી યુક્ત બની ગયા. ( યજ્ઞમિ ) કાય એટલે શરીર, તેએ કાયસમિત ખની ગયા. એટલે કે પેાતાના શરીરની ક્રિયાએ અથવા પેાતાનાં અગેાના હલનચલન એવી રીતે કરવા લાગ્યા કે જેથી કાઇ પણ વિરાધના ન થાય તેનું ધ્યાન રાખતા થઇ ગયા. ( મનુત્તે ) તેમણે પેાતાના મનને પૂરે પૂરૂ વશ કરી લીધું. તેઓ મનના સયમથી યુકત થઈ ગયા મનાયેગથી જે કમ રૂપ રજના પ્રવેશ થતા હતા તેના તેમણે નિરોધ કરી લીધે. એટલે કે અશુભ મનાયેાગને (માનસિક પ્રવૃત્તિને) તેમણે શેકી દીધા એ રીતે તેએ મનેગુપ્તિથી યુકત બની ગયા. મનેગુપ્તિના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે- આત્ત રૌદ્રધ્યાન વાળી તમામ ઇચ્છાઓને ત્યાગ કરવા તે પહેલી મનેગુપ્તિ છે. શાસ્ત્રમાળ અનુસરનારી અને પરલોકને સુધાર નારી તથા ધ્યાનના અનુબંધવાળી, એવી જે મધ્યસ્થ ભાવવાળી વૃત્તિ હાય તેને ખીજી મને ગુપ્તિ કહે છે. કુશલ અને અકુશલ મનેવૃત્તિના નિરાધ પૂર્વક, લાંખા અભ્યાસથી અને ચેગ વડે પ્રાપ્ત થયેલી અવસ્થા વિશેષથી આત્મ સ્વરૂપમાં જેમ રમણતા થાય છે તે મને ગુપ્ત છે, કહ્યું પણ છે કે—
( विमुक्त कल्पनाजाल, समत्वे सुप्रतिष्ठितम् ) બ્રહ્મારામ મનસ્તો, મનોનુસિાહત) ।।
મનાગુપ્તિ આ પ્રમાણે ત્રણ પ્રકારની કહી છે-એક મનાગુપ્તિ એવી છે કે જેમાં કલ્પનાઆના તદ્દન અભાવ રહે છે-કઈ પણુ પ્રકારની કલ્પના મનમ ઉદ્દભવતીજ નથી. જેમાં મન મધ્યસ્થવૃત્તિવાળું બની જાય છે એવી ખીજા પ્રકારની મનાગુપ્તિ છે. ત્રીજી મનેગુપ્તિ એવા પ્રકારની છે કે જેમાં મન; આત્મારૂપી ખગીચામાં રમણ કર્યા કરે છે અટલે કે આત્મ ૢ પના ચિન્તનમાંજ લીન થઇ જાય છે.
( વચનુત્તે ) પેાતાની વાણીના સંયમને કારણે તેએ વચનપ્ત ( વચનગુપ્તિથી યુકત ) ખની ગયા. તથા ( હ્રાયનુì) કાયા સંબધી અવર જવર, પ્રચલન, સ્પન્દન વગેરે રૂપ ક્રિયાથી રક્ષિત હાવાને કારણે એટલે કે કાયિકી ક્રિયાયતનાપૂર્વક કરતા હેાવાથી તેઓ કાયગુપ્તિથી યુકત બની ગયા. કાયગુપ્તિ એ પ્રકારની હાય છે-તેને એક પ્રકાર એવેા છે કે જેમાં કાયાની ચેષ્ટા ( પ્રવૃત્તિ ) ના નિધ કરવામાં આવે છે, અને બીજો પ્રકાર એવા છે કે જેમાં ઓગમ અનુસાર પ્રવૃત્તિ કરવાના નિયમ કરવામાં આવે છે. એટલે કે મુનિ કાર્યાત્સગ (વ્હાઇFT) કરતી વખતે પરીષહ અને ઉપસર્ગ આવી પડવા છતાં પણ પેાતાના શરીરને નિશ્ચલ રાખે છે તે વખત તેએ કાયાથી કાઇ પણ પ્રકારની ક્રિયા કરતા નથી. આ કાયગુપ્તિને પહેલેા પ્રકાર થયા, કાયષિના ખીજો પ્રકાર આ પ્રમાણે છે–તેમાં સિદ્ધાંત પ્રમાણે આજ્ઞાનુસાર શારીરિક ક્રિયાએ કરવાની હાય છે. પોતાની ઇચ્છા મુજબ કાયકી ક્રિયાની સ્વતંત્ર પ્રવૃત્તિ મુનિ કરતા નથી. જેમ કે જ્યારે સાધુ ગૌચરી માટે નીકળે, શયન વગેરે ક્રિયા કરે ત્યારે તેણે ગુરુની આજ્ઞા લેવી પડે છે, એવી શાસ્ત્રાજ્ઞા છે. અને કોઈ પણ ઉપકરણ ગ્રહણ કરતી વખતે અથવા કાઇ જગ્યાએ એસતી વખતે તે જગ્યાનું અને ઉપકરણનુ પટ્વેવણ (પ્રતિલેખના) તથા પ્રમાર્જન
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૧૦