________________
વડે સમજાવવામાં આવી છે. (પ્રાણ) પદથી દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુર રિન્દ્રિય જ ગ્રહણ કરવામાં આવ્યા છે. (ભૂત) પદથી વનસ્પતિકાયના જી ગ્રહણ કરાયા છે. (જીવ) પદથી પંચેન્દ્રિય છે અને સત્વ) પદથી પૃથિવીકાય, અકાય, તેજસકાય અને વાયુકાયના જ ગ્રહણ કરવામાં આવ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંયમી સાધુની પ્રત્યેક પ્રવૃત્તિ એવી હેવી જોઈએ કે જેનાથી જીવેની વિરાધના ન થાય.
(રિફં ૨ of 1 mો િિ વ qમારૂa') આ પ્રાણ વગેરેના રક્ષણ રૂપ પ્રજનમાં ( સંયમમાં) બિલકુલ પ્રમાદ કરવો જોઈએ નહીં. ભગવાન મહાવીર સ્કન્દક અણગારને સમજાવે છે કે હે સ્કન્દક ! જે શ્રુતચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવાને મેં તમને ઉપદેશ આપે છે, તેના પાલનમાં તમારે બિલકુલ પ્રમાદ સેવ નહીં. (ત સે વા વાયાસ જોજો ! આ રીતે જ્યારે ભગવાન મહાવીરે કાત્યાયન ગેત્રી સ્કંદકને અણગાર-ધર્મનું વરૂપ સમજાવ્યું ત્યારે તેમણે (કમળ માનવમો મહાવીરલ રૂમ થાવું ) શ્રમણ ભગવાન મહાવીરને તે પ્રકારના (મિચં) ધાર્મિક-ચારિત્ર પાલનરૂપ (૩વર્સ) ઉપદેશને (સમું વહિવત્ત) ઘણી સારી રીતે સ્વીકારી લીધે એટલે કે સંયમ ધારણ કર્યો અને નિરંથ ધર્મનું યક્ત રીતે પાલન કરવા માંડયું.
હવે સૂત્રકાર એ બતાવે છે કે સંયમ અંગીકાર કર્યા પછી અન્દક અણગારે શું કર્યું? ( તમનrg ત ારજી ) હવે તે સ્કન્દક પ્રભુની આજ્ઞાનુસાર ઈર્યાસમિતિનું પાલન કરીને અવર જવર કરવા લાગ્યા. (ત વિર) સંયમમાં તથા પ્રવચનમાં વિરાધના ન થાય તે રીતે ઉભા રહેવા લાગ્યા. (ત નિર્ણય) બેસતી વખતે કેવી રીતે બેસવું, એ બાબતમાં પ્રભુએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે હવે પ્રમાર્જના કરીને (રહરણથી બેસવાની જગ્યા સાફ કરીને) યતના પૂર્વક બેસવા લાગ્યા. (તસુચક્રૂફ) પ્રભુની આજ્ઞાનુસાર યતનાપૂર્વક પtખ કેરવવા લાગ્યા એટલે કે પડખુ ફેરવતાં પહેલાં તે જગ્યાનું તથા તે. પડખાનું પ્રમાર્જન ( પૂજી લેવાની ક્રિયા) કરતા હતા. (તહું મું) ભગવાનની આજ્ઞાનુસાર નિર્દોષ-પ્રાસુક-અહાર ગ્રહણ કરવા લાગ્યા એટલે કે અંગાર દેષ અને ધૂમાદિ દેષથી રહિત આહાર ગ્રહણ કરવા લાગ્યા. (તદ માણ) સાવદ્ય વચનને ત્યાગ કરીને નિર્વઘ (દેષ રહિત) વચન બોલવા લાગ્યા.--ભાષાસમિતિનું પાલન કરવા લાગ્યા (તદ્દ ઉઠ્ઠાણ દ્વારા) તથા પોતાની આત્મશક્તિથી ઉઠીનેપ્રમાદ નિદ્રાને ત્યાગ કરીને, સાવધાની પૂર્વક ( હિં, મૂર્દૂિ ઝી, સત્ત, સંમેvi) પ્રાણ, ભૂત, જીવ અને સોની રક્ષા થાય એવી રીતે વર્તવા લાગ્યા. એટલે કે તેઓ યતના પૂર્વક જીની રક્ષા કરવા લાગ્યા. રિપં
ળો પાથરૂ) આ અર્થમાં (સંયમનું પાલન કરવા રૂપ પિતાના કર્તવ્યમાં) તેઓ બિલકુલ પ્રમાદ કરતા નહીં. (તળ રે હંg
ગાયનસ શો) આ રીતે કાત્યાયન ગોત્રી કુંદક સાચા અર્થમાં અણુગાર બન્યા એટલે કે ભગવાનને ઉપદેશ સાંભળીને તેમણે પ્રરૂપેલ ધર્મનું આચરણ કરતાં કરતાં દ્રવ્ય અને ભાવે અણગાર થઈ ગયા. તેઓ કેવા અણગાર થઈ ગયા ? તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે-($રિવામિg ) તેઓ ઈર્યાસમિતિ યુક્ત બન્યા. રાગ દ્વેષથી રહિત બનીને યતના પૂર્વક ગમન કરવું. તેનું નામ (ઈર્યા) છે. એટલે કે જ્યારે સૂર્યનાં તેજસ્વી કિરણથી માગ સારી રીતે પ્રકાશિક થઈ ગયે હેય, ચારે દિશાઓમાં પ્રકાશ ફેલા હેય
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦૮