SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અવ્યય છે અવસ્થિત છે. આ દૃષ્ટિએ વિચારવામાં આવે તે કાળની અપેક્ષાએ આ ઢાકેને કદી પણ નાશ થતા નથી અવું સિદ્ધ થાય છે. “માવામો ન હોઇ અનંતા વવજ્ઞવા ” ભાવની અપેક્ષાએ લેાક અનંત વણુ પર્યાય રૂપ છે એક ગુણુ કાળત્વ વગેરે વણુ વિશેષ છે. એટલે કે વર્ણ પર્યાય છે. ભાવની અપેક્ષાએ એક ગુણુ કાળત્વ વગેરે પર્યાયાથી લઈને અનંત વણુ પ ર્યાય રૂપ આ લાક છે. તથા “ લળતા રાંધવાવાળતા સંપન્નવા अनंता फास मज्जवा ” એજ પ્રમાણે ભાવની અપેક્ષાએ આ લેાક અનંત રસપર્યાય રૂપ અનંત ગ ંધ પર્યાયરૂપ અને અનંત સ્પ પર્યાય રૂપ છે. “ અનંતા संठाणपज्जवा, अनंता गुरुयलहुय पज्जवा, अनंता अगुरुयल हुय पज्जवा " ભાવની અપેક્ષાએ આ લાકસસ્થાનની અનેક પર્યાય રૂપ છે, ગુરુ લઘુ ગુણ્ણાની અનત પર્યાયા રૂપ છે અને અગુરુ લઘુ ગુણુની અનંત પર્યાય રૂપ પણ છે. ગુરુ લઘુ ગુણુ ખાદર (સ્થૂળ ) સ્ક ંધામાં રહે છે. અને અગુરુ લઘુ ગુણુ પરમાણુઓમાં, સૂક્ષ્મ સ્કંધામાં, અને અમૂત્ત દ્રવ્યેામાં રહેલેા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવમાં દ્રવ્યમાં રહેલાં રૂપ, રસ ગંધ, સ્પર્શ, સંસ્થાન વગેરેને સમાવેશ થાય છે. તેથી જ્યારે ભાવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે ત્યારેતે રૂપ, રસ વગેરેની દૃષ્ટિએજ વિચારકરવામાં આવે છે, એમ સમજવું. રૂપ, રસ વગેરે ગુણ્ણા એકજ પર્યાયવાળા હાતા નથી, પણ જેમ દ્રવ્યમાં અનંત પર્યાય હાય છે તેમ ગુણામાં પણ અન ત પર્યાયેા હોય છે. ગુણામાં જે વૃદ્ધિ અથવા તે હાનિ થાય છે તેનેજ ગુણપર્યાય કહે છે. ગૃજન પર્યાય દ્રવ્યમાં હાય છે. અને અથ પર્યાય ગુણમાં હોય છે. એજ અથ પર્યાયની અપેક્ષાએ ષટ, (૭) સ્થાન પતિત હાનિવૃદ્ધિ થતી રહે છે. આગમ ગ્રંથમાં આ વિષયને ઘણી સારી રીતે સ્પષ્ટતા પૂર્ણાંક સમજાવામાં આવ્યા છે. ગુણ પર્યાયનું બીજુ નામ ગુણાંશ કહેલુ છે. આ રીતે ભાવની અપેક્ષાએ લેાક રૂપરસ ગ ંધ સ્પર્શ વગેરે અનંત પર્યાય રૂપ હોય છે. એજ પ્રમાણે દ્રવ્યગત સસ્થાન પણ પ્રત્યેક દ્રશ્યમાં અન ંત પર્યાયવાળુ હાય છે. તેથી ભાવની અપેક્ષાએ જોઇએ ત! સસ્થાનની દૃષ્ટિએ પણુ લાક અનંત છે. અગુરુલઘુ શુ અમૂત્ત (અરૂપી ) કૈામાં, પરમાણુઓમાં અને સૂક્ષ્મ સ્કંધામાં હાય છે. તે અગુરુલઘુગુણુ પણ અનંત પર્યાય વાળા હાય છે. ગુરુલઘુગુણુ ખાદર (સ્થૂળ) સ્કામાં હોય છે. ગુરુલઘુગુણ પણ અનંત પર્યા વાળા હોય છે. આ રીતે ભાવની અપેક્ષાએ લાકના કી પણ નાશ થતો નથી. તેથી ભાવની અપેક્ષાએ લાકને અનંત ( અંત રહિત ) કહ્યો છે. એજ વાત નસ્થિ છુળ છે અંતે ” આ સૂત્રપાઠ વડે વ્યક્ત કરવામાં આવી છે. હવે આ વિષયના ઉપસંહાર કરતાં ભગવાન મહાવીર સ્કન્દને કહે છે કે તે ત્ત' खंदया ! दव्त्रओ लोए स अंते, खेत्तओ लोए स अंते, कालओ लोए अनंते, માનો હોર્ બળતે ” હું સ્કન્દક! આ રીતે વિચાર કરતાં દ્રવ્યની અપેક્ષાએ લાક સાન્ત ( અંતયુક્ત) છે, ક્ષેત્રની અપેક્ષાએ પણ લેક સાન્ત છે. પણ કાળની અપેક્ષાએ લેાક અનત (અંતરહિત ) છે, અને ભાવની અપેક્ષાએ પણ લાક અનત છે. આ પ્રકારના તમારા પહેલા પ્રશ્નના ઉત્તર છે. લાક વિષેના પહેલા પ્રશ્નના ઉત્તર આપીને હવે શ્રમણ ભગવાન મહા– શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy