________________
અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધીનું હોઈ શકે છે. કાકાશને પ્રદેશનું પરિમાણ અસંખ્યાત છે અને તે અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ કહેલા છે. તેથી કાકાશના એવા અસંખ્યાત ભાગોની કલ્પના કરી શકાય છે કે જે અંગૂલના અસંખ્યય ભાગ પ્રમાણ હોય. એવડે ના એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે તેવા એક ભાગમાં પણ કેઈ એક જીવ રહી શકે છે, એને એવા બે ભાગોમાં પણ એક જીવ રહી શકે છે આ રીતે એક એક ભાગ વધતાં વધતાં છેવટે સર્વલેકમાં પણ એક જીવ રહી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક જીવ દ્રવ્યનું ઓછામાં ઓછું આધાર ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે અને તે આધાર ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી કાકાશના એક અસંખ્યાતમાં ભાગ રૂપ પણ હોય છે. તથા એક જીવ દ્રવ્યનું વધારેમાં વધારે આધારક્ષેત્ર સંપૂર્ણ લેકાકાશ પણ હોય છે. આ કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે લબ્ધ પર્યાપક નિદિયા જીવની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના પ્રમાણે જ જે તેનું આધારક્ષેત્ર હશે તે પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હશે. પરંતુ તે અસંખ્યાત પ્રદેશી કાકાશના અસંખ્યાતમાં ભાગ રૂપે જ કહેવાશે. આ રીતે જીવ લેકના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહના વાળ છે, એ કથનમાં કઈ પણ પ્રકારનો દેષ જણાતે નથી. રથ પુના જે તે ક્ષેત્રની અપેક્ષાએ જીવ સાત (અન્ન યુક્ત) છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ એક જીવદ્રવ્ય સાન્ત (અત સહિત છે, અને ક્ષેત્રની અપેક્ષાએ પણ એક જીદ્રવ્ય અન્ન યુક્ત છે.
“૪ો નીવે ન ચારૂ નાની નાવ ઉનને '' કાળની એપક્ષાએ જીવની સાન્તતા અનંતતાને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે જીવ અનંત (અંત રહિત) છે એવું સિદ્ધ થાય છે, કારણ કે ત્રણે કાળમાંથી એ. કઈ પણ કાળ નથી કે જ્યારે તેનું અસ્તિત્વ ન હાય-ભૂતકાળમાં જીવ ન હતા એવું કહી શકાય તેમ નથી, વર્તમાન કાળમાં જીવ નથી એવું પણ કહી શકાતું નથી, અને ભવિષ્ય કાળમાં જીવ નહીં હોય એવું પણ માની શકાતું નથી. તેથી એમજ માનવું પડશે કે ભૂતકાળમાં જીવ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે ત્રણે કાળમાં જીવનું અસ્તિત્વ હોય છે. કારણ કે જીવ ધવ, શાશ્વત, નિત્ય વગેરે સ્વભાવ વાળે છે ( ના પુળ રે રે ) તેથી સિદ્ધ થાય છે કે કાળની અપેક્ષાએ જીવ સાઃ અંત રહિત–છે. “માઘ of શiા બાપ નવા ભાવની અપેક્ષાએ જીવની અંત સહિતતા કે એ તરહિતતા ને વિચાર કરવામાં આવે તે જીવને અનન્ત અંતરહિત સાબિત કરી શકાય છે. કારણ કે જીવદ્રવ્ય અનંત જ્ઞાન પર્યાય રૂપ છે. જ્ઞાનની પર્યાની કલ્પના કેવલી ભગવાનના કેવળ શાન થી જ થઈ શકે છે. તે જ્ઞાન પર્યાયે અવિભાગ પરિ છેદ રૂપ હોય છે તેથી ભાવની અપેક્ષાએ જીવને અનંત જ્ઞાન પર્યાય કહ્યો છે. ગત તળપંઝવા” જીવદ્રવ્ય અનંત દર્શન ગુણ પર્યાય રૂ૫ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૯૦